Junagadh News

28 July 2023 12:45 PM
વિસાવદર કોર્ટમાં ન્યાયાધીશો દ્વારા રોપા વિતરણ અને વૃક્ષા રોપણ કરાયું

વિસાવદર કોર્ટમાં ન્યાયાધીશો દ્વારા રોપા વિતરણ અને વૃક્ષા રોપણ કરાયું

વિસાવદર,તા.28વિસાવદર કોર્ટમાં આજરોજ તા.27 ના રોજ એડિશનલ સેસન્સ જજ જે.એલ.શ્રીમાળી તથા વિસાવદર સિવિલ કોર્ટના પ્રિન્સીપાલ સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા બારએસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ જોશી તથા બાર એસોસિએશ...

28 July 2023 12:42 PM
જુનાગઢમાં પુર વખતે ફેસબુકમાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ કરનારા ચાર શખ્સો ઝડપાયા

જુનાગઢમાં પુર વખતે ફેસબુકમાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ કરનારા ચાર શખ્સો ઝડપાયા

જુનાગઢ તા.28 : તાજેતરમાં જુનાગઢ ભારે વરસાદની કુદરતી આફત વેળાએ લોકોની લાગણી દુભાય તેવી ફેસબુક પર પોસ્ટ મુકનારા ચાર શખ્સોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લઈ બી ડીવીઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. જુનાગઢમ...

28 July 2023 12:33 PM
પરબ ચોકડી પાસે 23 લાખના વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું

પરબ ચોકડી પાસે 23 લાખના વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું

જુનાગઢ, તા.28 : જુનાગઢ ક્રાઇમ બ્રાંચે ભેંસાણના પરબની ચોકડી પાસે ટેન્કરમાંથી 451 પેટી વિદેશી દારૂ સાથે એક શખ્સને રૂા.33,90,350ના મુદામાલ સાથે દબોચી લીધો હતો તેમની પુછપરછમાં અન્ય ત્રણ સામે ગુનો ભેંસાણ પ...

28 July 2023 12:28 PM
માણાવદર પાલિકાને અન્યત્ર ફેરવવાની હિલચાલ સામે પૂર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકીયાનો વિરોધ

માણાવદર પાલિકાને અન્યત્ર ફેરવવાની હિલચાલ સામે પૂર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકીયાનો વિરોધ

(જયદીપ બરવાડીયા, જીજ્ઞેશ પટેલ) માણાવદર,તા.28 માણાવદરના મધ્યમાં આવેલી નગરપાલિકા કચેરીને અન્ય સ્થળે લઈ જવાની સામે નગરજનોએ સખત વિરોધ દર્શાવ્યો છે જેના સંદર્ભમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકીયાએ...

28 July 2023 12:23 PM
વંથલી સરકારી ક્ધયા શાળામાં રીનોવેશન માટે 8 લાખની રકમ કયાં વાપરી?: કોંગ્રેસનો સવાલ

વંથલી સરકારી ક્ધયા શાળામાં રીનોવેશન માટે 8 લાખની રકમ કયાં વાપરી?: કોંગ્રેસનો સવાલ

(જયદીપ બરવાડીયા, જીજ્ઞેશ પટેલ) માણાવદર,તા.28તાજેતરમાં જુનાગઢ ની જર્જરીત ઇમારત ઘસી પડતા જે ગમખ્વાર ઘટના ઘટી તે સંદર્ભે સમગ્ર જુનાગઢ જિલ્લામાં હાહાકાર છવાઈ ચૂક્યો છે ત્યારે હતાશા અને ડરના માહોલ વચ્ચે વહ...

28 July 2023 11:58 AM
સ્વ.ગોરધનભાઈ ચૌહાણની આજે 59મી પુણ્યતિથિ: ભાવ વંદના

સ્વ.ગોરધનભાઈ ચૌહાણની આજે 59મી પુણ્યતિથિ: ભાવ વંદના

માણાવદર તા.28 : માણાવદર સતવારા જ્ઞાતિના હોનહાર યુવાન ગણાતા અને સેવા ધર્મને જ પોતાનું જીવન નિર્મિત કયુર્ં હતું. આઝાદી બાદ સ્વ. ગોરધનભાઈ ચૌહાણ સાચા અર્થમાં જનતાના સેવક હતા. સાયકલ સ્ટોર જેવો નાનો વ્યવસાય...

28 July 2023 11:54 AM
માણાવદર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

માણાવદર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

માણાવદર પંથકમાં મહોરમ તહેવારની ઉજવણી અંતર્ગત માણાવદર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ સી.વાય.બારોટ ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા સંગઠનના પદાધિકારીઓએ ભાગ...

28 July 2023 11:51 AM
વિસાવદર મોહરમમાં કાદરી પરિવાર દ્વારા સબીલનું આયોજન

વિસાવદર મોહરમમાં કાદરી પરિવાર દ્વારા સબીલનું આયોજન

વિસાવદર મોહરમમાં કાદરી પરિવાર અને પંજેતન હુશેની યંગ કમિટી દ્વારા સબીલનું આયોજન કરવામાં આવ્યું. મુસ્લિમ બિરાદરોના પાક મોહરમમાં મહિનામાં મોહરમમાં કાદરી પરિવાર અને પંજેતન હુશેની યંગ કમિટી દ્વારા સહિદે કર...

