Jamnagar News

16 September 2021 12:36 PM
સુરજકરાડી ગામે માધવ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા સ્મશાન ગૃહમાં છાણા અર્પણ કરાયા

સુરજકરાડી ગામે માધવ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા સ્મશાન ગૃહમાં છાણા અર્પણ કરાયા

મીઠાપુર, તા. 16દેવભૂમિ દ્વારકા ના સુરજકરાડી ગામે માધવ પાંજરાપોળ ટ્રસ્ટ (ગૌશાળા) દ્વારા દ્વારકા નગરપાલિકા દ્વારા સંચાલિત સ્મશાન ગૃહ (વૈકુંઠધામ) મા છાણા અર્પણ કરવામાં આવ્યા છે....

16 September 2021 12:34 PM
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કાલાવડ તાલુકાનાં અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કાલાવડ તાલુકાનાં અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી

કાલાવડ તા.16 કાલાવડ તાલુકામાં વધુ વરસાદ પડતાં અનેક ગામો પાણીમાં ગરકાવ થય ગયા હતા તેમજ ખેતીવાડી વિસ્તાર માં અનેક ખેતરો પુર પ્રકોપ થી ધોવાઈ જવા પામેલ હતા જેની પારાવાર નુકસાની નો સામનો ખેડૂતો એ કરવા પામે...

16 September 2021 12:27 PM
દ્વારકા જિલ્લામાં ઓખા અને ભાણવડ નગરપાલિકા માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ભાજપે પૂર્ણ કરી

દ્વારકા જિલ્લામાં ઓખા અને ભાણવડ નગરપાલિકા માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ભાજપે પૂર્ણ કરી

દ્વારકા,તા.16દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તથા ભાણવડ પાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.3ને ઓક્ટો.ના ભાજપ દ્વારા આ બંને પાલિકા ઓખા નિરીક્ષકો તરીકે પ્રદીપભાઇ ખીમાણી, ધનસુખભાઇ ભંડેરી તથા બીનાબેન આચાર્યની ન...

16 September 2021 12:11 PM
ધ્રોલ ઉમિયા કોલેજમાં સરદાર ધામ કાર્યક્રમ યોજાયો

ધ્રોલ ઉમિયા કોલેજમાં સરદાર ધામ કાર્યક્રમ યોજાયો

ઉમિયાજી મહિલા કોલેજ-ધ્રોલના વિશાળ રંગમંચમાં તા. 11/9/2021ના રોજ સરદાર ધામ અમદાવાદ 600 કરોડના ક્ધયા છાત્રાલય અને અન્ય લોકાર્પણ અને ભૂમિ પૂજન બાંધકામોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઇન કાર્યક્રમ ...

16 September 2021 11:54 AM
જોડીયા પંથકમાં ભારે વરસાદથી પારાવાર નુકસાન : કલેકટરમાં રજુઆત

જોડીયા પંથકમાં ભારે વરસાદથી પારાવાર નુકસાન : કલેકટરમાં રજુઆત

હડિયાણા, તા. 16જામનગર જીલ્લાના જોડીયા તાલુકા પંથકમાં તા. 1રની રાત્રીએ ર0 ઇંચ જેટલો ભારે વરસાદ પડયો હતો. હડીયાણા ગામ તથા સીમ વિસ્તારમાં ભારે વરસાદ પડતા હાઇવે, પશુધન, વીજ તંત્ર, ખેતરો, લોકોની ઘરવખરીને ભ...

15 September 2021 04:34 PM
ભુપેન્દ્ર પટેલનો પ્રજાલક્ષી નિર્ણય: મારા કાફલા સમયે ઓછામાં ઓછો ટ્રાફીક રોકજો

ભુપેન્દ્ર પટેલનો પ્રજાલક્ષી નિર્ણય: મારા કાફલા સમયે ઓછામાં ઓછો ટ્રાફીક રોકજો

રાજકોટ તા.15ભુપેન્દ્ર પટેલ એ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. પ્રજાને અગવડતા ન ભોગવવી પડે તે માટે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સીએમ નિકળે ત્યારે ઓછામાં ઓછો ટ્રાફીક રોકવા સૂચના...

15 September 2021 03:52 PM
જામનગર જિલ્લામાં પશુધનને થયું વ્યાપક નુકશાન પશુપાલન વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ

જામનગર જિલ્લામાં પશુધનને થયું વ્યાપક નુકશાન પશુપાલન વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ

જામનગર તા.15 જામનગર શહેર અને જિલ્લામાં મેઘ તાંડવ પછી મોટી સંખ્યામાં પશુધન નેહાની પહોંચી છે, અને ગાય- ભેંસ- ઘેટા- બકરા સહિતના અનેક પશુઓ વરસાદી પૂરમાં તણાઈ ગયા છે, ત્યારે જામનગર જિલ્લાના પશુપાલન વિભાગ દ...

