Bhavnagar News

11 July 2023 12:51 PM
ભાવનગર નાગરિક સહકારી બેંકમાં 11 પૈકી 7 ડિરેકટરોએ રાજીનામા આપ્યા

ભાવનગર નાગરિક સહકારી બેંકમાં 11 પૈકી 7 ડિરેકટરોએ રાજીનામા આપ્યા

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.11ભાવનગર નાગરિક સહકારી બેંકની આગામી 24 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાનાર છે ત્યારે બેંકના 11 પૈકી 7 ડિરેક્ટરોએ આગામી ચૂંટણી જીતુભાઈ ઉપાધ્યાયના નેતૃત્વમાં લડવા માટે રાજીનામા આપી દીધા છ...

11 July 2023 12:42 PM
ભાવનગરમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી પર પંખો પડતા ઈજા

ભાવનગરમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી પર પંખો પડતા ઈજા

ભાવનગરના ઘોઘારોડ સેન્ટ મેરી સ્કૂલમાં અમિત મુકેશભાઈ જાદવ નામનો વિધાર્થી રીપીટરની પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે અચાનક છત પરથી પંખો પડતા વિધાર્થીને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ...

11 July 2023 12:12 PM
ભાવનગર: સરદાર યુવા મંડળ દ્વારા રાશનકીટનું વિતરણ

ભાવનગર: સરદાર યુવા મંડળ દ્વારા રાશનકીટનું વિતરણ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.11 ભાવનગર શહેર અને જીલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃતિઓ કરતા સરદાર યુવા મંડળ-ભાવનગર દ્વારા ગઈકાલે ભરતનગર ખાતેના સરદાર યુવા મંડળના કાર્યાલય ખાતે 25 જરૂરીયાત મુજબના પરીવારોને વિન...

11 July 2023 12:11 PM
નંદી મહારાજ દૂધ અને પાણી પીતા હોવાની ઘટના સામે આવતા લોકોમાં કૌતુક: શ્રધ્ધાળુઓ ઉમટયા

નંદી મહારાજ દૂધ અને પાણી પીતા હોવાની ઘટના સામે આવતા લોકોમાં કૌતુક: શ્રધ્ધાળુઓ ઉમટયા

ભાવનગર/ફલ્લા તા.11 ભગવાન શંકરજીનો વાર ગણાતા સોમવારને દિવસે આજે તેમના પ્રિય નંદી પાણી અને દૂધ પીવે છે તેવી વાતો વહેતી થતા ભકતો, જિજ્ઞાશુઓ અને શ્રધ્ધાળુઓ શિવ મંદિરોમાં ઉમટી પડયા હતા. ટેલિફોનિક અને સોશ્ય...

11 July 2023 11:50 AM
તળાજામાં ખોજા પરિવારનાં ઘરમાં ઘૂસી પાંચ શખ્સોનો જીવલેણ હુમલો

તળાજામાં ખોજા પરિવારનાં ઘરમાં ઘૂસી પાંચ શખ્સોનો જીવલેણ હુમલો

ભાવનગર, તા.11કાયદાના રક્ષકો નો જાણે કોઈજ ખૌફ ન હોય તે રીતે ઘરમાં ઘુસી પરિવારની મહિલાઓ વચ્ચે પડવા છતાંય મહિલાઓ,કુમળી વયના બાળકોની લગરીકેય શરમ ચિંતા કર્યા વગર હાથમાં જીવલેણ હથિયારો ધારણ કરીને આવનાર પાંચ...

10 July 2023 11:59 AM
ભાવનગરમાં કારમાંથી 168 બોટલ દારૂ ઝડપાયો

ભાવનગરમાં કારમાંથી 168 બોટલ દારૂ ઝડપાયો

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.10ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફ ની ટીમ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણને બાતમી મળેલ કે લાલો ધીરૂભાઇ વેગડ રહે.બાપાસીતારામ સોસાયટી, ખારશ...

10 July 2023 11:47 AM
ભાવનગર: તળાજાની મુસ્લિમ સમાજની દિકરી સી.એ.માં જિલ્લા કક્ષાએ બીજા ક્રમે

ભાવનગર: તળાજાની મુસ્લિમ સમાજની દિકરી સી.એ.માં જિલ્લા કક્ષાએ બીજા ક્રમે

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.10તાજેતરમાં સી.એ. ની ફાઇનલ પરીક્ષાના જાહેર થયેલા પરીણામમા ભાવનગર જિલ્લા માંથી 15 વિદ્યાર્થીઓ પાસ થયેલ.તેમા જિલ્લામાં બીજો ક્રમાંક મેળવનાર સબાફાતેમા કાઝીમભાઈ ભૂરાણી તળાજા ના છે...

08 July 2023 12:59 PM
ભાવનગરના રામદાસ આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાંની આસ્થાભેર ઉજવણી

ભાવનગરના રામદાસ આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાંની આસ્થાભેર ઉજવણી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.8 : ભાવનગરના જાણીતા રામદાસ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી .આશ્રમના સંચાલક શ્રીમતી રાધાબેન ચેતનભાઇ કામદાર અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સત્સંગીઓએ શ્...

