Junagadh News

25 November 2022 12:24 PM
પાકિસ્તાનથી આવી ભારતીય નાગરિક બનેલી મહિલા પ્રથમ વખત ચૂંટણીમાં મતદાન કરશે

પાકિસ્તાનથી આવી ભારતીય નાગરિક બનેલી મહિલા પ્રથમ વખત ચૂંટણીમાં મતદાન કરશે

જુનાગઢ તા.25 પાકિસ્તાનના મીરપુરમાં જન્મેલા મહિલાના લગ્ન જુનાગઢના યુવાન સાથે થયેલ અને તેઓને પાકિસ્તાનમાંથી આવ્યાને 21 વર્ષ બાદ ભારતીય નાગરીકતા મળી ગયેલ, આગામી વિધાનસભા ચુંટણીમાં તેઓ પ્રથમવાર ગાંધીગ્રામ...

25 November 2022 12:16 PM
જુનાગઢ 66 કે.વી. સબ સ્ટેશનમાંથી વાયર ચોરનાર બે શખ્સો ઝડપાયા

જુનાગઢ 66 કે.વી. સબ સ્ટેશનમાંથી વાયર ચોરનાર બે શખ્સો ઝડપાયા

જુનાગઢ તા.25 થોડા દિવસ પહેલા જુનાગઢ 66 કેવી સબ સ્ટેશનમાંથી 30 હજારની કિંમતના વાયર ચોરી કરનાર બે ઈશમોને ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા હતા. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, ડીએસપી રવિ તેજા વાસમશેટીએ આપેલી સુચના અ...

25 November 2022 12:08 PM
સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામડામાં પ્રતાપભાઈ દૂધાત પર વરસતા જન આશિર્વાદ: સભાઓમાં પ્રચંડ મેદની

સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામડામાં પ્રતાપભાઈ દૂધાત પર વરસતા જન આશિર્વાદ: સભાઓમાં પ્રચંડ મેદની

► અનેક પુલ, રસ્તા સહિતના કરાવેલા કામો લોકોને યાદ છે: ઘોડા પર બેસાડીને ફુલડે વધાવતા મતદારો સાવરકુંડલા તા.25 વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના કોંગ્રેસ...

24 November 2022 12:44 PM
જુનાગઢની સરકારી ક્ધયા શાળામાં ચૂંટણી મતદાન કાર્યક્રમ યોજાયો : મતાધિકારીની અપીલ

જુનાગઢની સરકારી ક્ધયા શાળામાં ચૂંટણી મતદાન કાર્યક્રમ યોજાયો : મતાધિકારીની અપીલ

જુનાગઢ, તા. 24જુનાગઢ ગિરનાર રોડ પરની સરકારી ક્ધયા શાળા નં.4માં ધો.6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ચૂંટણી પ્રક્રિયાઓ કેવી રીતે થાય તે કામગીરી અને મતદાનનું શું મહત્વ સમજી આ અંગે જાગૃતતા ફેલાવવા...

23 November 2022 12:22 PM
જેમણે માતા-પિતાની આંતરડી કકળાવી છે તેને કોઇપણ ક્ષેત્રે સફળતા નહિ મળે

જેમણે માતા-પિતાની આંતરડી કકળાવી છે તેને કોઇપણ ક્ષેત્રે સફળતા નહિ મળે

જુનાગઢ, તા. 23જુનાગઢ ભવનાથમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ચાલી રહેલા પ્રવચનમાં ગઇકાલે જૈનાચાર્યએ જણાવ્યું હતું કે ભગવાનની પૂજા પછી કરજો પહેલા ભગવાન તુલ્ય માતા-પિતાની સેવા પૂજા કરજો જેણે માતા-પિ...

23 November 2022 12:19 PM
જુનાગઢ વિધાનસભાની પાંચ બેઠકોમાં 80ર મતદારો ઘર બેઠા મતદાન કરશે

જુનાગઢ વિધાનસભાની પાંચ બેઠકોમાં 80ર મતદારો ઘર બેઠા મતદાન કરશે

જુનાગઢ, તા. 23વિધાનસભાની બેઠકોમાં મતદાનને લઇને આ વર્ષે દિવ્યાંગ મતદારો, આવશ્યક સેવાઓ હેઠળ નિમાયેલા વ્યકિતઓ અને 80 વર્ષથી વધુની વયના મતદારો ઘરે બેઠા મતદાન કરવાનો વિકલ્પ અપાયો છે. જેમાં જુનાગઢ જિલ્લાના ...

23 November 2022 12:12 PM
જુનાગઢ-બગદાણા રૂટની એસ.ટી. બસ ખખડધજ હાલતમાં: મુસાફરોને જોખમ

જુનાગઢ-બગદાણા રૂટની એસ.ટી. બસ ખખડધજ હાલતમાં: મુસાફરોને જોખમ

વિસાવદર, તા.23એસટી વિભાગ માં ઘણી નવી બસો આપવામાં આવી છે એમ છતાં અતિ ખરાબ કહી શકાય કે જે બસ ની ચારો બાજુ કટાઈ ગયેલા પતરાઓ દેખાય છે જેમાં અંદર બેસવામાં પણ જોખમ જોયે એવી જેતપુર ડેપો ની બસ જીજે18ઝેડ6010 ન...

