Morbi News

25 March 2021 02:59 AM
મોરબીના કવાડીયા ગામે વાહન અકસ્માતનાં
બનાવમાં કાર ચાલકની શોધખોળ શરૂ

મોરબીના કવાડીયા ગામે વાહન અકસ્માતનાં બનાવમાં કાર ચાલકની શોધખોળ શરૂ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.24મોરબીના હળવદ તાલુકામાં આવેલ શક્તિનગર (સુખપર) ગામે રહેતો અને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપરમિલ નજીક કરિયાણાની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા આશાસ્પદ યુવાનના બાઇકને કા...

25 March 2021 02:58 AM
ટંકારા આર્ય સમાજ દ્વારા અમર શહીદોને 
શ્રઘ્ધાંજલી અર્પવા મશાલ રેલી યોજાઇ

ટંકારા આર્ય સમાજ દ્વારા અમર શહીદોને શ્રઘ્ધાંજલી અર્પવા મશાલ રેલી યોજાઇ

(હર્ષદ કંસારા) ટંકારા તા.24મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ ને તારીખ 23 માર્ચ 1931ના બ્રિટિશ સરકારે લાહોરમાં ફાંસી આપેલ. માતૃભૂમિની મુક્તિ માટે નવયુવાન ક્રાંતિવીરો ની ત્રિપુટી બ્રિટિશ સ...

25 March 2021 02:54 AM
મોરબી જિલ્લા જમીન વિકાસ બેંકના 
આઠ ડિરેકટરો બિનહરીફ ચૂંટાયા

મોરબી જિલ્લા જમીન વિકાસ બેંકના આઠ ડિરેકટરો બિનહરીફ ચૂંટાયા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.24મોરબી જિલ્લા જમીન વિકાસ બેંકના ડિરેક્ટરોની મુદત પૂરી થઈ ગયેલ હતી જેથી કરીને ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આઠ બેઠક માટે દસ ફોર્મ ભરવામાં આવ્યા હતા જો કે, તેમાથી બે ફોર્મ પર...

25 March 2021 02:51 AM
મોરબી એબીવીપી દ્વારા શહીદ દિવસની ઉજ્વણી

મોરબી એબીવીપી દ્વારા શહીદ દિવસની ઉજ્વણી

મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા ગાંધી ચોક ખાતે વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભારત માતાની આઝાદી માટે ખુબ જ નાની ઉમરે મોતને ...

25 March 2021 02:48 AM
મોરબીને સ્વચ્છ બનાવવા પાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ હાથમાં લીધા સાવરણા

મોરબીને સ્વચ્છ બનાવવા પાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યોએ હાથમાં લીધા સાવરણા

મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે આજથી મોરબી પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે સ્વચ્છતા સંકલ્પ સાથે પાલિકાના ઉપપ્રમુખ સહિતના સભ્યો દ્વારા હાથમાં સાવરણા લઈને રસ્તાની સફાઈ કરવામાં આવી હતી....

25 March 2021 02:43 AM
મોરબીના નાનીવાવડી પાસે મચ્છુની કેનાલમાં પડેલ નીલગાયને બચાવાઇ

મોરબીના નાનીવાવડી પાસે મચ્છુની કેનાલમાં પડેલ નીલગાયને બચાવાઇ

મોરબીના નાનીવાવડી ગામ પાસે કબીર આશ્રમ બાજુમાં આવેલ કેનાલમાં એક નીલગાય (રોજ) પડી ગઈ હતી જેથી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તેમજ યદુનંદન ગૌશાળાનો સંપર્ક કરવામાં આવેલ હતો. ત્યાર બાદ નીલગાયને બચાવવામાં આવેલ હ...

24 March 2021 11:19 PM
જેતલસરની સૃષ્ટિની હત્યાના આરોપીઓને કડક સજા 
કરવાની માંગ સાથે હળવદમાં મામલતદારને આવેદન પત્ર

જેતલસરની સૃષ્ટિની હત્યાના આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે હળવદમાં મામલતદારને આવેદન પત્ર

ગુજરાત રાજ્ય મા દિન પ્રતદિન બળાત્કાર રેપ જેવી ઘટના વધતી જાય છે હજુ થોડા દિવસ પહેલા જ જેતલસર ગામે એક યુવતી ની હત્યા કરવામાં આવી હતી. એક તરફી પાગલ પ્રેમી એ યુવતી ની હત્યા કરી નાખતા સમગ્ર રાજ્ય મા તેના ઘ...