08 July 2023 12:04 PM
ભાવનગર : ટેલિકોમ રેગ્યુલર ઓથોરીટી ઓફ ઇન્ડીયામાં ડી.જે.ધંધુકીયાની નિમણુંક

ભાવનગર : ટેલિકોમ રેગ્યુલર ઓથોરીટી ઓફ ઇન્ડીયામાં ડી.જે.ધંધુકીયાની નિમણુંક

ભાવનગર, તા. 8ટેલિકોમ રેગ્યુલર ઓથોરિટી ઓફ ઇન્ડિયાTRAI નવી દિલ્હી એ ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ ને ક્ધઝ્યુમર એડવોકસી ગ્રુપ CAG તરીકે માન્ય કર્યું છે, જે ટેલિકોમ ને લગતી સેવા અંગે ગ્રાહકો ને જાગૃત કરવાનું...

08 July 2023 11:57 AM
ભાવનગરમાં જાતિય પરિક્ષણ કરતો ડોક્ટર રંગેહાથ પકડાયો

ભાવનગરમાં જાતિય પરિક્ષણ કરતો ડોક્ટર રંગેહાથ પકડાયો

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.8 : ભાવનગર જિલ્લાના આરોગ્ય તંત્રએ શહેરમાં સુપર્બ ઓપરેશન પાર પાડી શાસ્ત્રીનગરમાં એક ડોક્ટરને જાતિય પરિક્ષણનું કૃત્ય આચરતા રંગેહાથ ઝડપી લેતા તબીબી જગતમાં ચકચાર મચી જવા પામી છે....

08 July 2023 11:55 AM
તળાજા પોલીસે સગીરાને બાઈક ઉપર લઈ જનાર ઢગાના કબ્જામાંથી કલાકોમાં શોધી કાઢી

તળાજા પોલીસે સગીરાને બાઈક ઉપર લઈ જનાર ઢગાના કબ્જામાંથી કલાકોમાં શોધી કાઢી

ભાવનગર તા.8 : તળાજા શહેર ના છેવાડે આવેલ ગામમાં પરિવાર સાથે રહેતી સગીરા ને બપોરના સમયે સગીરા એકલીજ ઘરે હોય નજીકમાં રહેતો એક વખત પરણી ચૂકેલો ઈસમ બાઈક પર ભગાડી ગયો હતો. જેને પોલીસે ગણતરી ની કલાકો માં શોધ...

08 July 2023 11:42 AM
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા આંખની તપાસનો કેમ્પ યોજાયો

ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા આંખની તપાસનો કેમ્પ યોજાયો

ભાવનગરની સામાજિક સંસ્થા શિશુવિહાર દવારા ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા જલારામબાપા પ્રાથમિક શાળા નં. 14 માં તા. 7 જુલાઇ 2023 નાં રોજ 120 જરૂરિયાતમંદ વિધાર્થીઓની આંખ તપાસ, આરોગ્ય ત...

07 July 2023 12:44 PM
ભાવનગરમાં ચોથા માળેથી નીચે પડતા ચાર વર્ષની બાળાનું કરૂણ મોત

ભાવનગરમાં ચોથા માળેથી નીચે પડતા ચાર વર્ષની બાળાનું કરૂણ મોત

(ફોટો:વિપુલ હિરાણી દ્વારા),ભાવનગર તા.7 : ભાવનગરશહેરમાં 4 વર્ષની બાળા નું રમતા રમતા બિલ્ડીંગના ચોથા માળેથી પડી જતા કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર નજીક આવેલ હમીરજ...

07 July 2023 12:33 PM
ભાવનગરનાં આરટીઓ ઈન્સ. યાદવનો નિવૃત્તિ વિદાયમાન સમારોહ યોજાયો

ભાવનગરનાં આરટીઓ ઈન્સ. યાદવનો નિવૃત્તિ વિદાયમાન સમારોહ યોજાયો

અમરેલી જિલ્લા આરટીઓ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવી છેલ્લે ભાવનગર આરટીઓ કચેરીમાં સેવા આપી રહેલા દિલીપ યાદવ વય મર્યાદાને કારણે નિવૃત થતા તેઓનો વિદાયમાન સન્માન સમારોહ યોજાયો હતો. કચેરીના સ્ટાફ સહીત અનેક સંસ્...

07 July 2023 11:55 AM
ભાવનગર અને કમળેજમાં ડીગ્રી વગરના બે ડોક્ટરો ઝડપાયા

ભાવનગર અને કમળેજમાં ડીગ્રી વગરના બે ડોક્ટરો ઝડપાયા

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.7 : ભાવનગરના ચિત્રા-સીદસર રોડ પર આવેલ મફતનગર વિસ્તારમાં તેમજ કમળેજ ગામમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેકિટસ કરતા બે બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી લીધા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર...

Advertisement
Advertisement