Junagadh News

12 July 2023 01:21 PM
જુનાગઢમાં રખડતા પશુઓ માટેના બે ઢોરવાડા હાઉસફુલ; ત્રીજો વાડો ખોલવાની નોબત આવી

જુનાગઢમાં રખડતા પશુઓ માટેના બે ઢોરવાડા હાઉસફુલ; ત્રીજો વાડો ખોલવાની નોબત આવી

જુનાગઢ તા.12 : જુનાગઢ શહેરમાં રાત-દિવસ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તેમાં હાઈકોર્ટના આદેશ બાદ જુનાગઢ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ 1500 જેટલા રખડતા પશુઓને પકડી ડબ્બે પુરી દેવાયા છે. જે બન્ને ઢોર...

12 July 2023 12:41 PM
રાજકોટ-જુનાગઢના દારૂના પાંચ ગુનામાં ફરાર બૂટલેગર સાજણ રબારી જામજોધપુર પંથકમાંથી ઝબ્બે

રાજકોટ-જુનાગઢના દારૂના પાંચ ગુનામાં ફરાર બૂટલેગર સાજણ રબારી જામજોધપુર પંથકમાંથી ઝબ્બે

રાજકોટ,તા.12 : રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના દારૂના પાંચ ગુનામાં છ માસથી ફરાર બુટલેગર સાજણ રબારીને રૂરલ એલસીબીની ટીમે જામજોધપુર પંથકમાંથી દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ, રૂરલ એલસીબી પીઆઇ વિ. વિ.ઓડેદરા...

12 July 2023 12:36 PM
કોટડા સાંગાણીમાં ડીમોલેશન: દોઢ કરોડની જમીન દબાણ હટાવી ખુલ્લી કરાઇ

કોટડા સાંગાણીમાં ડીમોલેશન: દોઢ કરોડની જમીન દબાણ હટાવી ખુલ્લી કરાઇ

(સલીમ પતાણી દ્વારા) કોટડા સાંગાણી, તા.12 : કોટડા સાંગાણી ના વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા દોઢ કરોડ રૂપિયાની કીમતી જમીન માં દબાણ કરવામાં આવેલ હતું તેને દૂર કરાયેલ છે આ જમીન પર દુકાન બનાવી દેવામાં આવેલ હતી...

12 July 2023 12:14 PM
જવેલર્સો પર દરોડામાં 4 કરોડ રોકડા મળ્યા : વિશ્વાસુ કર્મચારીઓ સુધી લંબાતી તપાસ

જવેલર્સો પર દરોડામાં 4 કરોડ રોકડા મળ્યા : વિશ્વાસુ કર્મચારીઓ સુધી લંબાતી તપાસ

રાજકોટ, તા.12 : રાજકોટ તથા જુનાગઢમાં ટોચના જવેલર્સો અને બિલ્ડર્સ પર ત્રાટકેલા આવકવેરા વિભાગે આજે સતત બીજા દિવસે પણ દરોડા કાર્યવાહી ચાલુ રાખી છે. ચાર કરોડથી વધુની રોકડ તથા થોકબંધ હિસાબી સાહિત્ય કબ્જે લ...

12 July 2023 11:29 AM
રસોડાના બજેટ વેરવિખેર : શાકભાજીના ભાવો પેટ્રોલથી બમણા! વેપારીઓ પણ ખરીદીથી દુર

રસોડાના બજેટ વેરવિખેર : શાકભાજીના ભાવો પેટ્રોલથી બમણા! વેપારીઓ પણ ખરીદીથી દુર

♦ રૂા. 3800નું મણ આદુ-રૂા. 2800ના ટમેટા : મધ્યમ-ગરીબ વર્ગના ચુલા ઠંડા : ડુંગળી, બટેટા, કઠોળનો આશરોજુનાગઢ, તા. 12સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશમાં આ વર્ષે શાકભાજીના ભાવ આકાશની ઉંચાઇએ પહોંચી જતા દરેક ઘર...

11 July 2023 04:05 PM
ઈન્કમટેકસનું મેગા ઓપરેશન: રાજકોટમાં શિલ્પા, રાધીકા, જે.પી.તથા વી.પી.જવેલર્સ અને જુનાગઢમાં સીવીએમ જવેલર્સ પર મોટાપાયે દરોડા

ઈન્કમટેકસનું મેગા ઓપરેશન: રાજકોટમાં શિલ્પા, રાધીકા, જે.પી.તથા વી.પી.જવેલર્સ અને જુનાગઢમાં સીવીએમ જવેલર્સ પર મોટાપાયે દરોડા

► પેલેસ રોડ તથા કાલાવડ રોડ પર આવેલા રાધીકા જવેલર્સના શો-રૂમ અને કિંગ્સ હાઈટમાં આવેલા અશોક-હરેશ ઝીંઝુવાડીયાના નિવાસસ્થાને કાર્યવાહીરાજકોટ તા.11 : રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા લાંબા વખત બાદ મોટાપાયે દ...

11 July 2023 12:34 PM
વિસાવદરના વીજ બીલ કેસમાં આરોપીને 78 દિવસની સજા ફટકારતી અદાલત

વિસાવદરના વીજ બીલ કેસમાં આરોપીને 78 દિવસની સજા ફટકારતી અદાલત

વિસાવદર, તા. 11 : વિસાવદર પી.જી.વી.સી.એલ. કંપની ના સબ ડિવિઝન નંબર (2)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા વિસાવદર શહેરમાં રહેતા અશોકભાઈ મોહનભાઇ મકવાણા સામે જે તે સમયના તત્કાલીન અધિકારી દ્વારા પાવરચોરીનું બિલ...

