Junagadh News

10 July 2023 01:33 PM
જેતપુર યાર્ડ પાસે વેપારીએ મહિલાનો હાથ પકડી ઈશારા કર્યા, આક્ષેપ સાથે છેડતીની ફરિયાદ દાખલ

જેતપુર યાર્ડ પાસે વેપારીએ મહિલાનો હાથ પકડી ઈશારા કર્યા, આક્ષેપ સાથે છેડતીની ફરિયાદ દાખલ

► મહિલાના પતિએ ઠપકો આપતા લાજવાના બદલે આરોપી ગાજયો, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપીરાજકોટ, તા.10 : જેતપુર યાર્ડ પાસે વેપારીએ મહિલાનો હાથ પકડી ઈશારા કર્યાના આક્ષેપ સાથે છેડતીની ફર...

10 July 2023 01:31 PM
જુનાગઢમાં રેલવેના નાલા બનાવવા સામે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂનો ખોખારો; હું રૂમાલ પાથરી વિરોધ કરીશ

જુનાગઢમાં રેલવેના નાલા બનાવવા સામે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂનો ખોખારો; હું રૂમાલ પાથરી વિરોધ કરીશ

જુનાગઢ તા.10 : જુનાગઢને રેલ્વેના પુલ નીચેના નાલા નથી જોઈતા હું રૂમાલ પાથરીશ ત્રણ લાખ જુનાગઢવાસીઓમાંતી દોઢ-બે લાખ સહી કરાવીશ આ સહીના કાગળો ઉપર લોહીના છાંટણા કરાવીશ પણ જુનાગઢની જનતાને અન્યાય નહીં થવા દઉ...

10 July 2023 01:30 PM
જેતપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂવંદન છાત્ર અભિનંદન રાષ્ટ્રીય પ્રકલ્પ ઉજવાયો

જેતપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂવંદન છાત્ર અભિનંદન રાષ્ટ્રીય પ્રકલ્પ ઉજવાયો

(દિલીપ તનવાણી દ્વારા) જેતપુરલ તા.10 : જેતપુર ખાતે ભારત વિકાસ પરિષદ શાખા આયોજિત ‘ગુરુવંદન છાત્ર અભિનંદન’ રાષ્ટ્રીય પ્રકલ્પ ઉજવાયો હતો. જેમાં બોરડી સમઢિયાળા ગામના રહીશ અને આ વર્ષે ઈઅ ફા...

10 July 2023 01:21 PM
વિસાવદર: લાયન્સ ક્લબ દ્વારા શાળાના બાળકોને ભોજન પીરસાયું

વિસાવદર: લાયન્સ ક્લબ દ્વારા શાળાના બાળકોને ભોજન પીરસાયું

તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા લાયન્સ કલબના ડ્રિસ્ટ્રિકટ ચેર પર્સન લાયન ભાસ્કરભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ લાયન્સ કલબના પ્રેસિડેન્ટ રમણીકભાઈ ગોહેલના આર્થિક સહયોગથી વિસાવદર તાલુકાની ગંજીવાડા પ્રાથમિ...

10 July 2023 01:21 PM
ચોરવાડ ખાતે આંગણવાડીની બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય અનાજની ઉજવણી

ચોરવાડ ખાતે આંગણવાડીની બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય અનાજની ઉજવણી

ચોરવાડ ખાતે આંગણવાડીની બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય મોટી અનાજની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે દેશ-વિદેશમાં મોટા અનાજની પોષ્ટિકતા અને મહત્વ સમજાવ્યું હતું. ત્યારે ચોરવ...

10 July 2023 01:16 PM
જુનાગઢમાં યુવતીનું બેભાન હાલતમાં મોત

જુનાગઢમાં યુવતીનું બેભાન હાલતમાં મોત

જુનાગઢ તા.10 : જુનાગઢ સી ડીવીઝનના મધુરમ વિસ્તાર અમૃતનગર સોસાયટી બ્લોક નં.198 સત્યમમાં રહેતા સોમાભાઈ પોલાભાઈ ડાભી (ઉ.64)ની પુત્રી પારૂલબેન સોમાભાઈ ડાભી (ઉ.27) ગત તા.8ના તેમના ઘરે રૂમ બંધ કરીને વાંચતા હ...

10 July 2023 12:56 PM
માણાવદરમાં બારે મેઘ ખાંગા; 10 ઈંચ વરસાદથી જળબંબાકાર

માણાવદરમાં બારે મેઘ ખાંગા; 10 ઈંચ વરસાદથી જળબંબાકાર

જુનાગઢ તા.10 : અષાઢ માસ સોરઠમાં મનમુકીને વરસી રહ્યો છે. ગઈકાલે બપોરના 12 કલાકથી વંથલી ખાતે વાતાવરણમાં ભારે બફારા સાથે વરસાદ તુટી પડયો હતો. જે સાંજે 6 દરમ્યાન છ કલાકમાં ચાર ઈંચ સાંબેલાધારે વરસાદ ખાબકયો...

08 July 2023 01:20 PM
માંગરોળ નજીકના લોએજ સ્વામીનારાયણ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી તરીકે મુકતસ્વરૂપદાસની નિમણુંક

માંગરોળ નજીકના લોએજ સ્વામીનારાયણ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી તરીકે મુકતસ્વરૂપદાસની નિમણુંક

જુનાગઢ તા.8 : ખુદ શ્રીહરીએ 200 વર્ષ પહેલા છ શિખર બંધ મંદિરો બનાવ્યા તેમના જુનાગઢ જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામી મંદિર નીચે આવતા માંગરોળ લોએજ અને દ્વારકાના સ્વામી મંદિરનો વહીવટ જુનાગઢ રાધારમણ દેવ વહીવટી ...

