Junagadh News

05 July 2023 01:17 PM
વિસાવદરમાં ગૌચર જમીનની પેશકદમીમાં હજુ અનેક ખેડૂતોની સંડોવણી ખુલે તેવી સંભાવના

વિસાવદરમાં ગૌચર જમીનની પેશકદમીમાં હજુ અનેક ખેડૂતોની સંડોવણી ખુલે તેવી સંભાવના

જુનાગઢ તા.5 : વિસાવદરની ગૌચરની જમીનમાં પેશકદમીના મામલે 3 ખેડુત સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ ગુન્હો દાખલ થયો છે. જો કે વિસાવદર પંથકમાં જમીન પર પેશકદમી અંગેની અરજી થઈ હતી. તેમાંથી 5 અરજી ફાઈલ કરવામાં આવી હત...

05 July 2023 01:16 PM
વિસાવદરનાં ઈશ્વરીયા ગામે ઈલેકટ્રીક વીજ કરંટથી કપડા સુકવતા યુવાનનું મોત

વિસાવદરનાં ઈશ્વરીયા ગામે ઈલેકટ્રીક વીજ કરંટથી કપડા સુકવતા યુવાનનું મોત

જુનાગઢ તા.5 : વિસાવદરના ઈશ્વરીયા ગીર ગામે રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.40) ગઈકાલે બપોરના 12.40ના સુમારે તેમના ઘરે ભીના કપડા ઓસરીમાં બાંધેલા લોખંડના તારમાં સુકવવા જતા જેમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતાં...

05 July 2023 01:12 PM
માંગરોળનાં મેણેજ ગામે જુગાર રમતા 7 ઝડપાયા

માંગરોળનાં મેણેજ ગામે જુગાર રમતા 7 ઝડપાયા

જુનાગઢ તા.5 : માંગરોળના મેણેજ ગામે આંબલીના ઝાડ નીચે મોબાઈલની બેટરીના અજવાળે સલીમ ઉમર દલ, કેસુર ભીમજી નંદાણીયા, મહેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ, દિનમોંહમદ આમદ દલ, ક્રિપાલસિંહ કિરણસિંહ રાઠોડ, ભગીરથસિંહ ભીખુભ...

05 July 2023 01:09 PM
જુનાગઢ યાર્ડમાં આખરે શેષ વધારો રદ: વેપારીની લડત સામે યાર્ડના સતાધીશો ઝુકી ગયા: સમાધાન

જુનાગઢ યાર્ડમાં આખરે શેષ વધારો રદ: વેપારીની લડત સામે યાર્ડના સતાધીશો ઝુકી ગયા: સમાધાન

જુનાગઢ તા.5 : જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ પર માર્કેટનો શેષનો વધારો ઝુંકાયો હતો. તેની સામે વેપારીઓએ લડત શરૂ કરતા સતાધીશો ઝુકી ગયા છે. અને રાબેતા મુજબ યાર્ડ ધમધમતું થઈ જવા પામ્યું છે. જુનાગઢ માર્...

05 July 2023 01:03 PM
જુનાગઢ જિલ્લામાં સચરાચર વરસાદથી ખરીફ પાકનું પુષ્કળ વાવેતર; સૌથી વધુ પ્રમાણ સોયાબીનનું

જુનાગઢ જિલ્લામાં સચરાચર વરસાદથી ખરીફ પાકનું પુષ્કળ વાવેતર; સૌથી વધુ પ્રમાણ સોયાબીનનું

જુનાગઢ તા.5 13 જુનના વાવાઝોડામાં થયેલા વરસાદ બાદ ફરી સોરઠની ધરતીને ધરવી દેતા મેઘરાજાએ આ વર્ષે 2,45,250 હેકટરમાં વાવેતર થયું હતું. જેમાં આ વર્ષે તેની સરખામણીમાં 313765 હેકટરમાં વાવેતર ખરીફ પાકનું થવા પ...

05 July 2023 12:44 PM
માણાવદર ઘેડ વિસ્તારને પુરગ્રસ્ત જાહેર કરવા ગ્રામજનોની રજુઆત

માણાવદર ઘેડ વિસ્તારને પુરગ્રસ્ત જાહેર કરવા ગ્રામજનોની રજુઆત

માણાવદર,તા.5ઊંધી રકાબી જેવો આકાર ધરાવતો સૌરાષ્ટ્રનો ઘેડ વિસ્તાર આઝાદી બાદ પણ પાણીની હોનારતોથી મુક્ત થયો નથી છેલ્લા 48 કલાકમાં ઉપરવાસમાં પડેલા વરસાદે આ વિસ્તારના ખેતરોને ધમરોળી નાખ્યા છે ખેડૂતોનો મોંઘા...

05 July 2023 12:26 PM
માણાવદરમાં તત્કાલ હનુમાનજી મંદિરે 25 કુંડી ગૌ ગાયત્રી યજ્ઞ સંપન્ન

માણાવદરમાં તત્કાલ હનુમાનજી મંદિરે 25 કુંડી ગૌ ગાયત્રી યજ્ઞ સંપન્ન

(જીજ્ઞેશ પટેલ)માણાવદર, તા. 5માણાવદરના બાવા વાડી વિસ્તારમાં શ્રી તત્કાલ હનુમાનજી મંદિરના 21માં પ્રતિષ્ઠા દિન નિમિતે તા. 1/7/2023ને શનિવારે 25 કુંડી શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞનું આયોજન થયું. વરસતા વરસાદ વ...

