Bhavnagar News

08 June 2023 12:11 PM
ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાને ભવ્ય બનાવવા આયોજકો દ્વારા તૈયારીઓનો ધમધમાટ

ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાને ભવ્ય બનાવવા આયોજકો દ્વારા તૈયારીઓનો ધમધમાટ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.8 : દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં આગામી તા-20જુનને મંગળવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 38મી રથયાત્રા નીકળવાની છે .તે પહેલા દર વર્ષે ભાવનગરને કેસરિયા માહોલ થી રંગવામાં આવે છ...

08 June 2023 11:40 AM
ભાવનગરના સ્ક્રેપના ધંધાર્થીએ રાજકોટના શખ્સના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો...

ભાવનગરના સ્ક્રેપના ધંધાર્થીએ રાજકોટના શખ્સના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો...

(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 8ભાવનગરમાં સ્ક્રેપનો ધંધો કરતા વેપારીએ જામનગરની પેઢી માટે જી.એસ.ટી.ના બોગસ બીલિંગ માટે ગોતી આપેલ શખ્સ પેઢીની મોટી રકમ મેળવી ફરાર થઈ જતા રાજકોટનો શખ્સ આ રકમની પઠાણી ઉઘરાણી કર...

07 June 2023 12:30 PM
શાશ્વત તીર્થ શત્રુંજયગિરિની 99 યાત્રાનું આયોજન

શાશ્વત તીર્થ શત્રુંજયગિરિની 99 યાત્રાનું આયોજન

(વસંત સોની) પાલીતાણા, તા. 7શાશ્ર્ચત તીર્થ શત્રુંજય મહાતીર્થમાં શાશ્ર્વત પરિવાર આયોજિત ઉનાળુ વેકેશનની 11 થી 99 યાત્રાનું સમાપન બંધુબેલડી પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્ર્વરજી મ., પૂ. આ. શ્રી વિરાગચંદ્રસ...

07 June 2023 12:12 PM
ભાવનગર જિલ્લામાં 10 જેટલા કંટ્રોલરૂમ શરૂ કરાયા

ભાવનગર જિલ્લામાં 10 જેટલા કંટ્રોલરૂમ શરૂ કરાયા

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.7જૂન માસ શરૂ થતા જ કંટ્રોલરૂમ સરકારી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે જિલ્લામાં 10 જેટલા કંટ્રોલરૂમ હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેની જવાબદારી નાયબ મ...

07 June 2023 12:02 PM
ભાવનગરમાં તસ્કરોએ મરણનો મલાજો પણ ન જાળવ્યો: બે મોબાઈલની ચોરી

ભાવનગરમાં તસ્કરોએ મરણનો મલાજો પણ ન જાળવ્યો: બે મોબાઈલની ચોરી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.7 : ભાવનગરમાં તસ્કરોએ મરણનો મલાજો પણ ન જાળવી શહેરના તરસમિયા રોડ વિસ્તારમાં આવેલ મકાનમાંથી બે મોબાઇલની ચોરી કરી લઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પ્ર...

07 June 2023 12:00 PM
ભાવનગરના ચમારડી ગામે રૂ.4.50 લાખ રોકડા તથા 20 તોલા ઘરેણાની નાની ચોરી

ભાવનગરના ચમારડી ગામે રૂ.4.50 લાખ રોકડા તથા 20 તોલા ઘરેણાની નાની ચોરી

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.7 : ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમારડી ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. 4.50 લાખની રોકડ રકમ તથા 20 તોલા સોનાના ઘરેણા ની ચોરી કરી નાસી છુટયા હતા. બનાવની જાણ થતા જ પ...

07 June 2023 11:41 AM
ભાવનગરમાં કારખાનામાંથી આઠ ટન લોખંડના ભંગારની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

ભાવનગરમાં કારખાનામાંથી આઠ ટન લોખંડના ભંગારની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

(ફોટો વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.7ભાવનગરના અધેવાડા ગામ નજીક આવેલ લોખંડની ફેક્ટરીમાંથી લોખંડના આઠ ટન ભંગારની ચોરી કરવાના ગુનામાં પોલીસે ઘોઘા પંથકના છ શખ્સો ને ઝડપી લીધા છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ...

07 June 2023 11:25 AM
કેરી રૂા. 25ની કિલો!

કેરી રૂા. 25ની કિલો!

