જુનાગઢ, તા. 30જુનાગઢ ઝાંઝરડા રોડ પરના ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતી બાપુએ રિવોલ્વરથી પોતે જ કરેલ આત્મહત્યાના કેસમાં પોલીસે હાથ ધરેલ તપાસમાં હનુ કોઇ નકકર કડી પોલીસને મળી નથી વાયરલ મેસેજ જવાબદાર છે...
જુનાગઢ, તા.28 : જુનાગઢ જિલ્લામાં અને શહેરમાં આજે તા.28થી 38 પીએચસી સેન્ટર બે અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી કોરોના વેકસીન આપવાનું શરૂ થવા પામેલ છે. જેને લઇને આજે તા.28થી સવારેથી બપોરના 4 કલાક સુધી કોરોના વ...
જુનાગઢ, તા.28 : શીલથી 11 કિ.મી. દુર મેખડી ગામે રહેતા નાથા માંડા ઓડેદરાની સ્મશાન સીમ વિસ્તારની વાડીએ બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે શીલ પોલીસને અંધારામાં રાખી જુનાગઢ ક્રાઇમ બ્...
જુનાગઢ, તા.28 : જુનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અપમૃત્યુનાં 4 બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. વંથલીના કોયલી ગામે રહેતા ધવલભાઇ દિલસુખભાઇ ચિત્રોડા (ઉ.વ.27)એ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવ...
(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા.28જુનાગઢ ના માંગરોળમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા પ્રથમ શાહી સમુહ લગ્ન સમારોહ નુ આયોજન કરવામા આવ્યુ માંગરોળ ભોઈ સમાજ સમુહ લગ્ન મંડળ દ્વારા બહારગામ ભોઈ સમાજના આગેવાનો દાતાઓના...
(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા.28 : માંગરોળ તાલુકાના બામણવાડાના આહેર રાજુ વજસી પીઠીયાએ બાજુના તલોદ્રાના કોળી ભાવેશ માલદે ડાકી પાસેથી પોતાના પિતાની સારવાર માટે પચાસ હજાર ની રકમ વ્યાજે લીધા બાદ સાડા ત્...
જૂનાગઢ,તા.28ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજીત જુનીયર કલાર્ક વર્ગ-3 ની પરીક્ષા તા.29/1/2023 ના રોજ જૂનાગઢ જિલ્લાના 79 પરીક્ષા કેન્દ્રો પર 774 બ્લોકમાં યોજાશે. જેમાં 23,220 ઉમેદવાર પ...
(વિનુભાઇ મેસવાણિયા)માંગરોળ, તા. 27માંગરોળ વિસ્તારમાં માંથી એક ઈસમ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે પકડી પડ્યો હતો જેમાં ડ્રગ્સ આપનાર રાજસ્થાનના આરોપી ફેઝલખાન ઉર્ફે જોયેબખાન બાદશાહખાન પઠાણને...
જુનાગઢ, તા. 27જુનાગઢ કાળવા ચોક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન કારમાંથી 12 પેટી 144 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસ કાળવા ચોક તરફ પ્રેટોલીંગમાં હતી ત્યારે એક અજાણી કારનો પીછો કરતા પોલીસને જોઇને કાર ચ...
જુનાગઢ, તા. 27માણાવદરના ત્રણ મીલના એક રાત્રીના તાળા તોડી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકયો છે. ભારે શિયાળાની રાત્રીના પોલીસને ઉંઘમાં રાખી તસ્કરોએ તેનું કામ પાર પાડી લીધાની ફરીયાદ નોંધાઇ છે. મુળ અજાબ હાલ આર...
જુનાગઢ, તા.27જુનાગઢના માખીયાળા ગામ નજીક હાઇવે રોડ પર આવલ અહેમદ ઓવરસીઝ નામના કારખામાંથી ગત તા. 31-12-2022થી તા. 19-1-2023 દરમ્યાન ફરિયાદી ફેસલ શેડમાં રાખેલ નાની મોટી જીરાની બોરીઓ કુલ જીરૂ 46પપ કિલો રૂા...
જુનાગઢ, તા. ર7જુનાગઢ તાલુકાની હદના 66 કેવી એરટેલ ટાવર પાસે ભાડેના મકાનમાં રહેતા ફરીયાદી હમીદભાઇ રહીમભાઇ કુરેશી 66એ આરોપી રફીક સેતાને હાથ ઉછીના રૂા. ર0 હજાર આપેલ જેની જરૂરત પડતા હમીદભાઇએ તે રકમ પરત માં...
માણાવદર શૈશવ સ્કૂલમાં 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં માણાવદર નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ગોર, ઉપપ્રમુખ પૂજાબેન દિલીપભાઈ રાડા, વોર્ડ નંબર એકના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાના પ્રમુખના ...
(વિનુભાઇ મેસવાણિયા)માંગરોળ, તા.27વનવિભાગના પેટ્રોલીંગના પોકળ દાવાઓ વચ્ચે માંગરોળ નજીકના લંબોરા ડેમ પર વિદેશથી શિયાળો ગાળવા આવતા 31 જેટલા કુંજ પક્ષીઓનો શિકાર થયો હોવાની ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં અર...
♦ ગાત્રો થીંજાવી દેતી ઠંડી-જંગલી જનાવરના ભય સાથે રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો પરેશાન : દિવસે પાવર આપવા માંગ(દેવશીભાઇ છોડવડીયા)મેંદરડા, તા. 27સોરઠના ખેડૂતોને રાત્રીના બદલે દિવસે થ્રી ફેઇઝ આપવાની ...