Junagadh News

20 July 2023 01:37 PM
જુનાગઢમાં ભારે વરસાદના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો તૈનાત: ભવનાથમાં પોલીસ ગોઠવી

જુનાગઢમાં ભારે વરસાદના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો તૈનાત: ભવનાથમાં પોલીસ ગોઠવી

જુનાગઢ, તા.20 : જુનાગઢ જીલ્લામાં ભારે પડી રહેલા વરસાદના પગલે જુનાગઢ કલેકટર અનિલ રાણાવાસીયાએ રાજય સરકાર પાસે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત રાખવા માંગ કરતા ટીમો જુનાગઢ આવી પહોંચી છે. ખાસ કરીને માંગર...

20 July 2023 01:24 PM
વડિયામાં સુરવો ડેમનો એક દરવાજો ખોલાયો: વડિયા-જેતપુર માર્ગ બંધ

વડિયામાં સુરવો ડેમનો એક દરવાજો ખોલાયો: વડિયા-જેતપુર માર્ગ બંધ

વડિયા, તા.20 : વડિયા તાલુકાના વડિયા કુંકાવાવ અનીડા ખાખરીયા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો વડિયા સુરવો ડેમ નો એક દરવાજો બે ઈંચ જેટલો ખુલ્લો રાખવામાં આવ્યો છે. વડિયાથી જેતપુર જતા ભીડભંજન મહા...

20 July 2023 01:00 PM
માણાવદરમાં ઠેર ઠેર પાણી ભરાયા; એક યુવાન તણાતા લાપત્તા

માણાવદરમાં ઠેર ઠેર પાણી ભરાયા; એક યુવાન તણાતા લાપત્તા

(જીજ્ઞેશ પટેલ) માણાવદર તા.20 ; માણાવદર તાલુકામાં ગઈકાલે સવારે 11 વાગ્યાથી અનરાધાર ચાલુ થયેલા વરસાદના પગલે સમગ્ર પંથકના લોકો અવાચક બન્યા હતા. ઝંઝાવાતી વરસાદે કલાકોમાં નદી- ડેમો-વોકળા ભયજનક રીતે ઓવરફલો ...

20 July 2023 12:58 PM
ચોરવાડ પંથક 18 ઈંચ વરસાદથી જળબંબાકાર

ચોરવાડ પંથક 18 ઈંચ વરસાદથી જળબંબાકાર

ચોરવાડ તા.20 : ચોરવાડ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટતા 18 ઈંચ વરસાદ પડી ગયો હતો. ચોરવાડ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર કાણેક, વિષણવેલ, કુકસવાડામાં રાત્રીથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. તેમજ ...

19 July 2023 05:47 PM
ગિરનારનું રૂપ વધુ ખિલશે : તળેટીથી માંડી દત્તાત્રેય ટુક સુધી વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર

ગિરનારનું રૂપ વધુ ખિલશે : તળેટીથી માંડી દત્તાત્રેય ટુક સુધી વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર

◙ હાલ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે, ફોરેસ્ટની મંજુરી લેવાશે ત્યાર બાદ ગિરનાર વિકાસની કામગીરી શરૂ કરાશે: પાવાગઢના આર્કીટેકને કામગીરી સોંપાશે: જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાની ‘સાંજ સમાચાર’ ...

19 July 2023 05:40 PM
સોરઠ પંથકમાં સવારથી બપોર સુધીમાં અનરાધાર 2 થી 13 ઈંચ; ઘેડ પંથકના ગામો સંપર્ક વિહોણા

સોરઠ પંથકમાં સવારથી બપોર સુધીમાં અનરાધાર 2 થી 13 ઈંચ; ઘેડ પંથકના ગામો સંપર્ક વિહોણા

જુનાગઢ તા.19 જુનાગઢ જિલ્લામાં સવારના 8થી બપોરના બે સુધીમાં માંગરોળમાં 13 ઈંચ માળીયાહાટીનામાં 8 ઈંચ માણાવદર સાડા ચાર ઈંચ, કેશોદ 5 ઈંચ, જુનાગઢ સાડા ચાર ઈંચ, મેંદરડા એક ઈંચ, ભેંસાણમાં 2 મી.મી. જયારે વિસા...

19 July 2023 03:00 PM
સોરઠમાં અનરાધાર વરસાદથી બે ટ્રેનો જુનાગઢ રેલવે સ્ટેશન પર થંભી ગઈ: મુસાફરો રઝળ્યા

સોરઠમાં અનરાધાર વરસાદથી બે ટ્રેનો જુનાગઢ રેલવે સ્ટેશન પર થંભી ગઈ: મુસાફરો રઝળ્યા

♦ અમરેલી-વેરાવળ ટ્રેનને વિસાવદર થંભાવી પરત અમરેલી રવાના કરાઈજુનાગઢ તા.19 જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદના કારણે હાઈવે સાથે ટ્રેન રૂટને માઠી અસર પડી છે. માંગરોળમાં અનરાધાર વરસાદથી હાઈવેનો વાહન વ્યવહ...

