Morbi News

24 March 2023 01:49 PM
મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે સામસામી મારામારી : ત્રણને ઇજા

મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે સામસામી મારામારી : ત્રણને ઇજા

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.24 : મોરબીના સબજેલ ચોકની સામેના વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પૈસાની લેતીદેતી મામલે થયેલ મારામારીમાં ત્રણને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા જે પૈકી એકને રાજકો...

24 March 2023 01:19 PM
વાંકોનર પાસે નિર્માણાધીન રામ ધામ જાલીડા ખાતે રામનવમીની વિવિધ અનુષ્ઠાનો સાથે ઉજવણી કરાશે

વાંકોનર પાસે નિર્માણાધીન રામ ધામ જાલીડા ખાતે રામનવમીની વિવિધ અનુષ્ઠાનો સાથે ઉજવણી કરાશે

વાંકાનેર/ટંકારા, તા.24 : પ્રભુ શ્રી રામચંદ્રજી ના જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી માટે વાંકાનેર, મોરબી, રાજકોટ, થાન, ચોટીલા, ટંકારા, કેશોદ, જસદણ, સહીત અનેક શહેરોમાંથી રઘુવંશી સમાજના પરિવારો રામધામ ખાતે ...

24 March 2023 01:16 PM
વાંકાનેરના ભલગામેં 23 મી એપ્રિલે માતા-પિતા વિહોણી જરૂરિયાતમંદ 11 દીકરીઓના સમુહલગ્ન

વાંકાનેરના ભલગામેં 23 મી એપ્રિલે માતા-પિતા વિહોણી જરૂરિયાતમંદ 11 દીકરીઓના સમુહલગ્ન

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા 23 મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજાશે.આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમ...

24 March 2023 01:14 PM
વાંકાનેરની કેરાળા પ્રાથમિક શાળાના આચાર્યની પુન: પંચાસીયા ગામે બદલી થતા શાળાના બાળકોએ ભીની આંખે વિદાય આપી

વાંકાનેરની કેરાળા પ્રાથમિક શાળાના આચાર્યની પુન: પંચાસીયા ગામે બદલી થતા શાળાના બાળકોએ ભીની આંખે વિદાય આપી

વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે પાંચ વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવ્યા બાદમાં શ્રી કેરાળા પ્રાથમિક શાળા ખાતે ત્રણ વર્ષ પહેલાં ફરજ ઉપર નિમણૂંક પામેલ એચ-ટાટ પ્રિન્સિપાલ ચેતનકુમાર જી.બોસિયાની પંચાશિયા ગામે શ...

24 March 2023 12:12 PM
મોરબીના લજાઇ પાસે ક્રિકેટ મેચ રમતા હળવદના ગ્રામસેવક યુવાનનું હૃદય બેસી ગયું: અરેરાટી

મોરબીના લજાઇ પાસે ક્રિકેટ મેચ રમતા હળવદના ગ્રામસેવક યુવાનનું હૃદય બેસી ગયું: અરેરાટી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામ પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ ચાલુ હતી ત્યારે ત્યાં ક્રિકેટ રમવા માટે આવેલ હળવદ તાલુકાના મયાપુર ગામનો રહેવાસી અને હાલમાં હળવદ...

24 March 2023 11:40 AM
મોરબીમાં હોટલના પાર્કિંગમાંથી કાર ચોરનાર રાજકોટના ધવલગીરી ગોસાઇ અને આનંદ ઠક્કર ઝબ્બે: બે કાર જપ્ત

મોરબીમાં હોટલના પાર્કિંગમાંથી કાર ચોરનાર રાજકોટના ધવલગીરી ગોસાઇ અને આનંદ ઠક્કર ઝબ્બે: બે કાર જપ્ત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : મોરબીમાં હોટલના પાર્કિંગમાંથી ગાડીની ચોરી કરવામાં આવી હતી હાલમાં પોકેટકોપ એપની મદદથી કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અને ચોરી કે છળકપટથી મેળવેલ બે કાર સહીત ક...

23 March 2023 01:47 PM
મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીની લીજેન્ડ ક્રિકેટ ટ્રોફીના ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુક કરાઈ

મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીની લીજેન્ડ ક્રિકેટ ટ્રોફીના ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુક કરાઈ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાનીની લીજેંડ ક્રિકેટ ટ્રોફીમાં ફિલ્ડીંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે જેથી હવે તેઓ લીજેંડ ઇન્ટરનેશનલ ક્રિકેટર...

