Junagadh News

05 July 2022 03:12 PM
વિસાવદર લાયન્સ કલબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં લાયન્સ ક્લબના ડ્રિસ્ટ્રીકટ ગવર્નર (એમ.જે.એફ) લાયન એસ કે ગર્ગજી નાં સંકલ્પ ને સાકાર કરતો વૃક્ષારોપણ (TREE PLANTATION) પ્રોજેક્ટ આષાઢી વરસાદી માહોલમાં લાયન્સ કલબ વિસાવદર ના સિનિયર માર્ગદર્શક અ...

05 July 2022 03:11 PM
જુનાગઢના વડાલ નજીક કાર હડફેટે ટ્રક ડ્રાઈવરનું મોત

જુનાગઢના વડાલ નજીક કાર હડફેટે ટ્રક ડ્રાઈવરનું મોત

જુનાગઢ તા.5 : જુનાગઢ તાલુકાના વડાલ નજીક રાજસ્થાનના ટ્રક ચાલક અને કલીનર પગપાળા વડાલ શાકભાજી લેવા જતા હતા ત્યારે ઈકો કારના ચાલકે બન્નેને હડફેટે લઈ લેતા ડ્રાઈવરનું મોત નોંધાયું હતું. અને કલીનરને ઈજા થવા ...

05 July 2022 03:10 PM
ભેસાણ તાલુકાના પરબધામ ખાતે અષાઢી બીજના મેળામાં પોલીસ તંત્ર દ્વારા જબરદસ્ત બંદોબસ્ત

ભેસાણ તાલુકાના પરબધામ ખાતે અષાઢી બીજના મેળામાં પોલીસ તંત્ર દ્વારા જબરદસ્ત બંદોબસ્ત

જૂનાગઢ,તા.5તાજેતરમાં ભેસાણ તાલુકાના પરબવાવડી પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો યોજાયેલ, જેમાં ધર્મપ્રેમી ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા ...

05 July 2022 03:08 PM
શૈક્ષણિક સંકુલ માંડાવડના વિદ્યાર્થીઓએ જુનાગઢ જિલ્લા પંચાયતની મુલાકાત કરી

શૈક્ષણિક સંકુલ માંડાવડના વિદ્યાર્થીઓએ જુનાગઢ જિલ્લા પંચાયતની મુલાકાત કરી

જુનાગઢ, તા.5વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડના બાળકોને પંચાયતી રાજ તેમજ સરકારના વિવિધ વિભાગો વિશે માહિતી મળે તે હેતુથી આજે મેનેજીંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયાના માગેદશેન થી જુનાગઢ જીલ્લા પંચાયતની શુભેચ્છા ...

05 July 2022 03:07 PM
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લોલંલોલ!

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લોલંલોલ!

જુનાગઢ તા.5: જુનાગઢ સિવિલમાં કેવી ગંભીર બેદરકારી અને લોલંલોલ ચાલે છે તેના બે બનાવો બનતા પરિવારના સભ્યો ભારે હેરાન પરેશાન થવા પામ્યા હતા. જુનાગઢ દોલતપરામાં રહેતા અશોકભાઈ જેઠાભાઈ કણસાગરા (ઉ.45) ગત તા.24...

05 July 2022 12:33 PM
માંગરોળમાં એકતા ફાઉન્ડેશન દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી અંતર્ગત રકતદાન કેમ્પ યોજાયો: સફળતા

માંગરોળમાં એકતા ફાઉન્ડેશન દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી અંતર્ગત રકતદાન કેમ્પ યોજાયો: સફળતા

(વિનુભાઈ મેસવાણીયા) માંગરોળ,તા.5માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન દ્વારા ઇદ ઉલ અઝહાની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો : 103 દાતાઓ એ રક્તદાન કર્યુંમાંગરોળના ઘાંચી સ્વંય સેવક સંઘ ખાતે એકતા ફાઉન્ડેશન અને શ્...

05 July 2022 12:31 PM
માંગરોળ વાલ્મીકી સમાજના સદભાવના હોલમાં સાપ્તાહિક દવાખાનાનું ઉદઘાટન

માંગરોળ વાલ્મીકી સમાજના સદભાવના હોલમાં સાપ્તાહિક દવાખાનાનું ઉદઘાટન

માંગરોળ વાલ્મીકી સમાજના સદભાવ કોમ્યુનિટી હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક ટ્રસ્ટ સંચાલિત દ્વારા શ્રીહરિ રુગ્ણાલય નામના સાપ્તાહિક દવાખાનાનુ ઉદઘાટન કરાયુ જેમા દર્દીઓને નિશુલ્ક તપાસ સ...

