Bhavnagar News

17 July 2023 11:42 AM
ભાવનગરના રંઘોળા નજીક રાજકોટના રાજપૂત પરિવારની કારનું ટાયર ફાટતા યુવાનનું મોત

ભાવનગરના રંઘોળા નજીક રાજકોટના રાજપૂત પરિવારની કારનું ટાયર ફાટતા યુવાનનું મોત

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.17રાજકોટ ખાતેથી ભાવનગરના નારી ગામે માતાજીના દર્શન કરવા આવેલા એક પરિવારને અકસ્માત નડતા રાજપૂત પરિવાર ના એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના અન્...

15 July 2023 03:34 PM
ખોડિયાર મંદિરના મહંત પૂ.ધરમદાસ બાપુનો દેહ વિલય

ખોડિયાર મંદિરના મહંત પૂ.ધરમદાસ બાપુનો દેહ વિલય

(વિપુલ હિરાણી દ્વારા), ભાવનગર તા.15 : ભાવનગર જિલ્લાના સિહોર નજીકના દેવગાણા ગામે ડુંગરવાળા ખોડિયાર મંદિર નાં મહંત પૂ .ધરમદાસબાપાનો દેહ પંચમહાભૂતપ વિલીન થતાં તેમના સેવક સમુદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી...

15 July 2023 12:50 PM
ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 નાલોન્ચીંગનું લાઇવ પ્રસારણ કરાયું

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 નાલોન્ચીંગનું લાઇવ પ્રસારણ કરાયું

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.15 : વિજ્ઞાનનો પ્રચાર અને ભારત દેશની અનોખી સિદ્ધિની ઉજવણી કરવા ભારત દેશે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેને યાદગાર બનાવવા ‘ચંદ્રયાન -3 મિશન ના લોન્ચ’ નિમિત્તે...

14 July 2023 12:31 PM
સૌરાષ્ટ્ર ઝોનનાં 11 જિલ્લાઓની જવાબદારી વાય.એમ. ચાવડાને સોંપાઇ

સૌરાષ્ટ્ર ઝોનનાં 11 જિલ્લાઓની જવાબદારી વાય.એમ. ચાવડાને સોંપાઇ

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.14 : સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રસ્તાઓ અને પુલોના બાંધકામ માં ભયંકર ભ્રષ્ટાચારના કારણે તૂટી પડવાની ઘટનાઓ બનતા રાજ્ય સરકાર હરકતમાં આવી જતા મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગ માં સ...

14 July 2023 12:25 PM
તળાજાના પીંગળી ગામે ખેડુત દંપતિની હત્યામાં પરિવારજનોની પૂછપરછ

તળાજાના પીંગળી ગામે ખેડુત દંપતિની હત્યામાં પરિવારજનોની પૂછપરછ

(વિપુલ હિરાણી) ભાવનગર,તા.14 : ભાવનગર જિલ્લાના તળાજાના પિંગળી ગામે ઘરની ઓસરી મા સુતેલા જિંદગીની અર્ધી સદી વટાવી ચૂકેલા ખેડૂત દંપતી શિવાભાઈ રાઠોડ અને તેના પત્ની વસંતબેન ની રવીવાર રાત્રીના 12 વાગ્યા બાદ ...

14 July 2023 11:47 AM
તળાજાનો યુવાન સાયકલ પર દ્વાદશ જ્યોતિર્લિંગ-ચારધામની યાત્રા કરશે

તળાજાનો યુવાન સાયકલ પર દ્વાદશ જ્યોતિર્લિંગ-ચારધામની યાત્રા કરશે

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.14અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો.આ કહેવત ઘણીવખત સાંભળવા મળી છે પરંતુ તળાજા ના બોરલા ગામનો ભુદેવ યુવાન ચરિતાર્થ કરવા નીકળ્યો છે.દ્વાદશ જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા સા...

14 July 2023 11:45 AM
ભાવનગરમાં પિતા-પુત્ર દારૂનાં 288 ચપટા સાથે ઝબ્બે

ભાવનગરમાં પિતા-પુત્ર દારૂનાં 288 ચપટા સાથે ઝબ્બે

ભાવનગર, તા.14ભાવનગરના આડોડીયાવાસ વિસ્તારમાં રહેતા પિતા-પુત્રને પોલીસે ઇંગ્લિશ દારૂના 288 ચપટા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ ઘોઘારોડ પોલીસ કફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિ...