11 July 2023 12:30 PM
વિસાવદર શ્યામ મહિલા મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન

વિસાવદર શ્યામ મહિલા મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન

વિસાવદર,તા.11 : વિસાવદર કડિયા સમાજના શ્યામ મહિલા મંડળ દ્વારા ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને સન્માન સમારોહ નું શરૂઆત પ્રથમ રાષ્ટ્રગીત અને દીપ પ્રાગટ્ય કરતા મહિલા મંડળન...

11 July 2023 12:17 PM
જુનાગઢના ખોડીયાર ધુનામાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

જુનાગઢના ખોડીયાર ધુનામાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

જુનાગઢ, તા. 11જુનાગઢ ભવનાથ રોડ, ખોડીયાર ધુનામાંથી આજે સવોર એક અજાણ્યા યુવાનની લાશ જોવા મળતા કોઇએ ફાયર જવાનોને જાણ કરતા ફાયરના તરવૈયા કમલેશભાઇ પુરોહિત, પ્રકાશભાઇ, જયરાજસિંહ, રાહુલભાઇ સહિતનાઓએ દોરડાની મ...

11 July 2023 12:15 PM
ચોરવાડનાં ગળુ ગામે સર્ગભા મહિલાની વિઝીટે ગયેલ આરોગ્ય કર્મીઓ ઉપર હુમલો

ચોરવાડનાં ગળુ ગામે સર્ગભા મહિલાની વિઝીટે ગયેલ આરોગ્ય કર્મીઓ ઉપર હુમલો

♦ સામે પક્ષેથી પણ નર્સો સામે ઝપાઝપી કરી ગળુ દબાવી ધમકી આપ્યાની ફરિયાદજુનાગઢ, તા. 11ચોરવાડ નીચેના ગળુ ગામે ગઇકાલે ડિલેવરીની વિઝીટમાં ગયેલ આશાવર્કર બહેન અને ફિમેલ હેલ્થવર્કરની સાથે બોલાચાલી કરી કપ...

11 July 2023 11:33 AM
માંગરોળમાં ગારમેન્ટની ખાનગી પેઢીને બેંકે સીલ માર્યુ

માંગરોળમાં ગારમેન્ટની ખાનગી પેઢીને બેંકે સીલ માર્યુ

(વિનુભાઈ મેસવાણીયા) માંગરોળ,તા.11 : માંગરોળનાં ખાનગી ગાર્મેન્ટસ નામની પેઢીને આઇસીઆઈસી હોમ ફાઈનાન્સ દ્વારા ચડત પોણા ચાર કરોડ નું બાકી લેણું ન ચુકવતા સીલ કરાતા મિલકત સાથે જોડાયેલી ભાડૂતી દુકાન પણ સીલ કર...

11 July 2023 11:24 AM
જુનાગઢમાં નરસિંહ મહેતા બ્યુટીફિકેશનનાં 9 કરોડનાં ખર્ચની તપાસ કરવા આદેશો છુટયા; મનપામાં દોડધામ

જુનાગઢમાં નરસિંહ મહેતા બ્યુટીફિકેશનનાં 9 કરોડનાં ખર્ચની તપાસ કરવા આદેશો છુટયા; મનપામાં દોડધામ

♦ પ્રોજેકટની જવાબદારી સિવિલ ઈજનેરના બદલે મેકેનિકલને સોંપાઈ; મુખ્યમંત્રીને રજૂઆત થતા 24 કલાકમાં જ તપાસનો હુકમજુનાગઢ,તા.11જુનાગઢની વચ્ચોવચ્ચ આવેલ નરસિંહ મહેતા સરોવરને અમદાવાદનાં કાંકરીયા સરોવર જેવ...

11 July 2023 11:22 AM
ઈન્કમટેકસનું મેગા ઓપરેશન: રાજકોટમાં શિલ્પા, રાધીકા તથા જે.પી.જવેલર્સ અને જુનાગઢમાં સીવીએમ જવેલર્સ પર મોટાપાયે દરોડા

ઈન્કમટેકસનું મેગા ઓપરેશન: રાજકોટમાં શિલ્પા, રાધીકા તથા જે.પી.જવેલર્સ અને જુનાગઢમાં સીવીએમ જવેલર્સ પર મોટાપાયે દરોડા

► પેલેસ રોડ પર જે.પી.જવેલર્સના શો-રૂમ અને એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં અશોક સતિકુંવરના નિવાસે પણ કાર્યવાહીરાજકોટ તા.11 : રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા લાંબા વખત બાદ મોટાપાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્ય...

10 July 2023 04:39 PM
રાજયમાં ભારે વરસાદથી જૂનાગઢમાં સૌથી વધુ 10 રસ્તાઓ બંધ: પ્રજા ત્રસ્ત

રાજયમાં ભારે વરસાદથી જૂનાગઢમાં સૌથી વધુ 10 રસ્તાઓ બંધ: પ્રજા ત્રસ્ત

રાજકોટ,તા.10રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે...

10 July 2023 01:33 PM
વિસાવદરની જેતલવડ પે.સેન્ટર શાળાના શિક્ષકોની બદલીઓ રદ્દ કરવા માંગણી

વિસાવદરની જેતલવડ પે.સેન્ટર શાળાના શિક્ષકોની બદલીઓ રદ્દ કરવા માંગણી

વિસાવદર, તા.10 : વિસાવદર તાલુકાના જેતલવડ ગામ ખાતે કાર્યરત પે સેન્ટર ખાતે શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકોની અન્ય બદલી થતાં શાળાના વિદ્યાર્થી અને ગ્રામજનો દ્વારા બદલી રોકવાની માંગ ઉઠવા પામી છે જેમાં જેતલવ...

Advertisement
Advertisement