Morbi News

20 March 2023 12:44 PM
મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ તરીકે હેમંતભાઈ સુરેલાની વરણી

મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ તરીકે હેમંતભાઈ સુરેલાની વરણી

મોરબી,તા.20 : મોરબી ચુવાળીયા કોળી સમાજ બોર્ડિંગ ખાતે જનરલ મીટીંગનું આયોજન કરવામા આવ્યુ હતું આ બેઠકમાં આગામી સમય માટેની ચર્ચા વિચરણાઓ કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ તરીકે ...

20 March 2023 12:43 PM
મોરબીમાં જુવેનાઈલ જસ્ટિસ-પોકસો એક્ટ અંતર્ગત પોલીસ માટે તાલીમ યોજાઈ

મોરબીમાં જુવેનાઈલ જસ્ટિસ-પોકસો એક્ટ અંતર્ગત પોલીસ માટે તાલીમ યોજાઈ

જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-2015 અને પોકસો એક્ટ-2012 અંતર્ગત મોરબી જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પી.સી. ગો...

20 March 2023 12:40 PM
મોરબીમાં નિલકંઠ વિદ્યાલય ખાતે ચિલ્ડ્રન SYY શિબિર શરૂ

મોરબીમાં નિલકંઠ વિદ્યાલય ખાતે ચિલ્ડ્રન SYY શિબિર શરૂ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબીના રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે શનિવારથી આગમી તા 26 સુધી સાંજે 5:30 થી 7:30 સુધી ચિલ્ડ્રન SYY શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ થઈ ગયેલ છે હાલના...

20 March 2023 12:39 PM
ટંકારાના હડમતીયા ગામે ઘઉંના પાકમાંથી દારૂની 68 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

ટંકારાના હડમતીયા ગામે ઘઉંના પાકમાંથી દારૂની 68 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ખેતરમાં ઘઉંના ઉભા પાક વચ્ચેથી એલસીબીની ટીમે ઇંગ્લીશ દારૂની 67 બોટલો પકડી બે ઇસમોની ધરપકડ કરી છે. જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચન...

20 March 2023 12:38 PM
મોરબીના મકનસર પાસે પાંજરાપોળમાં જિલ્લાના ધારાસભ્યોનો ઉધરેજા પરિવાર દ્વારા સન્માન સમારોહ યોજાયો

મોરબીના મકનસર પાસે પાંજરાપોળમાં જિલ્લાના ધારાસભ્યોનો ઉધરેજા પરિવાર દ્વારા સન્માન સમારોહ યોજાયો

મોરબીના મકનસર પાસે સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ટ્રસ્ટી વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજા (બોસ) અને તેઓના પરિવાર દ્વારા મોરબી જિલ્લાના ધારાસભ્યોનું સન્માન, ગૌવંશ દર્શન તથા વન દર્શનના ત્રિવિધ કાર્યક્રમનું...

20 March 2023 12:37 PM
મોરબી સબ જેલની મુલાકાત લેતા સરકારી વકીલો-લોના વિદ્યાર્થીઓ

મોરબી સબ જેલની મુલાકાત લેતા સરકારી વકીલો-લોના વિદ્યાર્થીઓ

મોરબી સબ જેલની શનિવારે મોરબીના મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ જાની તેમજ સંજયભાઈ દવે તથા જુનિયર વકીલ અને લોના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારે બંદીવાન ભાઈઓ તેમજ બહેનોને કાયદાકીય સલાહ સૂ...

20 March 2023 12:36 PM
મોરબીના અમરનગર ગામે ફિનાઇલ પી ગયેલ પરિણીતા સારવારમાં

મોરબીના અમરનગર ગામે ફિનાઇલ પી ગયેલ પરિણીતા સારવારમાં

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબી નજીકના અમરનગર ગામે રહેતી મહિલા કોઈ કારણોસર ફીનાઇલ જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. અમરનગર ગામે રહેતા કિશોરભાઈ મહાદેવભાઇ પટેલના પત્ની ને...

20 March 2023 12:36 PM
મોરબી અને માળીયામાં જુગારની ત્રણ રેડ : 16 શખ્સ 69,250 ના મુદામાલ સાથે પકડાયા

મોરબી અને માળીયામાં જુગારની ત્રણ રેડ : 16 શખ્સ 69,250 ના મુદામાલ સાથે પકડાયા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબી શહેર, તાલુકા અને માળીયા શહેરની અંદર જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી અને તેમાં પોલીસે કુલ મળીને 16 જુગારીઓની ધરપકડ કરી છે અને તેની પાસેથી કુલ મળીને 69250 ન...

20 March 2023 12:35 PM
પોલીસનો ડર કયાં?: મોરબીમાં રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સનો હુમલો

પોલીસનો ડર કયાં?: મોરબીમાં રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સનો હુમલો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી પાસે છકડો રીક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી આધેડ દ્વારા સારવાર લીધા બા...

20 March 2023 12:34 PM
મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં 16.92 લાખનું વળતર આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં 16.92 લાખનું વળતર આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબીની ટ્રીબ્યુનલમાં અકસ્માતના બનાવમાં વળતર માટેનો કેસ ચાલી ગયો હતો જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને ટ્રીબ્યુનલે અરજદારોને 16,92,500 નું વળતર આઠ ટકાના વ...

20 March 2023 12:33 PM
ટંકારામાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ

ટંકારામાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ

ટંકારા,તા.20 : ટંકારા ખાતે સરકારના ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા એ કરાવેલ આ ઉદ્ઘાટન પ્રસંગમાં ગુજકોમાસોલના ડિરેક્ટર તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ...

20 March 2023 12:32 PM
માળીયા (મી)ના વર્ષામેડી ગામ પાસે કારખાનામાં વીજશોકથી યુવાનનું મોત

માળીયા (મી)ના વર્ષામેડી ગામ પાસે કારખાનામાં વીજશોકથી યુવાનનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : માળીયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામે આવેલ કારખાનામાં રિપેરિંગ કામનો ઘોડો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા જતા શોર્ટ લાગતા આદિવાસી યુવાનનું મોત નીપજયું હતું. મૂળ રાજસ્થાનના ...

20 March 2023 12:31 PM
મોરબીના રવાપર ગામે ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના રવાપર ગામે ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે એક શખ્સ પકડાયો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સદગુરુ સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરમાંથી દારૂની 22 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 8250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ છે. રવાપર રો...

20 March 2023 12:30 PM
મોરબી ઠાકોર સેનાની રામનવમી શોભાયાત્રા સંદર્ભે મિટિંગ મળી

મોરબી ઠાકોર સેનાની રામનવમી શોભાયાત્રા સંદર્ભે મિટિંગ મળી

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી જીલ્લાની ટીમની મીટીંગ વેલનાથ મંદિર માળિયા ફાટક ખાતે મળી હતી જેમાં આગામી 30 માર્ચના રોજ રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત હિંદુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જેમ...

20 March 2023 12:29 PM
મોરબી જિલ્લામાં સંભવિત હીટવેવની સામે રક્ષણ મેળવવા માટે આટલું કરો

મોરબી જિલ્લામાં સંભવિત હીટવેવની સામે રક્ષણ મેળવવા માટે આટલું કરો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : હળવે હળવે ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે ગરમીની ઋતુ દરમિયાન તાપમાનનો પારો મહત્તમ મર્યાદાથી વધી જાય ત્યારે હીટ વેવની સંભાવના રહે છે. જેથી સંભવિત હીટ વેવથી રક્ષણ મેળવવા માટે મ...

Advertisement
Advertisement