08 July 2023 01:18 PM
જુનાગઢ જિલ્લામાં મેઘમહેર યથાવત: માંગરોળમાં વધુ એક ઈંચ; માણાવદર-મેંદરડામાં ઝાપટા

જુનાગઢ જિલ્લામાં મેઘમહેર યથાવત: માંગરોળમાં વધુ એક ઈંચ; માણાવદર-મેંદરડામાં ઝાપટા

જુનાગઢ તા.8 : જુનાગઢ જીલ્લામાં મેઘસવારી ચાલુ 24 કલાકમાં માંગરોળમાં એક ઈંચ, માળીયા-કેશોદ વિસાવદરમાં પોણો પોણો ઈંચ માણાવદર- મેંદરડા જુનાગઢમાં દસ-દસ મી.મી. વંથલી 7 મી.મી. ભેંસાણમાં બે મી.મી. વરસાદ નોંધાય...

08 July 2023 01:16 PM
માણાવદર ભ્રુણ હત્યા; અજાણી સ્ત્રીએ ભ્રુણ બાળકને કોથળીમાં નાખી ફેંકી દીધુ

માણાવદર ભ્રુણ હત્યા; અજાણી સ્ત્રીએ ભ્રુણ બાળકને કોથળીમાં નાખી ફેંકી દીધુ

માણાવદર તા.8 : માણાવદરમાં કોઈ અજાણી સ્ત્રીએ ચાર માસના ભ્રુણને કોથળીમાં પેક કરી જાહેરમાં ફેંકી દેતા પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માણાવદરમાં બસ સ્ટેન્ડ રોડ પર કોર્ટ ગલી પાસે ગલીમ...

08 July 2023 01:15 PM
કેશોદનાં ફાગળી રોડ પર ટ્રેકટર-રીક્ષા વચ્ચે અકસ્માત; રીક્ષામાં બેઠેલ મહિલાનું મોત

કેશોદનાં ફાગળી રોડ પર ટ્રેકટર-રીક્ષા વચ્ચે અકસ્માત; રીક્ષામાં બેઠેલ મહિલાનું મોત

જુનાગઢ તા.8 : કેશોદ ફાગળી રોડ પર ટ્રેકટરના ચાલકે પીયાગો રીક્ષાને હડફેટે લઈ લેતા રીક્ષામાં બેઠેલી મહિલાનું ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નોંધાયું હતું. આ અંગેની કેશોદ પોલીસમાં ફરીયાદમાં ઉમીયાશંકર મકન...

08 July 2023 11:43 AM
ગિરનારમાં જૈન દેરાસરના દર્શનાર્થે આવેલા વૃદ્ધ ખીણમાં પડયા: રેસ્કયુ કરાયું

ગિરનારમાં જૈન દેરાસરના દર્શનાર્થે આવેલા વૃદ્ધ ખીણમાં પડયા: રેસ્કયુ કરાયું

જૂનાગઢ,તા.8 : જૂનાગઢ ગિરનાર પર્વત પર ઉપરકોટ જૈન દેરાસરમાં બિરાજતા તીર્થકર નેમીનાથ ભગવાનના દર્શનાર્થે આવેલા મધ્યપ્રદેશના એક વૃદ્ધ પરિવારથી વિખુટા પડી ખીણમાં ગરકાવ થતાં પોલીસ, ફોરેસ્ટ, એચ.ડી.આર.એફ.હોમગા...

07 July 2023 04:53 PM
જુનાગઢનાં દામોદર કુંડમાં માસુમ બાળકનું ડુબી જતા મોત

જુનાગઢનાં દામોદર કુંડમાં માસુમ બાળકનું ડુબી જતા મોત

જુનાગઢ તા.7 જુનાગઢ દામોદરજી કુંડ ખાતે 3 વર્ષનો બાળકનું ભુંગળામાં ફસાઈ જતા મોત નીપજયું હતું. ફાયર બ્રિગેડ જવાનોએ બાળકનો મૃતદેહ બહાર કાઢયો હતો. માણાવદરના રાવળદેવ જ્ઞાતિના વૃધ્ધા ગઈકાલે બપોરના બેના સુમાર...

07 July 2023 01:57 PM
જુનાગઢ જિલ્લામાં વધુ એકથી ચાર ઈંચ વરસાદ

જુનાગઢ જિલ્લામાં વધુ એકથી ચાર ઈંચ વરસાદ

જુનાગઢ તા.7 : જુનાગઢ જીલ્લામાં 24 કલાકમાં સોરઠમાં ભેંસાણમાં 4 ઈંચ માણાવદરમાં સવા બે ઈંચ વિસાવદરમાં બે ઈંચ, માળીયાહાટીના ખાતે 1 ઈંચ જુનાગઢમાં પોણો ઈંચ વંથલીમાં 4 મીમી. માંગરોળ 9 મી.મી. કેશોદમાં 8 મી.મી...

07 July 2023 01:56 PM
માળીયાહાટીનાનાં વીરડી ગામે પુલ નીચે બાઈક સ્લીપ થતા યુવાનનું ઈજાથી મોત

માળીયાહાટીનાનાં વીરડી ગામે પુલ નીચે બાઈક સ્લીપ થતા યુવાનનું ઈજાથી મોત

જુનાગઢ તા.7 : માળીયાહાટીના વિરડી ગામે અડધો કીલોમીટર માળીયા તરફ જતા રસ્તેના પુલ નીચેથી વિરડી ગામના યુવાનની લાશ મળી આવી હતી જે લાશ વીરડીના ભાવેશભાઈ કાનાભાઈ પરમારની હોવાનું જાણવા મળેલ મૃતક ભાવેશભાઈ આગલી ...

Advertisement
Advertisement