05 July 2022 12:29 PM
પાણખાણ ખજૂદ્રા અને ઉનામાં જૂગાર દરોડા: 15 શખ્સો ઝડપાયા

પાણખાણ ખજૂદ્રા અને ઉનામાં જૂગાર દરોડા: 15 શખ્સો ઝડપાયા

(ફારૂક કાજી દ્વારા) ઉના,તા.5 : ઊનાના પાણખાણ ગામે ગઢ ફળીયા નામે ઓળખાતી શેરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ધીરૂ ભુરા ગોહીલ, ધનશ્યામ દાદુ ગોહીલ, રાણા રાજા સાવધરીયા, વનરાજ કનુ ગોહીલઘ દિનેશ લાલજી ગોઢાણીયા...

05 July 2022 12:29 PM
દેલવાડા-નવાબંદર ચોકડી પાસેથી વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે પાંચ મહિલા ઝબ્બે

દેલવાડા-નવાબંદર ચોકડી પાસેથી વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે પાંચ મહિલા ઝબ્બે

(ફારૂક કાજી દ્વારા) ઉના,તા.5 : કેન્દ્રસાશીત દિવ તરફથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેર થતી હોય તેમ દિવથી પાંચ મહીલાઓ દારૂનો જથ્થો લઇ આવતી હોવાની બાતમી આધારે પી આઇ એમ યુ મસીની સુચના મુજબ પી એસ આઇ ડી બી ...

05 July 2022 12:27 PM
ઉપલેટામાં રોજગાર ભરતી મેળો યોજાયો

ઉપલેટામાં રોજગાર ભરતી મેળો યોજાયો

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.5 સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રોજગાર નિયામક કચેરીના ઉપક્રમે ઉપલેટા ખાતે ભવ્ય રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ અંગે ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદીએ જણાવે...

04 July 2022 01:21 PM
ધારીના પ્રેમપરા ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળની બેઠક મળી

ધારીના પ્રેમપરા ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળની બેઠક મળી

ધારીના પ્રેમપરા ખાતે વિનુભાઈ માળવીના અધ્યક્ષ સ્થાને શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ ધારીની કારોબારી સમિતીની બેઠક મળી જેમાં પ્રમુખ મહેન્દ્રભાઈ ગોંડલિયાના નિવેદન માં જણાવવામાં આવેલકે આગામ...

04 July 2022 12:31 PM
જૂનાગઢ જિલ્લા ક્રાઇમ ડાયરી

જૂનાગઢ જિલ્લા ક્રાઇમ ડાયરી

જૂનાગઢ,તા.4વંથલીથી 15 કી.મી.દૂર સુખપુર ગામે રહેતા ફરીયાદી લાભુબેન ડાયાભાઇ નારણભાઇ (ઉ.64)ના પતિ ડાયાભાઇને આરોપી દિનેશ અને તેના ભાઇએ મારમારેલ હોય જેની ફરીયાદ થવા પામી હતી. જે બાબતની અદાવત રાખી આરોપીઓ દિ...

04 July 2022 12:31 PM
જૂનાગઢમાં નરસિંહ સરોવરનો એક તરફી રસ્તો તોડી નખાતા સમસ્યા સર્જાઇ

જૂનાગઢમાં નરસિંહ સરોવરનો એક તરફી રસ્તો તોડી નખાતા સમસ્યા સર્જાઇ

જૂનાગઢ,તા. 4 : જૂનાગઢમાં ચોમાસામાં પણ રોડ રસ્તા તોડી ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં જૂનાગઢના અનેક રોડરસ્તાઓ તોડી નંકાયા છે તેનું રીપેરીંગ થયું નથી ત્યાં નરસિંહ મહેતા સરોવરનો રોડ એક માર્ગિ...

04 July 2022 12:23 PM
કૃષિ યુનિ.ના નિવૃત પ્રાધ્યાપકો અને વૈજ્ઞાનિકો હજુ એરીયર્સથી વંચિત

કૃષિ યુનિ.ના નિવૃત પ્રાધ્યાપકો અને વૈજ્ઞાનિકો હજુ એરીયર્સથી વંચિત

જુનાગઢ તા.4 : જુનાગઢ સહિત રાજયની ચારેય કૃષિ યુનિ.ના નિવૃત પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકો સાતમા પગાર પંચના 47 માસથી એરીયર્સથી વંચીત છે. આ મામલે વારંવાર રજુઆતો કરવા છતા કોઈ પરિણામ આવવા પામ્યું નતી તે અંગેની મા...

04 July 2022 11:32 AM
જૂનાગઢમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે કરોડોનું ફુલેકુ ફેરવનાર કિશન ઝબ્બે : 5 દિવસના રિમાન્ડ પર

જૂનાગઢમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે કરોડોનું ફુલેકુ ફેરવનાર કિશન ઝબ્બે : 5 દિવસના રિમાન્ડ પર

જુનાગઢ, તા. 4જુનાગઢમાં એકના ચાર રૂપિયા થવાની લાલચ આપી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી નિવૃત આર્મીમેન સહિત અનેક લોકોને કરોડોમાં નવડાવી રફુચકકર થઇ ગયેલા ભેજાબાજને એસઓજી પોલીસે સુરતથી પકડી લાવી સી ડીવીઝન ...

Advertisement
Advertisement