Morbi News

26 March 2021 01:49 AM
મોરબીના રણમલપુર વાડી વિસ્તારમાં
108ના સ્ટાફે મહિલાની પ્રસુતિ કરાવી

મોરબીના રણમલપુર વાડી વિસ્તારમાં 108ના સ્ટાફે મહિલાની પ્રસુતિ કરાવી

મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાના રણમલપુર વાડી વિસ્તારમાં પ્રસૂતા મહિલાને લેબર પેઇન (પ્રસુતાની પીળા) ઉપાડતા વહેલી સવારે 5.37 કલાકે 108 માં કોલ કરતા હળવદની 108 ટીમનાં ઈએમટી રમેશભાઈ અને પાઇલોટ કનુભાઈ ગઢવી ત...

26 March 2021 01:44 AM
મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ યોજાયો

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પનું મહેન્દ્રનગર ગામ ખાતે આયોજન રાખેલ હતું ત્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મ...

26 March 2021 01:43 AM
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં
સંસ્કૃત જિલ્લા સંમેલન યોજાશે

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સંસ્કૃત જિલ્લા સંમેલન યોજાશે

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.25સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રેરિત મોરબી જનપદના કાર્યકર્તાઓ દ્વારા મોરબીમાં સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે સંસ્કૃત જિલ્લા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જ...

26 March 2021 01:36 AM
ટંકારાના મિતાણા ગામની શાળામાં ચોરી અને તોડફોડમાં ચાર આરોપીને ઉઠાવી લેવાયા

ટંકારાના મિતાણા ગામની શાળામાં ચોરી અને તોડફોડમાં ચાર આરોપીને ઉઠાવી લેવાયા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.25ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે વિરવાવ રોડ ઉપર આવેલ અમૃતમ વિદ્યાલયની અંદર તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ઓફિસની અંદર તોડફોડ કરીને ઓફીસના ટેબલમાંથી રોકડા 5500 રૂપિયા અને એનાઉન્સમ...

26 March 2021 01:35 AM
મોરબી પોલીસે લૂંટ-હત્યાના દોઢ  વર્ષથી 
નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો

મોરબી પોલીસે લૂંટ-હત્યાના દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.25મોરબી પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમીને આધારે સ્ટાફે સાબરમતી જેલમાંથી દોઢ વર્ષથી ફરાર અને લુંટ વીથ મર્ડરના આરોપીને દબોચી લીધેલ છે. એલસીબીના સ્ટાફ પાસેથી મળી રહેલ માહિતી મુજબ...

26 March 2021 01:26 AM
મોરબીના રેડિયો કલાકાર દ્વારા ગામડે ગામડે જઈને કોરોના સંદર્ભે જાગૃતિ માટે લોક ડાયરા

મોરબીના રેડિયો કલાકાર દ્વારા ગામડે ગામડે જઈને કોરોના સંદર્ભે જાગૃતિ માટે લોક ડાયરા

મોરબીમાં રહેતા અને રેડિયો કલાકાર તરીકે વર્ષોથી કામ કરતા એવા મૂળ વાંકાનેર નજીક ગારીડા ગામના અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં રહેતા રાજગોર બ્રાહ્મણ કાનજીભાઈ દ્વારા ઘણા વર્ષોથી લોકડાયરાના કાર્યક્રમો આપવામ...

26 March 2021 01:24 AM
મોરબીમાંથી સગીરાને ઉઠાવી નાસી છુટેલ આરોપી બાળા સાથે ઝડપાતા રિમાન્ડની તૈયારી

મોરબીમાંથી સગીરાને ઉઠાવી નાસી છુટેલ આરોપી બાળા સાથે ઝડપાતા રિમાન્ડની તૈયારી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.25મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ સગીરના અપહરણના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી છે ત્યારે મોરબીની પખાલી શેરીમાંથી આજથી સવા ત્રણ વર્ષ પહેલા સગીરવયની બાળાનુ...

26 March 2021 01:22 AM
મોરબી જિલ્લામાં બેન્ક-એટીએમ-શોપીંગ મોલ- થિયેટરમાં
સીસીટીવી કેમેરા લગાવવા-નિભાવવા માટે કલેકટરનો હુકમ

મોરબી જિલ્લામાં બેન્ક-એટીએમ-શોપીંગ મોલ- થિયેટરમાં સીસીટીવી કેમેરા લગાવવા-નિભાવવા માટે કલેકટરનો હુકમ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.25મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (અ.ઝ.ખ.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ....

