Morbi News

21 March 2023 12:19 PM
ટંકારાની સેવક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાજસ્થાન મોકલાયેલ ખોળની 730 બોરી ચાઉ !: ટ્રક ડ્રાઈવર સામે ફરિયાદ

ટંકારાની સેવક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાજસ્થાન મોકલાયેલ ખોળની 730 બોરી ચાઉ !: ટ્રક ડ્રાઈવર સામે ફરિયાદ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.21 : ટંકારા નજીક આવેલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી કપાસિયા ખોળની 730 બોરીઓ ટ્રકમાં ભરીને રાજસ્થાન મોકલાવવામાં આવી હતી. જો કે તે માલ પાર્ટી સુધી પહોંચાડવામાં આવ્યો નથી જેથી કા...

21 March 2023 12:18 PM
મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વસ્ત્ર-પ્રસાદનું વિતરણ

મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વસ્ત્ર-પ્રસાદનું વિતરણ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.21 : મોરબી ખાતે કલેક્ટરના હસ્તે વૃદ્ધાશ્રમના વડીલોને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.ટ્રસ્ટ દ્વારા મંદીરે ચડાવવામાં આવતા વસ્ત્ર અને પ્રસા...

21 March 2023 12:17 PM
એક ઘર ચકલી માટે, ચાલો ચકલી માટે ચકલીઘર અને પાણીની વ્યવસ્થા કરીએ

એક ઘર ચકલી માટે, ચાલો ચકલી માટે ચકલીઘર અને પાણીની વ્યવસ્થા કરીએ

20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. જે ચકલી આપણા જીવન સાથે સીધી વણાયેલી છે. બાળપણમાં પક્ષીઓના નામ શીખવામાં આવે ત્યારે સૌથી પહલું આપણે ચકલીનું જ નામ શીખીએ.અંગ્રેજીના સ્પેલીંગમાં પણ રોજ ગોખી ગોખીને યાદ કરીએ....

21 March 2023 12:16 PM
મોરબીમાં ખાણ ખનીજ વિભાગનાં દરોડામાં 15 વાહનો જપ્ત

મોરબીમાં ખાણ ખનીજ વિભાગનાં દરોડામાં 15 વાહનો જપ્ત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.21 : મોરબી જિલ્લા વિસ્તારમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારો અને નદીના પટમાંથી ખનીજ ચોરી થતી હોય છે જે અંગે અનેક ફરિયાદો થતી હોય છતાં પણ અગાઉ કોઈ કાર્યવાહી થતી ન હતી.પરંતુ છેલ્લા બે ...

21 March 2023 12:15 PM
મોરબીના ઘુંટુ ગામે પ્લોટ પ્રાથમિક શાળાના આઠ વિદ્યાર્થી શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ

મોરબીના ઘુંટુ ગામે પ્લોટ પ્રાથમિક શાળાના આઠ વિદ્યાર્થી શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ

ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2022/23માં લેવાયેલ શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ સાથે પાસ કરી છે ત્યારે આ ઙજઊની પરીક્ષામાં મોરબીના ઘુંટુ ગામે આવેલ પ્લોટ પ્...

21 March 2023 12:14 PM
મોરબીના ખાનપર ગામે ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાઈને યુવાનનો આપઘાત

મોરબીના ખાનપર ગામે ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાઈને યુવાનનો આપઘાત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.21 : મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાડીએ લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને યુવાને આપઘાત કરી લીધો હતો. ખાનપર ગામની સીમમાં ભરતભાઈ મોહનભાઈની વાડીએ ખાનપર ગામે રહેતા અનિલભાઈ કરમશીભા...

21 March 2023 12:13 PM
મોરબીના સિનિયર સીટીઝન મહિલાઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાઇ

મોરબીના સિનિયર સીટીઝન મહિલાઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાઇ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.21 : ગુજરાત સરકાર દ્વારા જી-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબી દ્વારા 60 વર્ષથી વધુ વય ધરાવતી સિનિ...

