Morbi News

20 March 2023 12:29 PM
મોરબીમાં શેર એ પંજાબ હોટલના પાર્કિંગમાંથી રાજકોટના યુવાનની હુંડાઇ કારની ચોરી

મોરબીમાં શેર એ પંજાબ હોટલના પાર્કિંગમાંથી રાજકોટના યુવાનની હુંડાઇ કારની ચોરી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : રાજકોટનો યુવાન અમદાવાદથી બે પેસેન્જરને ગાડીમાં બેસાડીને પરત મોરબી થઈને રાજકોટ બાજુ જતો હતો ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સેર એ પંજાબ હોટલ પાસે જમવા માટે રોકાયા હતા ત્...

20 March 2023 12:28 PM
મોરબી નજીક પાણી પુરવઠાના સ્ટોરમાંથી લાખોના સામાનની ચોરીના ગુનામાં વધુ ત્રણ આરોપીની ધરપકડ

મોરબી નજીક પાણી પુરવઠાના સ્ટોરમાંથી લાખોના સામાનની ચોરીના ગુનામાં વધુ ત્રણ આરોપીની ધરપકડ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરીમાં સ્ટોર રૂમમાંથી સબમર્સીબલ પંપ, ઈલેક્ટ્રીક મોટર તેમજ વાયર કુલ 23.24 લાખથી વધુના મુદ્દામાલની ચો...

20 March 2023 12:27 PM
મોરબીની માધાપરવાડી કન્યા શાળાનો શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

મોરબીની માધાપરવાડી કન્યા શાળાનો શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2022/23માં લેવાયેલ શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ સાથે પાસ કરી છે ત્યારે મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ધો. 6 ના વર્ગશિક્ષક અ...

20 March 2023 12:26 PM
મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા 20 હજાર ચકલીના માળાનું વિતરણ

મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા 20 હજાર ચકલીના માળાનું વિતરણ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : માળાનું આ ગ્રુપ દ્વારા વિતરણ કરી દેવામાં આવ્યું છે અને આ વર્ષે શહેર તેમજ ગ્રા્મ્ય વિસ્તારમાં કુલ મળીને 20 હાજર કરતા પણ વધારે ચકલીના માળ અને 3 હજાર જેટલા પાણીના કુંડાનું વિ...

20 March 2023 11:58 AM
વાંકાનેરમાં સોરઠીયા રજપુત સમાજ દ્વારા જ્ઞાતિભોજન રદ્દ કરતા વર્ષોની પરંપરા તુટી

વાંકાનેરમાં સોરઠીયા રજપુત સમાજ દ્વારા જ્ઞાતિભોજન રદ્દ કરતા વર્ષોની પરંપરા તુટી

વાંકાનેર, તા.20 : વાંકાનેરમાં સોરઠીયા રજપૂત (ખવાસ) સમાજનું આગામી જ્ઞાતિ ભોજન અચાનક રદ કરવામાં આવતા વર્ષોથી પરંપરા તૂટી હતી અને જ્ઞાતિનાં માત્ર ચાર પાંચ કહેવાતા આગેવાનોનાં આ મનસ્વી નિર્ણયથી સમગ્ર ખવાસ ...

20 March 2023 11:36 AM
વાંકાનેરના 25 કરોડના જમીન કૌભાંડમાં રાજકોટનો સૂચિત જોશી છ દિવસના રીમાન્ડ પર: ઉંડી પૂછપરછ

વાંકાનેરના 25 કરોડના જમીન કૌભાંડમાં રાજકોટનો સૂચિત જોશી છ દિવસના રીમાન્ડ પર: ઉંડી પૂછપરછ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મૂળ મોરબી જિલ્લાના વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત છે તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓન...

18 March 2023 12:55 PM
ટંકારાના સરૈયા નજીક ડમ્પરની સાઈડ કાપવા જતાં બસ સાથે બાઇક અથડાતાં દંપતિને ઈજા

ટંકારાના સરૈયા નજીક ડમ્પરની સાઈડ કાપવા જતાં બસ સાથે બાઇક અથડાતાં દંપતિને ઈજા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી,તા.18 : ટંકારાની લતીપર ચોકડીથી સરૈયા ગામ તરફ આવેલ પેટ્રોલ પંપ નજીક ડમ્પરનો ઓવરટેક કરવા જતા સામેથી આવતી એસટી બસ સાથે ડબલ સવારી બાઇક અથડાયું હતું જેથી કરીને દંપતિને ઈજા થતાં તેને સા...

