Junagadh News

21 November 2022 03:01 PM
હોમગાર્ડઝ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ

હોમગાર્ડઝ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ

જિલ્લા હોમગાર્ડઝ જામનગર દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી સુરેશભાઈ ભીંડી દ્વારા હોમગાર્ડઝ ભાઈ બહેનોને ચૂંટણી લક્ષી તાલીમ અને માર્ગદર્શન તન્ના હોલ ખાતે આપવામાં આવે...

21 November 2022 12:45 PM
માણાવદર બેઠકનાં અતિ સંવેદનશીલ બુથોમાં સીસીટીવી કેમેરા લગાવતા કોંગી ઉંમેદવારની માંગ

માણાવદર બેઠકનાં અતિ સંવેદનશીલ બુથોમાં સીસીટીવી કેમેરા લગાવતા કોંગી ઉંમેદવારની માંગ

જૂનાગઢ,તા.19જૂનાગઢ જિલ્લાની 85- માણાવદર મત વિસ્તારનાં અતિ સંવેદનશીલ મતદાન મથકોમાં સીસીટીવી કેમેરા સાથે પેરામિલેટ્રી ફોર્સનો બંદોબસ્ત ગોઠવવા કોંગ્રેસ ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીએ મુખ્ય ચૂંટણી અધિકારી ગાંધ...

21 November 2022 12:36 PM
જુનાગઢમાં પ્લેટીનીયમ આર્કેટમાં ચોથા માળેથી લીફટ નીચે ખાબકી: ચાર વૃધ્ધોનો બચાવ

જુનાગઢમાં પ્લેટીનીયમ આર્કેટમાં ચોથા માળેથી લીફટ નીચે ખાબકી: ચાર વૃધ્ધોનો બચાવ

જુનાગઢ તા.21 ગત શનિવારના કાળવા ચોક નજીક જયશ્રી રોડ પરની પ્લેટીનમ આર્કેડની લીફટ અચાનક વિજળી ગુલ થવાના કારણે ચોથા માળેથી નીચે ત્રાટકી હતી, લીફટમાં સવાર ચાર વૃધ્ધના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. લીફટમાં ચંદી...

21 November 2022 12:34 PM
જુનાગઢ જેટકો સબ સ્ટેશનમાંથી કેબલની ચોરી

જુનાગઢ જેટકો સબ સ્ટેશનમાંથી કેબલની ચોરી

જુનાગઢ તા.21 જુનાગઢ તાલુકા પોલીસની હદના જીઆઈડીસી દોલતપરા જેટકો સબ સ્ટેશનમાંથી રૂા.30 હજારના કેબલની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાઈ છે. આ અંગેની વિગત મુજબ જુનાગઢ ટીંબાવાડી દીપાંજલી-2ના હાર્દિક ટેનામેન્...

21 November 2022 12:15 PM
જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનું સિમાંકન

જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનું સિમાંકન

જુનાગઢ તા.21 જુનાગઢ જીલ્લાની 5 વિધાનસભા બેઠકો આવેલી છે. આ બેઠકોના સિમાંકન પર જોવા જઈએ તો મનપા, નવ તાલુકા પંચાયતો, સાત નગરપાલિકા અને 512 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. માણાવદર બેઠકમાં ત્રણ તાલુકા, કેશોદ...

21 November 2022 12:08 PM
જુનાગઢમાં મિત્રએ મિત્ર સાથે વિશ્વાસઘાત  કર્યો

જુનાગઢમાં મિત્રએ મિત્ર સાથે વિશ્વાસઘાત કર્યો

જુનાગઢ તા.21 જુનાગઢ જોષીપરામાં રહેતા યુવાને મીત્રને 68 હજાર આપ્યા હતા. બાકીના નાણાનો ચેક 48 હજારનો આપેલ તે પરત ફરતા મીત્રએ મીત્ર સામે ફરીયાદ નોંધાવી છે. જોષીપરા જયરાજ પાર્કમાં રહેતા કીર્તીકુમાર ચંદુભા...

21 November 2022 11:50 AM
ગિરનાર પર્વત ઉપર પારો ગગડ્યો : 8.2 ડિગ્રી : પ્રવાસીઓ ઠુંઠવાયા

ગિરનાર પર્વત ઉપર પારો ગગડ્યો : 8.2 ડિગ્રી : પ્રવાસીઓ ઠુંઠવાયા

રાજકોટ,તા. 21રાજકોટ સહિત રાજ્યમાં ગત સપ્તાહથી સવારનું તાપમાન સતત નીચુ ઉતરી રહ્યું હોય સવારનાં ભાગે તિવ્ર ઠંડી અનુભવાઈ રહી છે. રાજકોટમાં પણ તાપમાનનો પારો 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાવા લાગતા સવારમાં સ્ક...

19 November 2022 12:41 PM
જુનાગઢ કોર્ટ મુદ્દતમાં આવેલ સસ્પેન્ડ પોલીસમેન પોલીસ જાપ્તામાંથી ફરાર: હોમગાર્ડ જવાને દોટ મુકી પકડી પાડયો

જુનાગઢ કોર્ટ મુદ્દતમાં આવેલ સસ્પેન્ડ પોલીસમેન પોલીસ જાપ્તામાંથી ફરાર: હોમગાર્ડ જવાને દોટ મુકી પકડી પાડયો

જુનાગઢ તા.19 જુનાગઢની ચીફ જયુડીશ્યલ કોર્ટમાં ભેંસાણના કેસમાં આરોપી તરીકે તારીખમાં આવેલ સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલે કોર્ટમાં ફરજ પરના એએસઆઈના જાપ્તામાંથી છટકી સીધી દોટ મુકી હતી. ત્યારે ફરજ પરના હોમગાર્ડ અ...