23 November 2022 12:11 PM
જુનાગઢમાં આચાર સંહિતાનો અતિરેક: દાતાઓએ મુકેલા બાકડા પર પણ તંત્રએ કાળો પીછો માર્યો

જુનાગઢમાં આચાર સંહિતાનો અતિરેક: દાતાઓએ મુકેલા બાકડા પર પણ તંત્રએ કાળો પીછો માર્યો

જુનાગઢ તા.23 જુનાગઢ અમૃતનગર સોસાયટીમાં રહીશોએ દાતાઓના સ્વખર્ચે મુકેલા બાંકડાઓ પર તંત્રએ ચૂંટણીની આચારસંહિતાના નામે દાતાઓના નામ ઉપર કાળા પીછડાઓ મારી દેતા સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે. હવે તંત્રને કોણ...

23 November 2022 12:08 PM
ભેંસાણનાં છોડવડીની તરૂણીના દુષ્કર્મ-અપહરણ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ સાથે દંડની સજા

ભેંસાણનાં છોડવડીની તરૂણીના દુષ્કર્મ-અપહરણ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ સાથે દંડની સજા

જુનાગઢ તા.23 ભેંસાણના છોડવડી ગામની સીમમાંથી તરુણીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરનાર યુવકને વિસાવદરની પોસ્કો કોર્ટે 20 વર્ષની સખ્ત સજા રૂા.20 હજારનો દંડ અને તરુણીને રૂા.4 લાખ વળતર પેટુે...

23 November 2022 11:50 AM
જુનાગઢમાં સાંકડી સ્વામીનારાયણ ધામમાં શાકોત્સવ ઉજવાયો

જુનાગઢમાં સાંકડી સ્વામીનારાયણ ધામમાં શાકોત્સવ ઉજવાયો

જુનાગઢ તા.23 ગઈકાલે તા.21-11-2022ના જુનાગઢ નજીકના સાંકડી સ્વામિનારાયણ આશ્રમના ધામ ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. સાંકડી ધામ ખાતે ગઈકાલે છઠ્ઠો શાકોત્સવમાં બ્રહ્મનિષ્ઠ શાસ્ત્રી ભાગવતાચાર્ય જીજ્ઞેશ દાદા ...

22 November 2022 12:25 PM
જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન યોજાયું

જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન યોજાયું

જુનાગઢ તા.22 જુનાગઢ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે તા.20ને રવિવારના રોજ વ્યવસ્થાપક કમિટી દ્વારા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજગોર બ્રાહ્મણ સેવા સંઘની ન...

22 November 2022 12:17 PM
જુનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકોમાં પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ

જુનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકોમાં પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ

જુનાગઢ તા.22 જુનાગઢ જીલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે 1 ડીસેમ્બરના મતદાન યોજાનાર હોય જેમાં ચુંટણી ફરજ પરના પ્રિસાઈડીંગ પોલીંગ અને પોલીસ સહિતના ફરજ બજાવતા કર્મીઓ માટે મતદાન કરવા પૂર્વ ગોઠવણના ભાગરૂપે બેલે...

22 November 2022 12:14 PM
માણાવદર ભાજપ શાસિત પાલિકા દ્વારા રોડ ઉ5ર રોડ કરી દેતા દેકારો !

માણાવદર ભાજપ શાસિત પાલિકા દ્વારા રોડ ઉ5ર રોડ કરી દેતા દેકારો !

માણાવદર, તા. 22માણાવદર ભાજપ શાસિત પાલિકા સામે છાશવારે ખુદના સભ્યો અને પૂર્વ પ્રમુખોએ લેખિત ફરિયાદો કરવા છતાં આજે અનેક સમય બાદ પણ એક પણ ફરિયાદની તપાસ નથી તેથી રાજય સરકાર સામે રોષ ભભુકી ઉઠયો છે. મીતડી દ...

22 November 2022 11:54 AM
મતદાન ચૂકવું ઘોર બેદરકારી : જુનાગઢમાં ભવનાથના સાધુ-સંતોએ સાયકલ રેલી કાઢી

મતદાન ચૂકવું ઘોર બેદરકારી : જુનાગઢમાં ભવનાથના સાધુ-સંતોએ સાયકલ રેલી કાઢી

જુનાગઢ, તા. 22રાજયમાં વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર ઉપરાંત અનેક સંસ્થાઓ દ્વારા પણ કાર્યક્રમો તેમજ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો દ્વારા સ...

22 November 2022 10:30 AM
માળીયા હાટીનાનાં ગડુ હેલીપેડથી ગૃહમંત્રી અમીત શાહનું હેલીકોપ્ટર ઉડી ન શકયું: કારમાં રવાના

માળીયા હાટીનાનાં ગડુ હેલીપેડથી ગૃહમંત્રી અમીત શાહનું હેલીકોપ્ટર ઉડી ન શકયું: કારમાં રવાના

જુનાગઢ તા.22 ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રના ગૃહમંત્રી અમીત શાહ ગઈકાલે માળીયાના ગડુ હેલીપેડ ખાતે હેરાન થયા તેમનું હેલીકોપ્ટર ખામીના કારણે ઉડાન ન ભરતા કારમાં કેશોદ આવ્યા હતા ત્યાં પ્લેન મારફત ભૂજ ખાતે...

Advertisement
Advertisement