24 March 2021 11:11 PM
મોરબીના અજીત પરમારની હત્યામાં આરોપી ઝબ્બે : પરિવારે અંતે લાશ સ્વીકારી

મોરબીના અજીત પરમારની હત્યામાં આરોપી ઝબ્બે : પરિવારે અંતે લાશ સ્વીકારી

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.24મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક બે દિવસ પહેલા રાતના સમયે બે આ યુવાનો સાથે અજાણ્યા શખ્સ દ્વારા માથાકૂટ કરીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અજ...

24 March 2021 01:33 AM
મોરબીના રફાળેશ્ર્વરમાં વાહનના
ફેરાના ડખ્ખામાં યુવાન ઉપર હૂમલો

મોરબીના રફાળેશ્ર્વરમાં વાહનના ફેરાના ડખ્ખામાં યુવાન ઉપર હૂમલો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.23મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના રફાળેશ્વર ગામે યુવાન ઉપર ત્રણ ઇસમોએ હુમલો કરતાં યુવાનને સારવારમાં ખસેડાયો હતો બાદમાં તાલુકા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામ પાસે...

24 March 2021 01:32 AM
વાંકાનેરના રાણેકપરામાં સગીરાનો આપઘાત

વાંકાનેરના રાણેકપરામાં સગીરાનો આપઘાત

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.23વાંકાનેરના રાણેકપર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની ...

24 March 2021 01:31 AM
ટંકારાના દેવળીયા ગામમાં 100% રસીકરણ

ટંકારાના દેવળીયા ગામમાં 100% રસીકરણ

ટંકારા તા.23ટંકારા તાલુકા નું દેવળીયા ગામ માં નોંધાયેલ 60 વર્ષ થી ઉપર ના તેમજ 45-59 વર્ષ ના ગંભીર બીમારી ધરાવતા નોંધાયેલ તમામ 76 લોકો નું 100% રસીકરણ થયેલ છે. હાલ મા ચાલી રહેલ કોરોના રસીકરણ અભિયાન અંત...

24 March 2021 01:27 AM
હળવદ તાલુકામાં બ્રાહ્મણી -3 ડેમ બનાવવા 
માજી મંત્રીની મુખ્યમંત્રીને રજૂઆત

હળવદ તાલુકામાં બ્રાહ્મણી -3 ડેમ બનાવવા માજી મંત્રીની મુખ્યમંત્રીને રજૂઆત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં દર વર્ષે ચોમાસામાં પાણીનો જથ્થો દરિયામાં બાહી જાય છે જેથી કરીને આ પાણીને રોકવા માટે અજિતગઢ થી મનગઢ ની વચ્ચેના ભાગમાં બ્રાહ્મણી -3 ડેમ બનાવવા માટ...

24 March 2021 01:25 AM

મોરબીમાં પટેલ યુવાનને ફિનાઇલ પીવા 
મજબૂર કરનાર પાંચ વ્યાજખોર ઝબ્બે

મોરબીમાં પટેલ યુવાનને ફિનાઇલ પીવા મજબૂર કરનાર પાંચ વ્યાજખોર ઝબ્બે

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.23મોરબીમાં રહેતા મૂળ લુંટાવદરના પટેલ યુવાને જુદા જુદા 14 લોકો પાસેથી લાખોની રકમ વ્યાજે લઇ લાખોની મૂળ રકમ સહિત લાખો રૂપિયા વ્યાજ પેટે આપી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવત...

24 March 2021 01:22 AM
સૃષ્ટિના હત્યારાઓને ફાંસી આપવા
મોરબીના જાગૃત મહિલા ગ્રુપની માંગ

સૃષ્ટિના હત્યારાઓને ફાંસી આપવા મોરબીના જાગૃત મહિલા ગ્રુપની માંગ

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.23મોરબીના જાગૃત મહિલા ગ્રૂપની મહિલાઓ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેતપુર તાલુકાના જેતલસર ગામ થોડા દિવસો પહેલા સૃષ્ટિ રૈયાણી ...

24 March 2021 01:22 AM
મોરબીથી ગુમ થયેલા સુધરાઇ કર્મચારી હેમખેમ મળી આવ્યા

મોરબીથી ગુમ થયેલા સુધરાઇ કર્મચારી હેમખેમ મળી આવ્યા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.23મોરબી નગરપાલિકામાં નોકરી કરતા અને છેલ્લા કેટલાક સમયથી માનસીક બીમારીથી પીડાતા તેમજ કુબેરનાથ રોડ દરબાર શેરીમાં રહેતા જુવાનસિંહ અણદુભા ઝાલા (ઉંમર 55) ઘરેથી તા.19-3 ના રોજ સવારે ...

Advertisement
Advertisement