Bhavnagar News

22 September 2022 01:18 PM
36મી નેશનલ ગેમ્સની તૈયારી માટે ભાવનગરમાં બેઠક

36મી નેશનલ ગેમ્સની તૈયારી માટે ભાવનગરમાં બેઠક

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.22ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022નું આયોજન આગામી તા....

22 September 2022 01:15 PM
ભાવનગરના શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ પરિવારોને 97મી વાર અનાજકીટનું વિતરણ

ભાવનગરના શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ પરિવારોને 97મી વાર અનાજકીટનું વિતરણ

નેશનલ ફ્લેગ ડે 2022ની ઉજવણીનાં ભાગરૂપે જાણીતા ઉદ્યોગપતી શશીભાઈ વાધરનાં આર્થિક સહયોગથી 97 મી અનાજકીટનું વિતરણ અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ 22 પ્રજ્ઞાચક્...

22 September 2022 12:29 PM
ભાવનગરમાં વેપારીને ધમકાવી શખ્સે રૂ.10 લાખની ખંડણી માંગી

ભાવનગરમાં વેપારીને ધમકાવી શખ્સે રૂ.10 લાખની ખંડણી માંગી

ભાવનગર, તા.22ભાવનગર શહેરમાં ભીલવાડા સર્કલ, મદીના સોસાયટીમાં રહેતા વેપારીને તેના મોબાઇલમાં પોતાનો જ નંબર બતાવે તેવી ટેકનિકનો ઉપયોગ કરી આ જ વિસ્તારમાં રહેતા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.10 લાખની...

21 September 2022 12:04 PM
ત્રણ દિવસથી લાપતા તળાજાનાં પ્રતાપપરા ગામની યુવતિની લાશ કુવામાંથી મળી

ત્રણ દિવસથી લાપતા તળાજાનાં પ્રતાપપરા ગામની યુવતિની લાશ કુવામાંથી મળી

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.21ભાવનગર જિલ્લાના તળાજા ના પ્રતાપરા ગામની ખેત મજૂર યુવતીની લાશ પોતે જ્યાં રહે છે તેની નજીક આવેલ વાડીના કૂવામાંથી મળી આવી હતી. આ યુવતી ત્રણ દિવસથી લાપતા હતી. લાશ જ્યારે ફૂલી અન...

21 September 2022 10:37 AM
ભાવનગરમાં યોજાયેલ કલા મહાકુંભની લોક નૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરૂ વિદ્યાપીઠે મેદાન માર્યુ

ભાવનગરમાં યોજાયેલ કલા મહાકુંભની લોક નૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરૂ વિદ્યાપીઠે મેદાન માર્યુ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.21 ભાવનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધાનું આયોજન " શિશુવિહાર " કેમ્પસ ખાતે થયેલું હતું . આ જિલ્લાકક્ષાનો લોકનૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠનું લોકનૃત્ય " ટીપ્પણી &...

20 September 2022 01:04 PM
તા.29ના ભાવનગરમાં વડાપ્રધાનનો રોડ શો: બે લાખ લોકો ઉમટશે

તા.29ના ભાવનગરમાં વડાપ્રધાનનો રોડ શો: બે લાખ લોકો ઉમટશે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.20આગામી તા. 29 મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારવાના છે. તેને ધ્યાને લઇને આજે કલેક્ટર કચેરી ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્...

20 September 2022 01:02 PM
ભાવનગરના છાપરિયાળી ગામની પરિણીતાનો શખ્સના ત્રાસથી ગળાફાંસો ખાઈ આપઘાત

ભાવનગરના છાપરિયાળી ગામની પરિણીતાનો શખ્સના ત્રાસથી ગળાફાંસો ખાઈ આપઘાત

(વિપુલ હિરાણી) ભાવનગર તા.20 : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરીયાળી ગામમાં રહેતી પરિણીત મહિલાએ તેના ઘર નજીક હીરાનું કારખાનું ચલાવતા શખસના ત્રાસથી કંટાળી જઇ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બ...

20 September 2022 01:00 PM
ભાવનગરમાં ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

ભાવનગરમાં ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.20 : ભાવનગરના શિવાજી સર્કલ પાસે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ નિલેશભાઈ અશોકભાઈ વાજા તેમના મામા રાજુભાઇ પરમ...

