Amreli News

23 July 2021 01:05 PM
અમરેલીમાં વેપારી ઉપર ફાયરીંગ કરનાર ત્રણ ફરાર આરોપી ઝડપાયા : બુલેટ, તમંચો જપ્ત

અમરેલીમાં વેપારી ઉપર ફાયરીંગ કરનાર ત્રણ ફરાર આરોપી ઝડપાયા : બુલેટ, તમંચો જપ્ત

અમરેલી તા.23અમરેલી શહેરમાં ધોળા દિવસે દુકાનદાર ઉપર જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરી, જીવલેણ ઈજાઓ કરી, બુલેટ ઉપર નાસી જનાર ત્રણેય ઈસમોને ફાયરઆર્મ્સગ તથા બુલેટ મો.સા. સાથે એલસીબીએ ઝડપી લીધેલ છે.વિગત...

23 July 2021 01:02 PM
અમરેલીમાં આજથી પરશુરામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ : રવિવારે સમાપન

અમરેલીમાં આજથી પરશુરામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ : રવિવારે સમાપન

અમરેલી તા.23અમરેલીનાં રેલ્વેા સ્ટે શન નજીક નિર્માણ પામેલ ભગવાન શ્રી પરશુરામજી મંરિનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સાવ આવતીકાલ શુક્રવારથી પ્રારંભ થશે અને રવિવારે સમાપન થશે. સરકારની કોરોના સંબધિત ગાઈ...

23 July 2021 12:50 PM
ધારીમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરનાર વિરૂઘ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ

ધારીમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરનાર વિરૂઘ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ

અમરેલી તા.23ધારી મુકામે અમરેલી રોડ ઉપર તા. 3/3/21નાં રોજ ભગીરથસિંહ અનુભાઈ વાળાનાં ગોડાઉન તથા પાસે રહેલ ટેન્કમરમાં ભયાનક આગ લાગવાનો બનાવ બનેલ. જેમાં મામલતદાર ધારી ઘ્વામરા તા. 4/3/21નાં રોજ સ્થલળે તપાસણ...

23 July 2021 11:56 AM
કોર્ટ તિરસ્કાર મામલે અમરેલી જિલ્લાનાં તત્કાલીન કલેકટરને રૂા.300 ચુકવવા ધારી કોર્ટનો આદેશ

કોર્ટ તિરસ્કાર મામલે અમરેલી જિલ્લાનાં તત્કાલીન કલેકટરને રૂા.300 ચુકવવા ધારી કોર્ટનો આદેશ

અમરેલી તા.23ધારી તાલુકાના કરમદડી ગામની જમીન બાબતે કોર્ટના હુકમનો અનાદર થતા ખેડૂત દ્વારા કોર્ટમાં ઘા નાખતા કોર્ટે તમામ પ્રતિવાદીઓને હાજર રહી લેખિત જવાબ આપવા આદેશ કર્યો હતો. જેમાં પ્રથમ બાદ બીજી મુદતે પ...

23 July 2021 11:51 AM
સૌરાષ્ટ્રમા કોરોના કેસમાં અમરેલી જિલ્લો મોખરે: 6 કેસ

સૌરાષ્ટ્રમા કોરોના કેસમાં અમરેલી જિલ્લો મોખરે: 6 કેસ

અમરેલી,તા.23સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વાયરસની લહેર તળીયે બેસી જતા કોરોના પોઝિટીવ કેસમાં ઘટાડા સાથે રાહત જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રોજિંદા કેસમાં વધઘટ જોવા મળી રહી છે. ત્...

23 July 2021 11:42 AM
અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં નિવૃત શિક્ષકોને વિદાયમાન અપાયું

અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં નિવૃત શિક્ષકોને વિદાયમાન અપાયું

અમરેલી, તા. 23નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા પરિવાર-અમરેલી અને નગર પ્રાથમિક શિક્ષક સંઘ-અમરેલી દ્વારા વિદાય તથા સત્કાર સમારંભ યોજાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા પરિવાર, અમરેલી અને નગર પ્રાથમિક શિક્...

23 July 2021 11:39 AM
અમરેલીમાં માધ્યમિક શિક્ષકોનું આવેદન

અમરેલીમાં માધ્યમિક શિક્ષકોનું આવેદન

અમરેલી જિલ્લા માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમિક શિક્ષક સંઘના સંયુક્તત ઉપક્રમે બંને સંઘના પ્રમુખો પ્રવીણભાઈ વસરા, તુલસીભાઈ મકવાણા, મહામંત્રી પી.આર.રાઠોડ, નિલેશભાઈ કોઠડિયાની આગેવાની હેઠળ અગત્યના પડતર પ્રશ્ર્...