19 July 2023 02:34 PM
જુનાગઢમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનના પાર્સલમાંથી અડધા લાખનો વિદેશી દારૂનું પાર્સલ જપ્ત

જુનાગઢમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનના પાર્સલમાંથી અડધા લાખનો વિદેશી દારૂનું પાર્સલ જપ્ત

જુનાગઢ, તા. 19ગત સાંજે જુનાગઢ તાલુકા પોલીસે સાબલપુર ખાતેના ગોડાઉનના પાર્સલમાં મોકલાયેલ વિદેશી દારૂની 108 બોટલ સાથેનું પાર્સલ પકડી પાડયું હતું. આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ પ્રતિકભાઇ સુરેશભાઇ પોલીસ કો...

19 July 2023 02:30 PM
વિસાવદર કોર્ટ કેસમાં એપીપી હાજર નહિ રહેતા સાક્ષીને ભાડા-ભથ્થુ ચુકવવા હુકમ

વિસાવદર કોર્ટ કેસમાં એપીપી હાજર નહિ રહેતા સાક્ષીને ભાડા-ભથ્થુ ચુકવવા હુકમ

વિસાવદર, તા.19વિસાવદર તા.વિસાવદર કોર્ટમાં કાયદો દરેક વ્યક્તિને સરખો લાગુ પડતો હોય તેનું ઉત્તમ ઉદાહરણ આપતો હુકમ વિસાવદરના ન્યાયાધીશ એસ.એસ.ત્રિવેદીએ કરેલ છે. વિસાવદર કોર્ટમાં ચાલતા ફોજદારી કેસ નંબર 218/...

19 July 2023 02:30 PM
જુનાગઢના છાયાબજારની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

જુનાગઢના છાયાબજારની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

જુનાગઢ, તા. 19જુનાગઢ છાયાબજારમાં રહેતા વિધવા મહિલાના ઘરમાંથી રોકડ, સોના, ચાંદીના દાગીનાની ચોરી કરનાર શખ્સને એ ડીવીઝન પોલીસે દરોચી લીધો છે. પોલીસે સોના ચાંદીના દાગીના સહિત કુલ 63000નો મુદામાલ કબ્જે કરી...

19 July 2023 12:59 PM
માંગરોળ પાણી-પાણી : ચાર કલાકમાં 13 ઇંચ ખાબકયો

માંગરોળ પાણી-પાણી : ચાર કલાકમાં 13 ઇંચ ખાબકયો

♦ જુનાગઢ જિલ્લામાં વહેલી પરોઢથી આઠ કલાક સુધીમાં માળીયા હાટીનામાં ચાર, મેંદરડા પાંચ, માણાવદર-વિસાવદર અઢી, જુનાગઢમાં એક ઇંચ વરસાદ : મેઘલ, હિરણ સહિતની નદીઓમાં ઘોડાપુરજુનાગઢ, તા. 19અધિક માસ શ્રાવણમા...

18 July 2023 03:43 PM
જામનગર જિલ્લાના માછીમારો માટે જાગૃતિ અભિયાન યોજાયું

જામનગર જિલ્લાના માછીમારો માટે જાગૃતિ અભિયાન યોજાયું

જામનગર તા.18: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.16 જુલાઈના રોજ જામનગર જિલ્લાના તમામ માછીમારો, બોટ માલીકો તથા જળાશયના ઇજારાદારો માટે એક જાગૃતિ અભિયાન Ocean Information Advisory Services વિષય ઉ...

18 July 2023 02:00 PM
જુનાગઢની છાયાબજારમાં વૃદ્ધાના મકાનમાંથી દાગીના-રોકડની ચોરી: જાણભેદુ હોવાની શંકા

જુનાગઢની છાયાબજારમાં વૃદ્ધાના મકાનમાંથી દાગીના-રોકડની ચોરી: જાણભેદુ હોવાની શંકા

જુનાગઢ તા.18 : જુનાગઢ છાયાબજારમાં રહેતા વિધવા મહિલા વૃદ્ધા સાંજના સમયે હવેલી ખાતે દર્શન ખુલતા દર્શને ગયેલ ત્યારે એક કલાકમાં કોઈ જાણભેદુએ ઘરના તાળા તોડી કબાટમાંથી રોકડ સોના ચાંદીના દાગીના સહિત 17500ની ...

18 July 2023 01:59 PM
માંગરોળમાં રાત્રીનાં ટેમ્પોમાંથી શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

માંગરોળમાં રાત્રીનાં ટેમ્પોમાંથી શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

જુનાગઢ તા.18 : માંગરોળ પોલીસે ગત મોડીરાત્રીના માંગરોળમાંથી અનઅધિકૃત ઘઉં ભરેલો ટેમ્પો અને છકડો રિક્ષા સાથે બે ને દબોચી લીધા હતા. માંગરોળ શાપુર રોડ પેરેડાઈઝ સોસાયટી પાસે ગતરાત્રીના 11ના સુમારે માંગરોળ પ...

18 July 2023 01:57 PM
જુનાગઢમાં પોલીસ કર્મી સામે પરિણીતાને પજવણી કર્યાની રાવ

જુનાગઢમાં પોલીસ કર્મી સામે પરિણીતાને પજવણી કર્યાની રાવ

જુનાગઢ તા.18 : જુનાગઢ પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં રહેતો મુળ મીઠાપુરનો પોલીસ કર્મી જુનાગઢની પરિણીતાને લગન પહેલા અને લગ્ન પછી એક તરફી પ્રેમ કરી પરણિતાને વારંવાર ફોન-મેસેજ કરી તેના પતિને સવિશેષ વાતો કરી ઈન્...

Advertisement
Advertisement