Jamnagar News

24 May 2023 02:59 PM
આહિર યુવા ગુ્રપની ટીમ ચારધામ યાત્રાએ

આહિર યુવા ગુ્રપની ટીમ ચારધામ યાત્રાએ

છોટી કાશીનું બિરુદ ધરાવતા જામનગરથી આહીર યુવા ગ્રુપના 38 યુવાનો ચારધામની યાત્રાએ રવાના થયા હતા. આહીર ગ્રુપના સુરેશભાઈ વસરાની આગેવાનીમાં 38 યુવાનો ઉતરાખડની ચારધામ યાત્રાએ જવા રવાના થયા ત્યારે શ્રીફળ,સાક...

24 May 2023 02:58 PM
જિલ્લામાં લુંટેરી દુલ્હનની વધુ એક ઘટના સામે આવી

જિલ્લામાં લુંટેરી દુલ્હનની વધુ એક ઘટના સામે આવી

જામનગર તા.24:જામનગર જિલ્લામાં અવરનવાર લુંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક લુંટેરી દુલ્હનનો કેસ સામે આવ્યો છે. જેમાં જોડીયાના બાલંભા ગામમાં રહેતાં અને ફરસાણના ધંધા સાથે સં...

24 May 2023 02:57 PM
જામનગર-સુરત વચ્ચે એસટીની વધુ એક સ્લીપર બસનો ધારાસભ્યના હસ્તે પ્રારંભ

જામનગર-સુરત વચ્ચે એસટીની વધુ એક સ્લીપર બસનો ધારાસભ્યના હસ્તે પ્રારંભ

જામનગર તા.24:જામનગર એસ ટી ડેપો ઉપરથી જામનગર થી સુરત માટેની સ્લીપર બસને ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી લોકાપર્ણ કરી હતી.રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ...

24 May 2023 02:56 PM
જામનગરમાં રૂા.2 હજારની નોટ બદલવા માટે ગેરકાયદે આધાર માંગતી બેંકો

જામનગરમાં રૂા.2 હજારની નોટ બદલવા માટે ગેરકાયદે આધાર માંગતી બેંકો

જામનગર તા.24:જામનગરમાં રૂપિયા 2000 ની નોટ બદલવાની લઈને બેંકમાં જતા ગ્રાહકોને બેંકના મેનેજર અને અધિકારીઓના વાણી વર્તનને વિલાસ સાથે નિયમો બતાવી હેરાન પરેશાન કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે એટલું જ ...

24 May 2023 02:51 PM
ખંભાળીયામાં રૂા.1.03 કરોડના ડેથ કલેમ મૂકવાના કૌભાંડમાં પાંચ શખ્સોની અટકાયત

ખંભાળીયામાં રૂા.1.03 કરોડના ડેથ કલેમ મૂકવાના કૌભાંડમાં પાંચ શખ્સોની અટકાયત

ખંભાળીયા તા.24ખંભાળીયામાં આવેલી રીલાયન્સ નીપોન લાઈફ ઈુસ્યોરન્સ કંપનીમાં જુદા જુદા ગામોના 45 જેટલા વીમાધારકોના બોગસ ડેથ સર્ટીફીકેટ રજૂ કરીને અને વીમા માટે કુલ રૂા.1.03 કરોડની રકમના ખોટા ડેથ કલેમ મૂકવાન...

24 May 2023 01:15 PM
જામજોધપુર ડેપોના મેનેજરની દાદાગીરી સામે ગોંડલના આગેવાનોનું સ્ટીંગ ઓપરેશન

જામજોધપુર ડેપોના મેનેજરની દાદાગીરી સામે ગોંડલના આગેવાનોનું સ્ટીંગ ઓપરેશન

(જીતેન્દ્ર આચાર્ય) જામજોધપુર,તા.24 : ગોંડલ ને બાયપાસ કરી અંદાજે બસ્સો થી વધુ બસો બાયપાસ દોડી રહી હોય છેલ્લા એક સપ્તાહ થી ધારાસભ્ય કાર્યાલય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત સાથે ઝુંબેશ ચલાવાઇ રહી છે.દરમિયાન જા...

24 May 2023 12:42 PM
હડિયાણા ગામે નવનિર્મિત મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો

હડિયાણા ગામે નવનિર્મિત મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો

(શરદ રાવલ)હડીયાણા, તા. 24હડિયાણા ગામે કકાવટી નદીના કિનારે બિરાજમાન શરણેશ્વર મહાદેવ મંદિરની વર્ષો જૂનું પૌરાણિક જગ્યાએ ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યતાથી ઉજવવામાં આવેલ હતો.આ પ્રસંગે ત્રણ નવન...