15 September 2021 03:51 PM
મોડપર ગામે દેરાસરને નિશાન બનાવતા ચોર

મોડપર ગામે દેરાસરને નિશાન બનાવતા ચોર

જામનગર તા.15: જામનગર નજીકના લાલપુર તાલુકાના મોડપર ગામે ગઈ કાલે જૈન દેરાસરની નિશાન બનાવી ખાબકેલા ચોર દાનપેટીમાંથી રૂપિયા ત્રીસ હજારની રોકડ ચોરી કરી ગયાની મેફપરપોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઇ છે. જામનગર જિલ...

15 September 2021 03:51 PM
ઝાખર ગામ નજીક મોટરે ઠોકર મારતા મોટરસાયકલ યુવાનનું મોત

ઝાખર ગામ નજીક મોટરે ઠોકર મારતા મોટરસાયકલ યુવાનનું મોત

જામનગર તા.15: જામનગર - ખંભાલીયા ધોરી માર્ગ પર આવેલ ઝાખર ગામના પાટિયા પાસે ગામ તરફના રસ્તે ગઈ કાલે પુર ઝડપે દોડતી કારે ઠોકર મારતા મોટરસાયકલ ચાલકને પહોચેલ ગંભીર ઈજાથી તેમનું મૃત્યુ નીપજ્યું છે. મેઘપર પો...

15 September 2021 03:50 PM
પૂર ઓસર્યા પછી જામનગરમાં રાતથી જ સફાઇ અભિયાન આરંભતી મહાનગરપાલિકા

પૂર ઓસર્યા પછી જામનગરમાં રાતથી જ સફાઇ અભિયાન આરંભતી મહાનગરપાલિકા

જામનગર તા 15:જામનગર શહેરના ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા, અને લોકોના ઘરોમાં પાણી ભરાયા હોવા થી ભારે ખાનાખરાબી થઇ છે. એટલું જ માત્ર નહીં વરસાદનું પાણી ઓસરી ગયા પછી અનેક વિસ્તાર...

15 September 2021 03:49 PM
જામનગરના પુર પ્રભાવિત વિસ્તારોનું બાઇક પર નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર

જામનગરના પુર પ્રભાવિત વિસ્તારોનું બાઇક પર નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર

જામનગર તા: 15 : જામનગરના પૂર પ્રભાવિત વિસ્તારોનું મ્યુની. કમિશનર વિજય ખરડીએ જાતે બાઇક ચલાવી નિરીક્ષણ કર્યું હતું. જામનગરમાં ખાબકેલા તોફાની વરસાદે તારાજી સર્જી ઠેરઠેર ખેદાન મેદાન કરી નાખ્યું છે. અનેક વ...

15 September 2021 03:49 PM
જામનગર જિલ્લામાં જળ હોનારત ચાર માનવ જિંદગીને ભરખી ગઇ

જામનગર જિલ્લામાં જળ હોનારત ચાર માનવ જિંદગીને ભરખી ગઇ

જામનગર તા.15: જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે જામજોધપુર-ધ્રોળ અને જોડિયા પંથકમાં ચાર વ્યક્તિના વરસાદી પાણીમાં ડૂબી જવાના કારણે અથવા તો તણાઈને મૃત્યુ નિપજયા છે. ધ્રોલમાં ત્રણ ...

15 September 2021 03:48 PM
અલીયાબાડા પાસેના રેલવે ટ્રેકની મરામત ગઇરાત્રે પૂર્ણ: ટ્રેન વ્યવહાર પૂર્વવત

અલીયાબાડા પાસેના રેલવે ટ્રેકની મરામત ગઇરાત્રે પૂર્ણ: ટ્રેન વ્યવહાર પૂર્વવત

જામનગર તા 15:જામનગર ના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે અલીયાબાડા થી જામ-વણથલી રેલવે ટ્રેક વચ્ચે મોટાપાયે ધોવાણ થયું હતું, અને માટી નો હિસ્સો ધસી જતાં રેલવે વ્યવહાર ખોરવાયો હતો. જેથી રેલવે ...

15 September 2021 03:47 PM
જામનગર જીલ્લાના અસરગ્રસ્ત ગામોના જરૂરતમંદ પરિવારોમાં ફુડ પેકેટ વિતરણ કરાયું: અનુમોદના

જામનગર જીલ્લાના અસરગ્રસ્ત ગામોના જરૂરતમંદ પરિવારોમાં ફુડ પેકેટ વિતરણ કરાયું: અનુમોદના

રાજકોટ, તા. 15લોકો અને પશુપક્ષીઓની કફોડી સ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની જામનગર બાયપાસ ઉપર ઠેબા ચોકડી રેલ્વે ઓવરબ્રીજ પાસે આવેલ જામનગર ગુરુકુલથી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું ...

15 September 2021 03:46 PM
ભાણવડનું સતસાગર તળાવ ઓવરફલો

ભાણવડનું સતસાગર તળાવ ઓવરફલો

ભાણવડ શહેર માટે જીવાદોરી સમાન અને બરડા ડુંગરની ગોદમાં આવેલ રાજાશાહી વખતનો સતસાગર ડુંગર વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી ઓવરફલો થયો છે. ખાસ કરી ભાણવડ શહેરને પુજાને પીવાનું પાણી પુરો પાડતું સતસાગર તળાવ છલક...

Advertisement
Advertisement