05 July 2023 12:02 PM
વિસાવદર રોટરી કોમ્યુનિટી કોમર્સની સેવા

વિસાવદર રોટરી કોમ્યુનિટી કોમર્સની સેવા

4-7-23ને મંગળવાર ના રોજ વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સ દ્વારા પ્રેસિડેન્ટ મુકેશભાઈ રીબડીયાની ઉમદા પ્રેરણા તેમજ ફાઉન્ડર પ્રેસિડેન્ટ રમણીકભાઈ દુધાત્રાના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી રમણીકભાઈ ગોહેલના આર્થિ...

05 July 2023 11:56 AM
વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

તાજેતરમાં વિસાવદર લાયન્સ કલબ દ્વારા ગત વાર્ષિક પરીક્ષા મા ધોરણ 3 થી 8 મા પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય સ્થાન મેળવી ઉતિર્ણ થનાર પે. સેન્ટર ક્ધયાશાળા વિસાવદર, પે. સેન્ટર કુમારશાળા વિસાવદર, રાવણી (કુબા) પ્રા...

05 July 2023 11:17 AM
વિંછીયાનાં ઓરી ગામે સરકારી જમીન પચાવી પાડી લાખો રૂપિયામાં બારોબાર વેચવાનું કૌભાંડ

વિંછીયાનાં ઓરી ગામે સરકારી જમીન પચાવી પાડી લાખો રૂપિયામાં બારોબાર વેચવાનું કૌભાંડ

(નરેશ ચોહલીયા) જસદણ તા.5 : વિંછીયા તાલુકાના ઓરી ગામે નાની સિંચાઈ યોજનાના તળાવની જમીનમાં ગામનો જ ઓધા ખીમા શિયાળ નામના માથાભારે શખ્સે સરકારના નીતિનિયમો અને કાયદાને નેવે મૂકીને પહેલા સરકારી જમીન પર ...

04 July 2023 12:56 PM
ચોરવાડમાં નાળીયેરીનાં બગીચામાં કામ કરતા કિશોરનુ હૃદય બેસી ગયું;શ્રમિક પરિવાર ગમગીન

ચોરવાડમાં નાળીયેરીનાં બગીચામાં કામ કરતા કિશોરનુ હૃદય બેસી ગયું;શ્રમિક પરિવાર ગમગીન

વાડીએ નાળીયેરીની લુમ ઉપાડી જતા બેભાન થઈ ઢળી પડયોચોરવાડ તા.4 ગુજરાત-સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી યુવા અને કિશોર અવસ્થામાં હાર્ટ એટેકનાં બનાવોની આઘાતજનક ઘટનાઓ સામે આવી રહી છે.ગઈકાલે રાજકોટનાં રીબડા નજી...

04 July 2023 12:54 PM
જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ

જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ

જુનાગઢ તા.4 : જુનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન અપમૃત્યુના ત્રણ બનાવો જાહેર થયા છે.જુનાગઢના ડુંગરપુર ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે વિપુલભાઈ કરશનભાઈ દેગામા (ઉ.37)ને માનસિક ટેન્શનના કારણે ગત તા.21-6-202...

04 July 2023 12:52 PM
જેતપુરમાં તોફાની વરસાદમાં વિજળી પડતા વીજ ઉપકરણોને નુકશાન: વીજ પુરવઠો ખોરવાયો

જેતપુરમાં તોફાની વરસાદમાં વિજળી પડતા વીજ ઉપકરણોને નુકશાન: વીજ પુરવઠો ખોરવાયો

(દિલીપ તનવાણી દ્વારા) જેતપુર તા.4 : જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સાંજે દોઢ કલાકમાં સાડા ત્રણ ઈંચ ધોધમાર વરસાદ પડી ગયો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વિજળીના કડાકા ભડાકા સાથ...

04 July 2023 12:48 PM
માંગરોળના ઓસા ગામે પુરમાં તણાયેલ યુવાનની લાશ મળી: ગામમાં ગમગીની

માંગરોળના ઓસા ગામે પુરમાં તણાયેલ યુવાનની લાશ મળી: ગામમાં ગમગીની

જુનાગઢ તા.4 : બાલા ગામનો યુવાન માંગરોળના ઓસા ગામે પુરની પાણી જોવા જતા પાણીમાં તણાઈ જતા મોત થતા શીલ પોલીસે તપાસ હાથ ધરી છે. ઓસા ઘેડ ગામે ઉપલા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ચોતરફ પુર આવેલ જેમા...

04 July 2023 12:47 PM
વિસાવદરમાં ગૌચરની જમીનમાં પેશકદમી કરનાર ત્રણ ખેડૂતો સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ : ચકચાર

વિસાવદરમાં ગૌચરની જમીનમાં પેશકદમી કરનાર ત્રણ ખેડૂતો સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ : ચકચાર

જુનાગઢ, તા. 4 : વિસાવદર શહેરની ગૌચરની જમીન પેશકદમી કરનાર ત્રણ ખેડુતો સામે મહેસુલ તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબીંગ મુજબ કાર્યવાહી કરી ફોજદારી ફરીયાદ નોંધાવી છે. સ્થાનિક દ્વારા આ અંગે લેન્ડ ગ્રેબીંગ મુજબ અરજ...

Advertisement
Advertisement