23 March 2023 01:44 PM
મોરબીના ટીંબડી નજીક કારખાના પાસે જુગાર રમતા 6 શખ્સ પકડાયા

મોરબીના ટીંબડી નજીક કારખાના પાસે જુગાર રમતા 6 શખ્સ પકડાયા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : મોરબી નજીકના ટીંબડી ગામ પાસે આવેલ પેપર મિલના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે 4371 રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે...

23 March 2023 01:42 PM
મોરબીના નીચી માંડલ પાસે કારખાનાના પાણીના ટાંકામાં ડૂબી જવાથી મહિલાનું મોત

મોરબીના નીચી માંડલ પાસે કારખાનાના પાણીના ટાંકામાં ડૂબી જવાથી મહિલાનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ નીચીમાંડલ ગામ પાસે કેરાવીટ ...

23 March 2023 01:42 PM
મોરબીમાં મિત્રએ કરાવેલા જલ્સાનો ખર્ચ કાઢવા યુવાન વ્યાજ ચક્રમાં ફસાયો

મોરબીમાં મિત્રએ કરાવેલા જલ્સાનો ખર્ચ કાઢવા યુવાન વ્યાજ ચક્રમાં ફસાયો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : મોરબી શહેરમાં રહેતા પરિવારો માટે લાલબત્તી સમાન કહી શકાય તેવો કિસ્સો હાલમાં મોરબીમાં સામે આવ્યો છે જેમાં યુવાને તેના મિત્ર સાથે હરવા ફરવા અને ખાવા પીવાની મોજ કરવામાં જે રૂપ...

23 March 2023 01:40 PM
તા.28 ના રોજ મોરબી પાલિકાનું બજેટ બોર્ડ

તા.28 ના રોજ મોરબી પાલિકાનું બજેટ બોર્ડ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં માર્ચ મહિના સુધીમાં આગામી વર્ષ માટેનું બજેટ મંજૂર કરવામાં આવતું હોય છે અને એવી જ રીતે મોરબી નગરપાલિકામાં વર્ષ 2023-24 ના નાણાકીય વર...

23 March 2023 01:39 PM
મોરબીમાં કૌટુંબિક ભાઈએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

મોરબીમાં કૌટુંબિક ભાઈએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.23 : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી ગત સાતમ આઠમ સમયે ઘરે હતી ત્યારે તેણીના કૌટુંબિક ભાઈએ તેણીની સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ બળજબરી આચરી હતી અને...

23 March 2023 01:37 PM
મોરબીમાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલર કરવા દોડધામ: 773 અરજી મળી

મોરબીમાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલર કરવા દોડધામ: 773 અરજી મળી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.23 : મોરબી શહેરના દરેક વોર્ડ વિસ્તારમાં આડેધડ કોઈપણ પ્રકારની મંજૂરી વગર છેલ્લા વર્ષોમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે અને સરકાર દ્વારા હાલમાં ઇમ્પેક્ટ ફીનો કાય...

23 March 2023 12:50 PM
વાંકાનેરમાં ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

વાંકાનેરમાં ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

(લિતેશ ચંદારાણા) વાંકાનેર, તા.23 : વિશ્વ ચકલી દિન નિમિતે વાંકાનેરમાં ચકલીના 3600 માળા તેમજ 700 ચબુતરા તેમજ 700 કુંડાનું વિનામૂલ્ય આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. દાતા જીતુભા નટુ...

23 March 2023 12:42 PM
વાંકાનેર પાસે નિર્માણાધીન રામધામ ખાતે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

વાંકાનેર પાસે નિર્માણાધીન રામધામ ખાતે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

(લિતેશ ચંદારાણા દ્વારા)વાંકાનેર તા.23 વાંકાનેર પાસે નિર્માણાધીન શ્રીરામ ધામ (જાલીડા) ખાતે તાજેતરમાં શ્રી રામધામના સ્વપ્ન દ્દષ્ટા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને રઘુવંશી શ્રેષ્ઠીઓ તથા રામધ...

Advertisement
Advertisement