24 May 2023 12:20 PM
ખંભાળીયા એસ.ટી. ડેપોને ફાળવાયેલ ચાર નવી બસોનું કરાયું લોકાર્પણ

ખંભાળીયા એસ.ટી. ડેપોને ફાળવાયેલ ચાર નવી બસોનું કરાયું લોકાર્પણ

ખંભાળીયા, તા. 24દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા કે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે અને અહીંના બસ સ્ટેશનમાં આવતી તથા જતી એસટીની બસમાં નોંધપાત્ર ટ્રાફિક રહે છે. ત્યારે રા...

24 May 2023 12:18 PM
દ્વારકા નજીકના શિવરાજપુર બીચ ખાતે વિશેષ સમુદ્રતટીય સ્વચ્છતા કવાયત યોજાઇ

દ્વારકા નજીકના શિવરાજપુર બીચ ખાતે વિશેષ સમુદ્રતટીય સ્વચ્છતા કવાયત યોજાઇ

‘સ્વચ્છ સમુદ્ર, સુરક્ષીત સમુદ્ર’ના સૂત્ર સાથે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (ખજ્ઞઊજ)ના સંકલનમાં રહી દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ ખાતે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 15 (ઉત્તર ગુજરાત) દ્વાર...

24 May 2023 12:18 PM
ભાણવડના કાટકોલા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા: એલસીબી પોલીસની કાર્યવાહી

ભાણવડના કાટકોલા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા: એલસીબી પોલીસની કાર્યવાહી

જામ ખંભાળિયા, તા.24દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી જુગાર સામેની કાર્યવાહીમાં ગઈકાલે મંગળવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા...

24 May 2023 12:17 PM
પ્રકૃતિના ખોળે બેસેલુ તમામ સુવિધાઓ ધરાવતુ જામનગરનું નવાગામ

પ્રકૃતિના ખોળે બેસેલુ તમામ સુવિધાઓ ધરાવતુ જામનગરનું નવાગામ

જામનગર, તા. 24જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ નવાગામ આશરે રર00 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા એવા ગામમાં પ્રવેશ કરતાની સાથે જ પ્રકૃતિના સૌંદર્ય સાથે મેળાપ થાય. પ્રાકૃતિક સૌંદર્યના અદભુત નજાર...

24 May 2023 11:51 AM
દ્વારકા જિલ્લામાં પાણી સંગ્રહના ટાંકા બનાવવા માટે ખેડૂતોને સહાય મળશે

દ્વારકા જિલ્લામાં પાણી સંગ્રહના ટાંકા બનાવવા માટે ખેડૂતોને સહાય મળશે

ખંભાળિયા,તા.24 : દેવભુમિ દ્વારકા જિલ્લામાં બાગાયત વિભાગની ડ્રીપ ઇરીગેશન કરવા માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવાની યોજના ચાલુ છે. જેમા ટપક સિંચાઇ સિસ્ટમ ધરાવતા ખેડુતોને પાણીનો ટાંકો (ગોળ કે ચોરસ, આર.સી.સી...

23 May 2023 05:13 PM
જામનગરનાં લોક ડાયરામાં ધારાસભ્ય રિવાબા જાડેજા પર રૂપિયાનો વરસાદ: સમાજે ઘોળ કરી

જામનગરનાં લોક ડાયરામાં ધારાસભ્ય રિવાબા જાડેજા પર રૂપિયાનો વરસાદ: સમાજે ઘોળ કરી

જામનગર તા.23 ; જામનગર-દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા 484મી મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે ભાજપ લોક ડાયરામાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને પૂર્વ રાજયમંત્રી હકુભા જાડેજા પર કલાકારોની ઉપસ્તિતિમાં ...

23 May 2023 03:40 PM
દ્વારકા જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી

દ્વારકા જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી

જામખંભાળિયા,તા.23દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની કારોબારી સમિતિની ખાસ બેઠક દ્વારકા સ્થિત હિરબાઈ હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા...

23 May 2023 03:39 PM
ખંભાળિયાના યુવા કાર્યકરોની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત

ખંભાળિયાના યુવા કાર્યકરોની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત

જામ ખંભાળિયા, તા. 23રાજ્યના છેવાડાના વિસ્તાર એવા દેવભૂમિ દ્વારકાના અનેક યુવાનો નિ:સ્વાર્થ ભાવે સમાજ હિતના કાર્યમાં પોતાનું યોગદાન આપે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભરવાડ સમાજના સમુહ લગ્ન સહિતના કાર્યો...

Advertisement
Advertisement