13 July 2023 11:16 AM
ભાવનગરના ડમીકાંડમાં ચાર્જશીટ દાખલ

ભાવનગરના ડમીકાંડમાં ચાર્જશીટ દાખલ

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.13ભાવનગર સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં ઝડપાયેલા તહોમતદારો સામે ગઇકાલે ભાવનગરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ડમીકાંડમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા શખ્સોને...

12 July 2023 04:57 PM
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 70 ટકા ભરાઈ ગયો

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 70 ટકા ભરાઈ ગયો

(વિપુલ હિરાણી દ્વારા),ભાવનગર,તા.12સૌરાષ્ટ્રનો સૌથી મોટું એવો ભાવનગરના પાલીતાણામાં આવેલ શેત્રુંજી ડેમ 70 ટકા ભરાતા પાલિતાણા અને તળાજા તાલુકાના 17 ગામને સાવચેત કરવામાં આવ્યા હતાં. છેલ્લા બે-ત્રણ વર્ષથી ...

12 July 2023 12:58 PM
ભાવનગરનો એરપોર્ટ રોડ વૈદ્ય "રસિકભાઈ શેઠ” નામે ઓળખાશે

ભાવનગરનો એરપોર્ટ રોડ વૈદ્ય "રસિકભાઈ શેઠ” નામે ઓળખાશે

રાજકોટ,તા.12 : "મુઠી ઉંચેરો માનવ ” એવા વૈદ્ય રસીકભાઈ કાંતીલાલ શેઠનો જન્મ તા.19-11-33ના રોજ ભાવનગર સ્થિર ગાંધી કાંતીલાલ ભૂદરભાઈ શેઠ પરિવારમાં થયેલ, પિતાશ્રી કાંતીભાઈ શેઠનું નાની ઉંમરમાં અવસાન થતા...

12 July 2023 12:40 PM
ભાવનગરમાં ગળે ફાંસો ખાઇ યુવતિનો આપઘાત

ભાવનગરમાં ગળે ફાંસો ખાઇ યુવતિનો આપઘાત

ભાવનગર, તા.12 : ભાવનગર શહેરમાં યુવતીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.ભાવનગર શહેરના ભરતનગર, માલધારી ચોકડી નજીક આવેલ શિક્ષક સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ બાબુભાઇ ચૌહાણની પુત્રી આયુશી જીતેન્દ્રભાઇ...

12 July 2023 12:34 PM
ભાવનગરની મહિલાનું અમરનાથની યાત્રામાં મોત

ભાવનગરની મહિલાનું અમરનાથની યાત્રામાં મોત

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.12 : ભાવનગરથી અમરનાથની યાત્રાએ ગયેલ એક મહિલાને અમરનાથના ગુફામાં દર્શન કર્યા બાદ બહાર નિકળતા જ હૃદય રોગનો હુમલો આવતા તેનું મૃત્યુ નીપજ્યુ છે. આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહ...

12 July 2023 11:56 AM
ભાવનગર નજીક વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઇ: બે શખ્સોની ધરપકડ

ભાવનગર નજીક વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઇ: બે શખ્સોની ધરપકડ

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.12ભાવનગર-વલભીપુર રોડ ઉપર આવેલ ઘાંઘળી ચોકડી નજીક એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમેં ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લીધા હતા, જ્યારે કારનું પાયલોટિંગ કરતો શખ...

12 July 2023 11:37 AM
તળાજાના પીંગળી ગામે ખાટલામાં સુતેલા કારડિયા દંપતિની ક્રુર હત્યા

તળાજાના પીંગળી ગામે ખાટલામાં સુતેલા કારડિયા દંપતિની ક્રુર હત્યા

ભાવનગર,તા.12 : ભાવનગર જિલ્લાના તળાજા ના અંતરિયાળ પિંગળી ગામે ડબલ મર્ડર ની ઘટના બની છે.હત્યારાંઓએ પોતાના ડેલાબંધ મકાનની ઓસરી મા સુતેલા આધેડવય ના દંપતી ની હત્યા કરી છે.દંપતી ના ત્રણેય પુત્રો પરણીત છે.જે...

12 July 2023 11:31 AM
ભાવનગરમાં આયુર્વેદિક પીણાના નામે વેચાતો નશીલા પીણાનો જથ્થો ઝડપાયો

ભાવનગરમાં આયુર્વેદિક પીણાના નામે વેચાતો નશીલા પીણાનો જથ્થો ઝડપાયો

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.12ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ કાવેરી કોમ્પ્લેક્સમાં આયુર્વેદિકના નામે વેચાતા નશીલા પીણાનો મોટો જથ્થો ઝડપી લઈ પોલિસે કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરમાં આયુર્વેદિક ડ્રિંક્...

Advertisement
Advertisement