27 July 2023 12:05 PM
વિસાવદર: લાયન્સ કલબ દ્વારા કારગિલ વિજય દિવસ અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ

વિસાવદર: લાયન્સ કલબ દ્વારા કારગિલ વિજય દિવસ અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ

વિસાવદર,તા.27તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદરના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણાથી તેમજ લાયન્સ કલબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ વિસાવદર શહેરની પે. સેન્ટર ક્ધયા શાળા, ...

27 July 2023 11:48 AM
કેશોદમાં એસ.ટી. બસ-કાર-બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત : 7ને ઇજા

કેશોદમાં એસ.ટી. બસ-કાર-બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત : 7ને ઇજા

કેશોદ, તા. 27કેશોદમાં વહેલી સવારે એન.પી. કોેલેજ પાસે એસ.ટી. બસ, કાર, બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા 7 વ્યકિતઓને ઇજા થતા કેશોદ દવાખાને સારવારમાં ખસેડાયા હતા. જેમાં ત્રણની હાલત ગંભીર જણાતા વધુ સારવાર...

27 July 2023 11:46 AM
જુનાગઢની મકાન દુર્ઘટનામાં બે મૃત મકાન માલીકો સહિત ત્રણ સામે ગુનો નોંધાયો: હવે ન્યાય કોની પાસે મળશે?

જુનાગઢની મકાન દુર્ઘટનામાં બે મૃત મકાન માલીકો સહિત ત્રણ સામે ગુનો નોંધાયો: હવે ન્યાય કોની પાસે મળશે?

જુનાગઢ,તા.27જુનાગઢ દાતાર રોડના કડીયાવાડના શાક માર્કેટના નાકે બિલ્ડીંગ ધરાશાયી થયાના મામલે બે પુત્રો પિતા અને એક આધેડ સહિત ચારના દટાઈ જવાના કારણે મોત થવા પામ્યા છે. જે ઘટના બાદ સિનીયર ટાઉન પ્લાનીંગ ઓફી...

26 July 2023 01:49 PM
જુનાગઢ કમિશ્નર સામે સરકારને રિપોર્ટ

જુનાગઢ કમિશ્નર સામે સરકારને રિપોર્ટ

જુનાગઢ તા.26 : જુનાગઢ કડીયાવાડમાં જર્જરીત બિલ્ડીંગ પડી જવાની ઘટનામાં પિતા-બે પુત્રો અને અન્ય એક વ્યક્તિ સહિત ચારના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ મળેલી સંકલનની બેઠકમાં ડે.મેયર ગીરીશ કોટેચાએ કમિશ્ર્નરને ક...

26 July 2023 12:30 PM
મ્યુનિ. કમિશ્નર અને ટીપીઓ જ જવાબદાર: મૃતક પરિવારનો વાંક શું હતો? મેયર લાલઘુમ

મ્યુનિ. કમિશ્નર અને ટીપીઓ જ જવાબદાર: મૃતક પરિવારનો વાંક શું હતો? મેયર લાલઘુમ

જુનાગઢ,તા.26જુનાગઢમાં ચાર દલીત પરીવારના નિર્દોષના મોતના મામલે જુનાગઢના મેયર ગીતાબેન પરમારના જણાવ્યા મુજબ આ નિર્દોષ પરીવારનું આખેઆખુ ઘર વગર વાંકે ફાની દુનિયા છોડીને સ્વર્ગે સીધાવ્યું છે. તેના જવાબદાર ત...

26 July 2023 12:04 PM
માણાવદર-વંથલી હાઈવે માર્ગમાં મસમોટા ગાબડા પડયા; 55 ગામોના ગ્રામજનો પરેશાન

માણાવદર-વંથલી હાઈવે માર્ગમાં મસમોટા ગાબડા પડયા; 55 ગામોના ગ્રામજનો પરેશાન

(જીજ્ઞેશ પટેલ) માણાવદર તા.26 : માણાવદર પંથકમાં ઠેર ઠેર ખાડાના કારણે પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. શહેરના રીંગ રોડ નબળી કામગીરીથી તૂટી ગયો તો બાંટવા વાયા માણાવદર હાઈવેમાં ખાડા નવનાલા પુલ ઉપર મોટા ...

26 July 2023 11:49 AM
જુનાગઢની દુર્ઘટનામાં ગુનો દાખલ કરવા તૈયારી : પોલીસ એકશનમાં : તંત્ર પાસે દસ્તાવેજો માંગ્યા

જુનાગઢની દુર્ઘટનામાં ગુનો દાખલ કરવા તૈયારી : પોલીસ એકશનમાં : તંત્ર પાસે દસ્તાવેજો માંગ્યા

જુનાગઢ, તા. 26ગત તા.25 સોમવારે બપોરેે જુનાગઢના કડીયાવાડી દાતાર રોડના શાક માર્કેટના નાકે બનેલી હતભાગી દુર્ઘટના મામલે જુનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટી અને જુનાગઢ કલેકટર અનિલ રાણાવસીયા બનાવની થોડી જ મીટીંગ...

Advertisement
Advertisement