26 March 2021 01:20 AM
મોરબી જીલ્લામાં દેવળીયા ગામમાં કોરોના વેક્સિનનું 100 % રસીકરણ

મોરબી જીલ્લામાં દેવળીયા ગામમાં કોરોના વેક્સિનનું 100 % રસીકરણ

હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ કાર્યક્રમ દેશભરમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં દેવળીયા ગામે 60 વર્ષથી વધુ ઉમર ધરાવતા તેમજ 45 થી 59 વર્ષ સુધી અન્ય બીમા...

26 March 2021 12:56 AM
હળવદના નવા માલણીયાદમાં
સીએસપી સેન્ટર શરૂ કરાયું

હળવદના નવા માલણીયાદમાં સીએસપી સેન્ટર શરૂ કરાયું

(પ્રશાંત જયસ્વાલ/વિશાલ જયસ્વાલ) હળવદ તા.25ગ્રાહકોને ઘર આંગણે જ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે હળવદના નવા માલણીયાદમા સીએસપીની શરૂઆત કરવામાં આવી છે જે બેંકોને લગતી તમામ કામગીરી અહીંથી જ ઉપલબ્ધ થઈ શકશે જેથી ...

25 March 2021 11:45 PM
વાંકાનેર નજીકના કારખાનામાં બાળમજૂરી અંગે દરોડો : 14 બાળકોને ભગાડી દેવાતા ગુનો દાખલ

વાંકાનેર નજીકના કારખાનામાં બાળમજૂરી અંગે દરોડો : 14 બાળકોને ભગાડી દેવાતા ગુનો દાખલ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.25વાંકાનેર નજીક આવેલા રાણેકપર પાસે દુરેજા સિરામિકમાં બચપન બચાવો આંદોલન, ચાઈલ્ડ લાઈન ટીમ 1098 દ્વારા બાળ મજૂરી સંદર્ભે રેડ કરવામાં આવી હતી ત્યારે કારખાનામાં આસરે 14 જેટલા બાળ શ્...

25 March 2021 10:08 PM
આડેધડ પથરાતી વિજરેષાના કામ સામે કિસાનો ખફા : ચક્કાજામ : આત્મવિલોપનની ચીમકી

આડેધડ પથરાતી વિજરેષાના કામ સામે કિસાનો ખફા : ચક્કાજામ : આત્મવિલોપનની ચીમકી

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.25મોરબી જીલ્લાના હળવદ પાસે ગઇકાલે ખેડુતોએ અમદાવાદ કચ્છ હાઇવે ઉપર ચક્કાજામ કર્યો હતો કેમ કે, કચ્છના લાકડિયાથી વડોદરા સુધીની વિજલાઇન પથરવાનું કામ ચાલી રહ્યું છે જેમાં હળવદ, રાણેકપ...

25 March 2021 03:09 AM
મોરબી જીલ્લામાં તૃતીય ઉચ્ચત્તર પગાર ધોરણ માટે તરસતા નિવૃત્ત શિક્ષકો

મોરબી જીલ્લામાં તૃતીય ઉચ્ચત્તર પગાર ધોરણ માટે તરસતા નિવૃત્ત શિક્ષકો

(જિગ્નેશ ભટ્ટ) મોરબી તા.24મોરબી જીલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષથી નિવૃત થયેલા 300 જેટલા શિક્ષકોને આજ સુધી તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવેલ નથી જેથી નિવૃત થયેલા શિક્ષકો હેરાન છે ત્યારે આ કામને જ...

25 March 2021 03:04 AM
મોરબીમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને 
ખુંટીયાએ ઉડાવતા હોસ્પિટલમા

મોરબીમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને ખુંટીયાએ ઉડાવતા હોસ્પિટલમા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વૃદ્ધ વોકિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ખુંટીયાએ તેઓને હડફેટે લેતા વૃદ્ધ હોસ્પિટલના બિછાને પહોંચી ગયા હતા..!હાલ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ...

25 March 2021 03:01 AM
મોરબી જિલ્લાના રફાળેશ્વર-ટંકારામાં બાઇકની ચોરી

મોરબી જિલ્લાના રફાળેશ્વર-ટંકારામાં બાઇકની ચોરી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.24મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં આવેલ રફાળેશ્વર ગામેથી તેમજ ટંકારા વિસ્તારમાં આવેલા હિરાપર ગામેથી એમ બે બાઈકોની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવેલી હોય પોલીસે આગળની તપાસ હા...

Advertisement
Advertisement