19 November 2022 12:39 PM
જુનાગઢ માર્કેટયાર્ડનાં વેપારી સાથે 15.80 લાખની છેતરપીંડી

જુનાગઢ માર્કેટયાર્ડનાં વેપારી સાથે 15.80 લાખની છેતરપીંડી

જુનાગઢ તા.18 જુનાગઢ રહેતા અને જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીનો સોયાબીનનો જથ્થો ભરી અન્ય જગ્યાએ પહોચાડવા ટ્રકમાં ભરીને મોકલતા જે ટ્રક બારોબાર સગેવગે કરી ભાગી છૂટયાની ફરીયાદ વેપારીએ ટ્રાન...

19 November 2022 12:37 PM
જુનાગઢમાં નવાબી કાળનું હિન્દુ મંદિર હટાવવા રેલ્વે તંત્રની તજવીજ: નોટીસ પાઠવતા ઉગ્ર રોષ

જુનાગઢમાં નવાબી કાળનું હિન્દુ મંદિર હટાવવા રેલ્વે તંત્રની તજવીજ: નોટીસ પાઠવતા ઉગ્ર રોષ

જુનાગઢ તા.18 જુનાગઢ રેલ્વે સ્ટેશનની બહાર નવાબી કાળના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના મંદિરને રેલવે જમીન પર અનઅધિકૃત બાંધકામ દર્શાવી 10 દિવસમાં મંદિર દુર કરવાની રેલ્વે વિભાગે નોટીસ પાઠવતા રોષ ભભુકી ઉઠયો છ...

19 November 2022 12:34 PM
વંથલીનાં દારૂના ગુનાઓમાં ફરાર શખ્સ ઝડપાયો

વંથલીનાં દારૂના ગુનાઓમાં ફરાર શખ્સ ઝડપાયો

જુનાગઢ, તા. 19પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા અને પોલીસ વડા રવિ તેજા વાસમ શેટીના માર્ગદર્શન નીચે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલ ફરાર આરોપીઓને પકડી પાડવા ધોંસ બોલાવી રહી છે. જેમાં ...

19 November 2022 12:33 PM
કોડીનારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો: 2 શખ્સ ઝબ્બે

કોડીનારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો: 2 શખ્સ ઝબ્બે

રાજકોટ,તા.18ગીર સોમનાથ એસઓજીની ટીમે કોડીનારના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂ.1.22 લાખના સોના ચાંદીના ઘરેણા સાથે બે શખ્સોને દબોચી લીધા હતા.મળતી વિગત મુજબ ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી ચુ...

19 November 2022 12:32 PM
મેંદરડામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ: શાળા સહિત ચાર સ્થળોએ ચોરી: તિજોરી ઉઠાવી ગયા

મેંદરડામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ: શાળા સહિત ચાર સ્થળોએ ચોરી: તિજોરી ઉઠાવી ગયા

જુનાગઢ તા.19 મેંદરડામાં પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ ઉઠવા પામ્યો છે. તસ્કરોએ આગલી રાત્રીના અલગ અલગ સ્થળોએ શાળા સહીત 4 સ્થળોએ ચોરીનો અંજામ આપ્યો હતો. જેમાં એક દુકાન બે રહેણાંક મકાનમાંથી રોકડ રકમની...

19 November 2022 12:21 PM
જુનાગઢમાં 35 વર્ષ પહેલા રેલ્વે અધિકારીઓએ સ્થાપેલ મંદિરને હવે તંત્રએ દબાણ ગણાવ્યું!

જુનાગઢમાં 35 વર્ષ પહેલા રેલ્વે અધિકારીઓએ સ્થાપેલ મંદિરને હવે તંત્રએ દબાણ ગણાવ્યું!

જુનાગઢ તા.19 જુનાગઢ રેલ્વે સ્ટેશનના ગ્રાઉન્ડમાં ચંદ્ર મૌલેશ્ર્વર મહાદેવ મંદિર ઉપરાંત જુનાગઢ સરદારપરામાં બીરાજતા ચૈતન્ય હનુમાનજી મંદિરને નોટીસ રેલ્વે તંત્રએ પાઠવતા ભાવિકોમાં રેલ્વે સત્તાવાળાઓ સામે રોષન...

18 November 2022 12:10 PM
જુનાગઢ ભારતી આશ્રમમાંથી વાસણોની ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો

જુનાગઢ ભારતી આશ્રમમાંથી વાસણોની ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો

જુનાગઢ તા.18 જુનાગઢ ભારતી આશ્રમ ભવનાથમાંથી ચાંદીના વાસણોની ચોરી કરનાર રાજકોટના શખ્સને ક્રાઈમ બ્રાંચે ગલા રોડ પરથી પકડી લીધો હતો. તેમની પુછપરછમાં તેમણે સાળંગપુર હનુમાનજી મંદિરમાં પણ ચોરી કર્યાની કબુલાત...

Advertisement
Advertisement