23 July 2021 11:31 AM
અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું નવું સંગઠન માળખુ બનાવવા આયોજન

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું નવું સંગઠન માળખુ બનાવવા આયોજન

અમરેલી, તા. 23અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિનું સંગઠન ડીઝોલ્વ થયેલ હોય નવેસરથી સંગઠનસુદ્રઢ બનાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ કવાયત હાથ ધરી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા કોંગ્રેસનાં વિવ...

23 July 2021 11:30 AM
રાજુલા પ્રા. શિ. શરાફી મંડળીની સભા મળી

રાજુલા પ્રા. શિ. શરાફી મંડળીની સભા મળી

રાજુલા ખાતે પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં મણીબેન ગામીતી, હીનાબેન ચાંવ, હરેશભાઇ વાઢેરનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે વાર્ષિક સરવૈયુ રજુ થયું હતું....

23 July 2021 11:27 AM
ઉપલેટામાં આહિર સંસ્કૃતિ મહોત્સવ યોજાયો

ઉપલેટામાં આહિર સંસ્કૃતિ મહોત્સવ યોજાયો

ઉપલેટા, તા. 23ઉપલેટામાં આહિર ફેમ દ્વારા સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આહિર ફેમ દ્વારા આહિર સંસ્કૃતિ મહોત્સવ યોજવામા આવશે જેની શરૂઆત આજરોજ ઉપલેટા ખાતેથી કરવામાં આવી હતી.શહેરના પોરબંદર રોડ ઉપર આવેલ...

23 July 2021 11:01 AM
ચલાલા દાન મહારાજની જગ્યામાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ બંધ

ચલાલા દાન મહારાજની જગ્યામાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ બંધ

ચલાલા, તા.23પૂ. દાન મહારાજની જગ્યા ચલાલાના વ્યવસ્થાપક કે જણાવ્યા મુજબ વર્તમન સમયમાં કોરોના મહામારીના લીધે પૂ. દાન મહારાજની જગ્યામાં ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ મેળાવડો સંપૂર્ણ બંધ રાખવામાં આવેલ છે. વિશેષમાં ...

23 July 2021 10:58 AM
સાવરકુંડલા માનવ મંદિરમાં વિમલ યાત્રા પરિવાર દ્વારા ગાય-વાછરડીનું દાન

સાવરકુંડલા માનવ મંદિરમાં વિમલ યાત્રા પરિવાર દ્વારા ગાય-વાછરડીનું દાન

સાવરકુંડલા તા.23સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર આવેલ માનવ મંદિરમાં રખડતી ભટકતી નિરાધાર મનોરોગી મહિલાઓને વિનામૂલ્યે દાખલ કરી પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં સાચવવામાં આવે છે. મૂળ સાવરકુંડલાના અ...

22 July 2021 12:17 PM
સાવરકુંડલાના જીરા ગામે વાહન હડફેટે યુવાનનું મોત

સાવરકુંડલાના જીરા ગામે વાહન હડફેટે યુવાનનું મોત

અમરેલી, તા. 22મુળ મઘ્યપ્રદેશના વતની અને હાલ જીરા ગામની સીમમાં રહેતા દાદુલાલ હીરાલાલ ભાંતીરના દીકરા ધર્મન ગઈકાલેરાત્રીના સમયે મજુરી કામેથી પરત આવી રહયો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ ગંભીર...

22 July 2021 12:15 PM
અમદાવાદ કોંગ્રેસ ની જનચેતના રેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઓટો રીક્ષા ચલાવી

અમદાવાદ કોંગ્રેસ ની જનચેતના રેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઓટો રીક્ષા ચલાવી

અમરેલી, તા. 22અમરેલીમાં મોંઘવારી વિરૂઘ્ધ જનચેતના રેલી કર્યા બાદ વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ આજે રાજયના સૌથી મોટા શહેર અમદાવાદ ખાતે મોંઘવારી વિરૂઘ્ધ યોજાઈ કોંગ્રેસ પક્ષની જનચેતના રેલીમાં ભાજપ સરકાર વિરૂધ્...

22 July 2021 12:04 PM
બાબરા : વાવાઝોડામાં નુકસાનીમાં પૈસા ખેડૂતોને તાકીદે ચુકવી આપો

બાબરા : વાવાઝોડામાં નુકસાનીમાં પૈસા ખેડૂતોને તાકીદે ચુકવી આપો

બાબરા, તા. 22અમરેલી જિલ્લા માં તાઉતે વાવાઝોડા એ સમગ્ર જિલ્લામાં વિનાશ વેર્યો હતો અમરેલી જિલ્લા ના તમામ તાલુકાઓમાં વાવાઝોડા ની અસર રહી હતી રાજુલા જાફરાબાદ પંથકમાં મોટી નુકસાની થઈ હતી તેમજ જીલ્લા ના અન્...

Advertisement
Advertisement