21 March 2023 12:12 PM
મોરબીના લક્ષ્મીનગરની 1.90 લાખની ચોરીમાં પકડાયેલી મહિલા અને જેઠ જેલહવાલે કરાયા

મોરબીના લક્ષ્મીનગરની 1.90 લાખની ચોરીમાં પકડાયેલી મહિલા અને જેઠ જેલહવાલે કરાયા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.21 : મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રોટરી સોસાયટીમાં ઘરના તાળા તોડીને કબાટમાં રાખેલ અઢી તોલાના સોનાના દાગીના તેમજ 1.40 લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને 1.90 લાખના મુદામાલની ચોરી...

21 March 2023 12:11 PM
મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ધોળેશ્વર સ્મશાન ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું

મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ધોળેશ્વર સ્મશાન ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું

મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શન હેઠળ અહીંના બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા અહીંના વીશીપરામાં આવેલ ધોળેશ્વર સ્મશાની સફાઈ કરવામાં આવી હતી હાલ વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લાના માર્ગદર્શન હેઠળ...

20 March 2023 01:12 PM
વાંકાનેરમાં આજે ચકલીના માળા, ચબુતરા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

વાંકાનેરમાં આજે ચકલીના માળા, ચબુતરા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

વાંકાનેર ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રી ગઢીયા હનુમાન મીત્ર મંડળ દ્વારા આજે જીનપરા ચોકમાં આવેલ આઈસીઆઈસીઆઈ બેંક પાસે સાંજે 4થી 7 ચકલીના માળા, પક્ષીઓ માટે પાણીના કુંડા ...

20 March 2023 01:07 PM
વાંકાનેરમાં ભત્રીજી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેનારા કૌટુંબિક કાકાને 20 વર્ષની સજા ફટકરાતી સ્પે.પોકસો કોર્ટ

વાંકાનેરમાં ભત્રીજી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેનારા કૌટુંબિક કાકાને 20 વર્ષની સજા ફટકરાતી સ્પે.પોકસો કોર્ટ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : વર્તમાન સમયમાં સબંધોનો તાર તાર કરતા અનેક બનાવો સામે આવે છે આવી જ એક ઘટના વાંકાનેરમાં બની હતી જેમા કૌટુંબીક કાકાએ ભત્રીજી સાથે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો હતો અન...

20 March 2023 12:49 PM
મોરબીમાં ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકવા પ્રશ્ને બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ:તલવાર, ધારીયુ, ધોકા, પાઈપના ઘા ઝીંકયા

મોરબીમાં ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકવા પ્રશ્ને બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ:તલવાર, ધારીયુ, ધોકા, પાઈપના ઘા ઝીંકયા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દરગાહ નજીક ગતમોડી રાત્રિના તેમજ મહેન્દ્રપરા વિસ્તારમાં એમ મારામારીના બે બનાવો બન્યા હતા.જેમાં છએક મહિના પહેલા ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી...

20 March 2023 12:47 PM
મોરબીમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયત પાસે રખડતા ઢોરનો આતંક: બે ખુટીયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડીકે બંધાયા

મોરબીમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયત પાસે રખડતા ઢોરનો આતંક: બે ખુટીયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડીકે બંધાયા

મોરબીના સામાકાંઠે સોઓરડી પાસે માળિયા વનાળીયા ગ્રામ પંચાયત નજીક અને અન્ય વિસ્તારની અંદર રજડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અને અવારનવાર રજડતા ઢોર શેરી ગલીમાંથી પસાર થ...

20 March 2023 12:47 PM
મોરબીના આમરણ નજીક ડબલ સવારી બાઇક ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં

મોરબીના આમરણ નજીક ડબલ સવારી બાઇક ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબીના આમરણ ગામની રહેવાસી મહિલા પતિ સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે આમરણ નજીક તેઓનું બાઈક ટ્રક સાથે અથડાતા ઈજાઓ થતા મહિલાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. મોરબી...

20 March 2023 12:45 PM
માળીયા(મી.)માં દેશી તમંચા-જીવતા કાર્ટીઝ સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા(મી.)માં દેશી તમંચા-જીવતા કાર્ટીઝ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી,તા.20 : મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ ગેરકાયદે હથિયારો પકડવા માટે તજવીજ કરે છે તેવામાં એલ.સી.બી.ના જીજ્ઞાસાબેન કણસાગરા, શકિતસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડને મળેલ ખાનગી હકિકત આધા...

Advertisement
Advertisement