20 September 2022 12:36 PM
ભાવનગરના મહુવામાં બંધ મકાનમાંથી રૂા. એક લાખના ઘરેણાં અને રોકડની ચોરી

ભાવનગરના મહુવામાં બંધ મકાનમાંથી રૂા. એક લાખના ઘરેણાં અને રોકડની ચોરી

(વિપુલ હિરાણી)ભાવનગર, તા. ર0ભાવનગર જિલ્લાના મહુવાની જય કૃષ્ણ સોસાયટીમાં આવેલ બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ કબાટમાં રાખેલ પાકીટમાંથી સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂ. 1.05 લાખની મત્તાની ચોરી કરી ફ...

20 September 2022 12:17 PM
ભાવનગર સી.જી.એસ.ટી.ના ઇન્સ્પેકટર અને સાથી કર્મચારીને વલી હાલારીએ ધમકી આપી

ભાવનગર સી.જી.એસ.ટી.ના ઇન્સ્પેકટર અને સાથી કર્મચારીને વલી હાલારીએ ધમકી આપી

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.20ભાવનગરમાં સીજીએસટીની ટીમ ઉપર હુમલો કરવાની ઘટનામાં મુખ્ય આરોપી વલી મોહમ્મદ હાલારીની એલ.સી.બી.એ ધરપકડ કર્યા બાદ જમીન મુક્ત થયેલા વલી હાલારીએ સ્ટેટમેન્ટ નોંધતી વખતે સીજીએસટ ના...

20 September 2022 11:51 AM
ભાવનગરના મહારાજા ભાવસિંહજીનો ચિત્તા પ્રેમ

ભાવનગરના મહારાજા ભાવસિંહજીનો ચિત્તા પ્રેમ

(ફોટો: વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.20તા.17 સપ્ટે.22 ના રોજ દક્ષિણઆફ્રિકા - નામીબિયાથી આઠ ચિત્તા મધ્યપ્રદેશના અભયારણ્યમાં લાવવામાં આવ્યા.. ત્યારે સહજ રીતે દેશની અખંડિતતા - યુનિટી માટે સૌથી પહેલાં પો...

20 September 2022 11:36 AM
સિહોર પાસે વ્હેલી સવારે ટ્રેન હડફેટે પાંચ ભેંસના મોત

સિહોર પાસે વ્હેલી સવારે ટ્રેન હડફેટે પાંચ ભેંસના મોત

ભાવનગર જિલ્લાના સિહોર પાસે આજે વહેલી સવારે રેલવે સિગ્નલ પાસે એક સાથે પાંચ ભેંસો આવી અડફેટે આવી જતા પાચેય ભેસોના મોત થયા હતા.ભાવનગરથી વહેલી સવારે સાડા પાંચ કલાકે આવતી ટ્રેન સિહોર ફાટક પસે પહોચતા રેલવે ...

19 September 2022 12:44 PM
તળાજામાં ત્રણ મહિલાની ગેંગએ ચોરેલા રૂપિયા વેપારીએ પરત કઢાવ્યા

તળાજામાં ત્રણ મહિલાની ગેંગએ ચોરેલા રૂપિયા વેપારીએ પરત કઢાવ્યા

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.19ભાવનગર જિલ્લાના તળાજા મા અનેક વખત ભર બજારે થી રોકડ, કિંમતી ચીવસ્તુઓ ની ચોરી થાય છે.બાઈક ચોરો પણ સક્રિય છે.વિવિધ ચોરીઓ કરનાર ગેંગ હજુ સુધી પોલીસ પકડ થી દુર છે ત્યાં એક ...

19 September 2022 12:44 PM
ભાવનગરના મહુવામાં દંપતિનો સજોડે આપઘાત

ભાવનગરના મહુવામાં દંપતિનો સજોડે આપઘાત

ભાવનગર,તા.19 ભાવનગર જિલ્લાના મહુવાના નુતનનગર વિસ્તારમાં આવેલ વાલ્મીકિવાસમાં રહેતા દંપતીએ શુક્રવારે સાંજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લઇ જીવનનો અંત આણ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ મહુવાના નુત...

17 September 2022 05:31 PM
રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેના સાસુ જયદેવીબેનનું નિધન

રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેના સાસુ જયદેવીબેનનું નિધન

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર, તા.17રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેના સાસુ જયદેવીબેન ઉપેન્દ્રભાઈ દવેનું નિધન થયું છે. આ અંગે વિભાવરીબેને સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી માહિતી આપી હતી. દવે...

Advertisement
Advertisement