18 March 2023 12:54 PM
મોરબી તાલુકા ભાજપના પ્રમુખે દસ્તાવેજ નોંધણીનો સમય વધારવા કલેક્ટરને કરી રજૂઆત

મોરબી તાલુકા ભાજપના પ્રમુખે દસ્તાવેજ નોંધણીનો સમય વધારવા કલેક્ટરને કરી રજૂઆત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18 : મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીનું કામગીરીમાં લોકોનો ધસારો હોય છે અને આગામી તા 15 એપ્રિલથી બમણી જંત્રી લાગુ થઈ રહી છે ત્યારે જૂની જંત્રી મુજબ લોકો તેની મ...

18 March 2023 12:53 PM
મચ્છરનો સ્પ્રે વાપરતા પહેલા સાવધાન: મોરબીમાં સ્પ્રે બાદ બંધ રૂમમાં રસોઈ બનાવવા ગેસ ચાલુ કરતાં આગ: ત્રણ દાઝયા

મચ્છરનો સ્પ્રે વાપરતા પહેલા સાવધાન: મોરબીમાં સ્પ્રે બાદ બંધ રૂમમાં રસોઈ બનાવવા ગેસ ચાલુ કરતાં આગ: ત્રણ દાઝયા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18 : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક યુનિટમાં લેબર કવાર્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં દાઝી ગયેલા ત્રણ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને આ યુવાન...

18 March 2023 12:52 PM
મોરબીની જેલમાં બંદીવાન ભાઈઓ માટે  ટી.બી.- એચ.આઇ.વી. ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

મોરબીની જેલમાં બંદીવાન ભાઈઓ માટે ટી.બી.- એચ.આઇ.વી. ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

મોરબી સબ જેલ ખાતે સુભિક્ષા પ્રોગ્રામ અંતર્ગત જેલમાં નવા આવેલ આરોપીઓ માટે ટી.બી.અને એચ.આઇ.વી. ટેસ્ટિંગ તેમજ મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંદિવાન ભાઇઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હત...

18 March 2023 12:48 PM
મોરબી: હીટ વેવ પહેલા સુવિધા ઉભી કરવા કલેક્ટરની તાકીદ

મોરબી: હીટ વેવ પહેલા સુવિધા ઉભી કરવા કલેક્ટરની તાકીદ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18 : ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને સંભવિત હિટવેવ અંગેની એક વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતના કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર, ...

18 March 2023 12:48 PM
મોરબીમાં પરિણિતાને અપશબ્દો કહી પતિને મારી નાંખવાની ધમકી

મોરબીમાં પરિણિતાને અપશબ્દો કહી પતિને મારી નાંખવાની ધમકી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18 : મોરબીના વીસીપરામાં રહેતી મહિલાના ઘરે જઈને એક ઇસમ દ્વારા કરેલી ફરિયાદનો રોષ રાખીને તે શખ્સ દ્વારા મહિલાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવેલ છે. વીસીપરા વિસ્તારમાં...

18 March 2023 12:47 PM
મોરબીના છેવાડાના લાયન્સનગરમાં પ્રા.શાળા સામે જ ઉભરાતી ગટરથી તોબા

મોરબીના છેવાડાના લાયન્સનગરમાં પ્રા.શાળા સામે જ ઉભરાતી ગટરથી તોબા

મોરબીના શનાળા બાયપાસ રોડ પાસે આવેલ વોર્ડ નંબર 11 માં આવેલ લાયન્સનગર સોસાયટીમાં પ્રાથમિક શાળા સામે જ ઉભરાતી ગટરથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે ઉપરાંત ત્યાંથી નીકળતા રાહદારીઓ માટે ચાલવુ પણ મુશ્કેલ ...

18 March 2023 12:46 PM
મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું મોત

મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18 : મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે મોડીરાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થઈ રહેલ અજાણ્યો યુવાન ટ્રેનની ઝડપે ચડી જતા પગના ભાગે ગંભીર ઇજાઓ થવ...

18 March 2023 12:45 PM
મોરબીમાં કેબિનેટ મંત્રીના બાવળીયાના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં કેબિનેટ મંત્રીના બાવળીયાના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના 68 માં જન્મ દિવસની ઉજવણી પર જીલ્લા કોળી સમાજ દ્વારા મોરબી સિવીલ હોસ્પીટલમાં દર્દીઓ માટે ફ્રૂટ-બિસ્કીટ વિત...

Advertisement
Advertisement