(વિપુલ હિરાણી)ભાવનગર, તા. 7કેરીના પાકને ખૂબ મોટું નુકસાન ગયાની વાત સામે આ સીઝનમાં કેરી ની આવક ધાર્યા કરતાં દોઢ ગણી થઈ છે. એ વાસ્તવિકતા છે.કેરીની આવકના પ્રારંભે 3500 રૂપિયે મણ બાદ કેસર કેરીના ભાવ છેલ્લ...

06 June 2023 01:01 PM
ભાવનગરમાં જીવલેણ હુમલો કરનાર બે આરોપીઓને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી

ભાવનગરમાં જીવલેણ હુમલો કરનાર બે આરોપીઓને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.6 : ભાવનગરશહેર માં નવ વર્ષ પૂર્વે નાસ્તાની લારીએ બે શખ્સોએ એક વ્યક્તિને છરીના ઘા ઝીંકી ઇજા કર્યાંના બનાવ ના કેસ નવા બન્ને શખ્સોને કોર્ટે સાત વર્ષની સજા અને રોકડ દંડ ફટક...

05 June 2023 12:14 PM
ભાવનગરમાં ભગવાનશ્રી જગન્નાથજીનો ભવ્ય જળાઅભિષેક કાર્યક્રમ યોજાયો

ભાવનગરમાં ભગવાનશ્રી જગન્નાથજીનો ભવ્ય જળાઅભિષેક કાર્યક્રમ યોજાયો

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.5દર વર્ષની પરંપરા મુજબ આગામી તા.-20/06/2023ને મંગળવારના રોજ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 38મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.આ રથયાત્રા પૂર્વે ભગવાન શ્રી જગન્નાથજીના જુ...

05 June 2023 12:13 PM
ભાવનગર દાઠા ગામે તળાવમા ચાર તરૂણ ડૂબ્યા:એકનું મોત

ભાવનગર દાઠા ગામે તળાવમા ચાર તરૂણ ડૂબ્યા:એકનું મોત

વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.5ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા ગામે લૌકિક કામે ભેગા થયેલા પરિવાર ના ચાર કિશોર તળાવમા ન્હાવા ગયા હતા.આ ચારેય બાળકો ડૂબવા લાગતાં બે ને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા ...

03 June 2023 12:36 PM
ભાવનગરમાં મીઠાના અગરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન: 14 અગરોના ક્યારા સંપૂર્ણ ધોવાયા

ભાવનગરમાં મીઠાના અગરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન: 14 અગરોના ક્યારા સંપૂર્ણ ધોવાયા

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.3ભાવનગર માં તોફાની વરસાદ સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાના 14 મીઠાના ઉદ્યોગોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં તૈયાર થયેલા મીઠાના ક્યારાઓમાં મીઠું પકવવા દરિયાઈ ભરતીનું પાણી ભર...

03 June 2023 12:34 PM
ભાવનગરમાં તોફાની અઢી ઇંચ વરસાદ ખાબકયો : વૃક્ષો-હોર્ડિંગ્સનો સોથ વળી ગયો

ભાવનગરમાં તોફાની અઢી ઇંચ વરસાદ ખાબકયો : વૃક્ષો-હોર્ડિંગ્સનો સોથ વળી ગયો

રાજકોટ, તા. 3સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી આકરો તાપ અને ભેજવાળા પવનો વચ્ચે પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થઇ ગઇ છે. ઠેર ઠેર ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઇકાલે પણ ભાવનગ...

03 June 2023 12:34 PM
મહુવા નજીક બે બાઇકનાં અકસ્માતમાં આધેડનું મોત

મહુવા નજીક બે બાઇકનાં અકસ્માતમાં આધેડનું મોત

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.3 : મહુવાના સાવરકુંડલા રોડ પર આવેલ તાવેડા ગામના પાટીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં કુંભણ ગામના આધેડનું માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત નીપજયું હતું, જ્યારે અન્ય એક વ...

03 June 2023 12:32 PM
ભાવનગરનાં કારખાનામાંથી રૂ।.3.20 લાખનાં ભંગારની ચોરી

ભાવનગરનાં કારખાનામાંથી રૂ।.3.20 લાખનાં ભંગારની ચોરી

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.3 : ભાવનગરના નજીક અધેવાડા ગામ પાસે આવેલ લોખંડના કારખાનામાં રાખેલ રૂ. 3.20 લાખની કિંમતના 8 ટન લોખંડના ભંગારની ચોરી થતા કારખાનાના માલિકે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી....

Advertisement
Advertisement