Morbi News

07 December 2023 01:45 PM
ટંકારાના છતર ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત

ટંકારાના છતર ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત

ટંકરા, તા.7 : ટંકારા તાલુકાના છતર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કુમકુમ તિલકથી છત્તર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, દિપ પ્રાગટ્ય ટંકારા તાલુકાના જાણીતા ધારાસભ...

07 December 2023 01:44 PM
મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 10,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાત...

07 December 2023 01:43 PM
મોરબીના પાર્થ પેપર્સ એલએલપી કારખાનામાં આગ લાગતા 1500 ટન પેપરનો જથ્થો બળીને ખાખ

મોરબીના પાર્થ પેપર્સ એલએલપી કારખાનામાં આગ લાગતા 1500 ટન પેપરનો જથ્થો બળીને ખાખ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર્સ એલએલપી નામના કારખાનામાં બુધવારે વહેલી સવારે 3:30 થી 4:00 વાગ્યાના અરસામાં વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આગને કંટ્રોલ કરવા માટેના કાર...

07 December 2023 01:42 PM
મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી શેઠવડાળાથી ઝબ્બે

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી શેઠવડાળાથી ઝબ્બે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 ; મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી ...

07 December 2023 01:41 PM
મોરબી આસપાસમાં પેટકોક વાપરતા છ  કારખાનાઓને જીપીસીબીએ દ્વારા ક્લોઝર નોટિસ

મોરબી આસપાસમાં પેટકોક વાપરતા છ કારખાનાઓને જીપીસીબીએ દ્વારા ક્લોઝર નોટિસ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે જેમાં કેટલાક ઉદ્યોગકારો દ્વારા પેટકોકનો ઉપયોગ કરવામાં આવે છે જેની જીપીસીબીની કચેરમાં રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે ...

07 December 2023 01:41 PM
મોરબીના બેલા ગામ પાસે બે દુકાનમાં સીરપનો જથ્થો જપ્ત

મોરબીના બેલા ગામ પાસે બે દુકાનમાં સીરપનો જથ્થો જપ્ત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : મોરબી તાલુકા પોલીસની ટીમને મળેલ બાતમી આધારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બર નામના કોમ્પલેક્ષની બે દુકાનમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં દુકાન ન...

07 December 2023 01:40 PM
મોરબીના જેતપર પાસે ચોરાઉ બાઈક સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના જેતપર પાસે ચોરાઉ બાઈક સાથે એક શખ્સની ધરપકડ

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક નંબર વગરનું સ્પ્લેન્ડર બાઇક લઈને એક શખ્સ જેતપરથી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે તેને સત્યમ કાંટા સામે વોચ રાખીને ત્યાં રોકીને પોલીસે સઘન પુછપરછ કરી...

07 December 2023 01:39 PM
મોરબીમાં અનુ.જાતિ મૂળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે મૌન ધમ્મયાત્રા યોજાઇ

મોરબીમાં અનુ.જાતિ મૂળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે મૌન ધમ્મયાત્રા યોજાઇ

મોરબીમાં અનુ. જાતિ મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના 67 માં મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે મૌન ધમ્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા આ...

07 December 2023 01:39 PM
ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિએ મોરબી ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ

ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિએ મોરબી ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ

ડો.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિએ મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિ-ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા અન...

07 December 2023 01:38 PM
મોરબીની સબ જેલમાં ડો.બાબાસાહેબને મહા પરીનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

મોરબીની સબ જેલમાં ડો.બાબાસાહેબને મહા પરીનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

મોરબી સબ જેલમાં 6 ડિસેમ્બર ડો. બાબાસાહેબ આબેડકરના મહા પરીનિર્વાણ દિને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા "We are indians firstly lastly" આ મહાન શબ્દો છે ડો. બાબા સાહેબ આંબેડકરના, બાબા સાહેબ કોઈ પણ સમાજ અને ધર્મ...

07 December 2023 01:37 PM
મોરબી: સફાઈ કામદારોએ સીધા ધિરાણ યોજના અંતર્ગત વિવિધ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવી

મોરબી: સફાઈ કામદારોએ સીધા ધિરાણ યોજના અંતર્ગત વિવિધ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની સીધા ધિરાણની યોજના અન્વયે જુદા જુદા વ્યવસાયો માટેની યોજનાનો લાભ લેવા માટે તા.30/12/2023 સુધીમાં ઓનલાઈન અરજીઓ કરી શકાશે ગુજરાત સફાઈ કામદાર વિ...

07 December 2023 01:36 PM
મોરબીના જલારામ મંદિરેથી રાહતદરે અડદીયા-ચીકીનું વિતરણ

મોરબીના જલારામ મંદિરેથી રાહતદરે અડદીયા-ચીકીનું વિતરણ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી ના અડદીયા સાથે ચીકી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને અડદીયા તેમજ ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથ...

07 December 2023 01:35 PM
IRLA સ્કીમ હેઠળના આવકવેરાને પાત્ર પેન્શનરોએ 31 જાન્યુ. સુધીમાં પાનકાર્ડની નકલ મોકલવી

IRLA સ્કીમ હેઠળના આવકવેરાને પાત્ર પેન્શનરોએ 31 જાન્યુ. સુધીમાં પાનકાર્ડની નકલ મોકલવી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : મોરબી જિલ્લા તિજોરી કચેરી, ખાતેથી IRLA સ્કીમ હેઠળના આવકવેરાને પાત્ર પેન્શનરોએ આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો મોકલવી જરૂરી તમામ વિગતો તેમજ પાનકાર્ડની નકલ તા. 31-0...

07 December 2023 01:03 PM
વાંકાનેર પાસે હિટ એન્ડ રન: કાર હડફેટે મહિલાનું મોત

વાંકાનેર પાસે હિટ એન્ડ રન: કાર હડફેટે મહિલાનું મોત

(લિતેશ ચંદારાણા) વાંકાનેર,તા.7 : વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે ગઈકાલે આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.જેમાં એક બ્લેક કલરની થાર કારના ચાલકે બેદરકારી દાખવી હાઈવે પરથી પસ...

07 December 2023 01:03 PM
વાંકાનેરનાં ટોલનાકા ઉપર ઉઘરાણા કરનારા જવાબદારો પાસેથી નાણાં વસુલવા કોંગ્રેસ આગેવાનોની માંગ

વાંકાનેરનાં ટોલનાકા ઉપર ઉઘરાણા કરનારા જવાબદારો પાસેથી નાણાં વસુલવા કોંગ્રેસ આગેવાનોની માંગ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત કહી કે મીઠી નજરથી ચાલતા ગેરકાયદે ટોલનાકામાં ભાજપના જ કાર્યકરોની સામે ફરિયાદ કરવામાં આવેલ છે અને આમાં મોટા માથાઓની સંડોવાયેલ હોવાની ચર્ચા ચાલી ર...

Advertisement
Advertisement