(વિપુલ હિરાણી)ભાવનગર તા.15 : ભાવનગર ના રંઘોળા નજીક એક બોલેરોના ચાલકે બાઈક પર જઈ રહેલા બે યુવાનોને અડફેટે લેતાઅકસ્માત સર્જાતા એક યુવાનનું મોત નિપજયું છે. જ્યારે બીજાને ગંભીર ઇજા પહોંચી છે. આ બનાવ અંગે ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.15 : ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટિમ દ્વારા મળેલ બાતમીના આધારે ભાવનગર જિલ્લાના તળાજાના બોરડા ગામે ખેડૂત ના રહેણાંક ના મકાનમાં રેડ કરી હતી.જેમા પોલીસે અન્ય સરકારી...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.14ભાવનગરના માલધારી સોસાયટીમાં રહેતા યુવકને મોટરસાઇકલ ફાસ્ટ ચલાવવા બાબતે આ જ વિસ્તારમાં રહેતા ચાર શખ્સ દ્વારા માર મારી છરી વડે જીવલેણ હુમલો કરવાની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકનું સા...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.14ભાવનગર નજીકના સુપ્રસિદ્ધ શ્રી નિષ્કલંક મહાદેવ ના સાનિધ્યમાં કોળીયાકના દરિયા કિનારે ભાદરવી અમાસના મેળાનો આજથી પ્રારંભ થયો છે. ભાવનગર તાલુકાનાં કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.14ભાવનગર જિલ્લાના દિહોર ગામના અકસ્માતના ભોગ બનેલા 11 મૃતકોના મૃતદેહ આજે સવારે વતન દિહોર આવી પહોંચ્યા હતા ત્યારે ગામમાં સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો.નાના એવા ગામમાંથી એક સાથે 1...
ભાવનગર જિલ્લાના પ્રોહી. ગુનામાં ત્રણ માસથી ફરાર આરોપી મુકેશ ઉર્ફે મયુર જીણાભાઈ બાંભણીયા રે.ખાણ જિ. ગીર સોમનાથને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર એ.આર. છોવાળા સહિતના સ્ટાફે ઝડપી લઈ ભાવનગ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.13 ભાવનગરના અનંતવાડી, વિસ્તારમાં રહેતી શિક્ષિકાના બંધમકાનને નિશાન બનાવી તસ્કરો રૂા. 3 લાખની કિંમતના ઘરેણાની ચોરી કરી નાશી છુટ્યાની પોલીસ- દફતરે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત થતી વ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.13ભાવનગર શહેરના મેયર તરીકે જેની પસંદગી થઈ છે તે ભરતભાઈ બારડ માત્ર એસ.એસ.સી. પાસ છે. પણ લોકોના પ્રશ્ર્નો અંગે ભારે કોઠાસૂઝ ધરાવે છે. 1979થી જનસંઘમાં કાર્યરત આ અદના કાર્યકરને સ્...
પી.એન.આર. હોસ્પિટલ ભાવનગરના ઉપક્રમે સ્વ. ગીરીશભાઈ અમૃતલાલ શાહ (પૂર્વ કલેકટર)ના જન્મ સ્મૃતિમાં તા.11ના સોમવારે મોતીયાની તપાસ તથા નેત્રમણીનો નિ:શુલ્ક ઓપરેશન કેમ્પ યોજાયો હતો. દાતા પ્રતિભાબેન ગીરીશભાઈ શા...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.13આગામી તા.14, 15/09/2023 નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન તાબાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરીયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મોટો મેળો ભરાય છે....
◙ બસ રીપેર થવાની રાહ જોતા લોકોને ઉડાવી ટ્રક ચાલક ફરાર : 20 ઘાયલ : હાઇ-વે પર ટ્રાફિક જામ : અમુક ઇજાગ્રસ્તોની હાલત હજુ ગંભીર(વિપુલ હિરાણી)ભાવનગર,તા.13ભાવનગર જિલ્લાના યાત્રાળુઓને ઉત્તરાખંડમાં તાજેતરમાં જ...
(વિપુલ હિરાણી)ભાવનગર તા.12ભાવનગર મહાનગર પાલીકાનાં મેયર તરીકે ભરતભાઈ બારડ, ડે.મેયર તરીકે મોનાબેન પારેખ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે રાજુભાઈ રીબડીયા તથા શાસક પક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરૂમુખાણી તે...
ભાવનગર, તા.12ભાવનગરની બી.પી.ટી.આઈ. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ધરૂકા ગામના વિદ્યાર્થીને શખ્સે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિદ્યાર્થીના પિતાએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.12 : નારાયણ સેવા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ઉદય દવે દ્વારા ભાવનગરના ઇતિહાસમાં આજ સુધી ન થયું હોય તેવું ઝાંઝરમાન રાજાશાહી આયોજન ભાવનગરના રાજવી યુવરાજ જયવિરાજસિંહજી, સાંસદ ભારતીબેન શ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.12ભાવનગર-વલભીપુર રોડ પર આવેલ ઘાંઘળી ગામ નજીક ગત મોડી રાત્રીના સિહોર પોલીસે પીછો કરીને ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લઇ રૂ. 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે...