Morbi News

17 June 2021 01:17 PM
મોરબી સહિતના અગરીયાઓને આર્થિક સહાયનો લાભ મળશે

મોરબી સહિતના અગરીયાઓને આર્થિક સહાયનો લાભ મળશે

મોરબી તા.17તાઉ’તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને પણ નુકસાન થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000 ની આર્થિક ...

17 June 2021 01:16 PM
મોરબીના પીપળી પાસે ટ્રેક્ટરમાં લગાવેલ મિલરના ટાયર નીચે દબાઇ જતા યુવાનનું મોત

મોરબીના પીપળી પાસે ટ્રેક્ટરમાં લગાવેલ મિલરના ટાયર નીચે દબાઇ જતા યુવાનનું મોત

મોરબી તા.17મોરબી નજીકના પીપળી ગામની સીમમાં સીફોન સીરામીક સામે ઇટોના ભઠામા યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે ત્યાં ટ્રેક્ટરની પાછળ મીલર લગાવ્યું હતું તેના ચાલકે યુવાનને હડફેટે લીધો હતો જેથી યુવાન તેના ટાય...

17 June 2021 01:16 PM
મોરબીના ઔદ્યોગિક વિકાસ જોઈને નવું વીજ નેટવર્કનું પ્લાનીંગ કરવા ઉર્જામંત્રીની અધિકારીને સૂચન

મોરબીના ઔદ્યોગિક વિકાસ જોઈને નવું વીજ નેટવર્કનું પ્લાનીંગ કરવા ઉર્જામંત્રીની અધિકારીને સૂચન

મોરબી તા.17મોરબીના સિરામિક સહિતના ઉધ્યોગકારોને તાત્કાલિક વીજ પુરવઠો મળી રહે તેના માટે સાંસદ દ્વારા ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને ઉર્જા મંત્રી દ્વારા મોરબી એરિયાનું વીજ માળખાનું...

17 June 2021 01:14 PM
મોરબીના વાવડી ગામે ગાય સાથે બાઈક અથડાતાં યુવાન સારવારમાં

મોરબીના વાવડી ગામે ગાય સાથે બાઈક અથડાતાં યુવાન સારવારમાં

મોરબી, તા. 17 મોરબીના વાવડી ગામે સમજુબા સ્કૂલ નજીક રહેતો પરેશભાઈ ચંદુભાઈ રાજપરા નામનો 31 વર્ષીય યુવાન ગતરાત્રીના દસેક વાગ્યે તેના બાઈકમાં મોરબીથી પરત ઘરે વાવડી ગામ તરફ જતો હતો ત્યારે વાવડી ગામના ધુતાર...

17 June 2021 01:13 PM
માળીયા મીયાણામાં રસ્તા વચ્ચેથી રિક્ષા લેવાનું કહેતા યુવાનને છરીનો ઘા ઝીકયો: બેની ધરપકડ

માળીયા મીયાણામાં રસ્તા વચ્ચેથી રિક્ષા લેવાનું કહેતા યુવાનને છરીનો ઘા ઝીકયો: બેની ધરપકડ

મોરબી તા.17માળીયા મીયાણામાં ગેબનસા પીરની દરગાહ પાસે રિક્ષા રસ્તા વચ્ચે રાખી હતી જેથી યુવાને રિક્ષાને સાઈડમાં લેવા માટે કહ્યું હતું ત્યારે રીક્ષા ચાલક સહિત બે શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ઘા ઝીંકી દીધો હતો. મા...

17 June 2021 01:12 PM
મોરબીમાં ક્લેકટરના બંગલા પાસે જ ઉભરાતી ગટરની બેસુમાર ગંદકી

મોરબીમાં ક્લેકટરના બંગલા પાસે જ ઉભરાતી ગટરની બેસુમાર ગંદકી

મોરબી તા.17મોરબી શહેરના કબ્રસ્તાન રોડ પાસે આવેલ ચોકડી પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા છે જેથી તેને ઉકેલવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા એક નહી પરંતુ અનેક વખત રજુઆતો કરવામાં આવી છે તો પણ કામ ક...

17 June 2021 01:10 PM
ટંકારાના કલ્યાણપર પાસેથી કતલખાને લઈ જવાતા આઠ ગૌવંશ ભરેલ મેટાડોર પકડાયું : ત્રણ સામે ગુનો

ટંકારાના કલ્યાણપર પાસેથી કતલખાને લઈ જવાતા આઠ ગૌવંશ ભરેલ મેટાડોર પકડાયું : ત્રણ સામે ગુનો

ટંકારા કલ્યાણપર ગામ તરફથી આવતી આઈસર મેટાડોર નંબર જીજે 3 બીડબલ્યુ 3959 ને બાતમીના આધારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા ટંકારાની લતીપર ચોકડીએ મેટાડોરને રોકી તલાશી લેતા તેમાથી ગાયો જીવ નંગ સાત અને એ...

17 June 2021 01:09 PM
મોરબી વૈદ્ય સભાના પ્રમુખે કર્યુ ટંકારાના દયાળમુનિનું સન્માન

મોરબી વૈદ્ય સભાના પ્રમુખે કર્યુ ટંકારાના દયાળમુનિનું સન્માન

જામનગર આયુર્વેદ કોલેજમાં કાય ચિકિત્સાના પ્રોફેસર તરીકે વર્ષો સુધી ફરજ બજાવીને નિવૃતિ થયા બાદ ટંકારા ખાતે સ્થાયી થયેલ છે. ટંકારાના આર્ય સન્યાસી દયાળમુનિ કે જેમના દ્વારા અનેક અનેક પુસ્તક લખવામાં આવેલ છે...

17 June 2021 01:08 PM
મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબી તા.17મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને મોરબી ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ...

17 June 2021 01:07 PM
ચાઇનાને હંફાવશે મોરબી : 6000 કરોડના રોકાણ સાથે ટાઇલ્સના નવા 60 યુનિટ તૈયાર

ચાઇનાને હંફાવશે મોરબી : 6000 કરોડના રોકાણ સાથે ટાઇલ્સના નવા 60 યુનિટ તૈયાર

મોરબી, તા. 17મોરબીની આસપાસના વિસ્તારની અંદર સિરામિક ઉદ્યોગ આવેલ છે અને નવી ટેકનોલોજિને આ ઉદ્યોગમાં તુર્તજ સ્વીકારવામાં આવી રહી છે જેથી ઝડપથી મોરબીમાં સિરામિક ઉદ્યોગનો વિકાસ થયો છે જોકે સમગ્ર વિશ્વની અ...

17 June 2021 12:26 PM
વાંકાનેરમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ

વાંકાનેરમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ

મોરબી તા.17ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની મીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ ડો.મહેન્દ્ર મુજપરા પ્રેરક ઉપસ્થિતિમાં વાંકાનેર તાલુકા સેવાસદન ખાતે યોજવામાં આવ...

17 June 2021 12:19 PM
‘આપ’ દ્વારા હળવદ નગરપાલિકા પ્રમુખને આવેદન પાઠવાયુ

‘આપ’ દ્વારા હળવદ નગરપાલિકા પ્રમુખને આવેદન પાઠવાયુ

હળવદ તા.17આમ આદમી પાર્ટી હળવદ દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંગે હળવદ નગરપાલિકા પ્રમુખ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનારી 2022 ચૂંટણીને લઈને ગુજરાતમાં ત્રીજો પક્ષ એટલે કે આમ ...

17 June 2021 12:13 PM
ભવાઇ કલાના ઉચ્ચકોટિના કલાકાર ભીખુભાઇ વ્યાસનું નિધન : કલાજગતમાં શોકનું મોજુ

ભવાઇ કલાના ઉચ્ચકોટિના કલાકાર ભીખુભાઇ વ્યાસનું નિધન : કલાજગતમાં શોકનું મોજુ

મોરબી, તા. 17મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં સરવડ ગામના ભીખુભાઇ વ્યાસ કે જે ભવાઇના કલકાર હતા તેમનું નિધન થયું છે જેથી કરીને કલા જગતમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે ભવાઇ કલાકાર ભીખુભાઇ વ્યાસને વારસામાં જ ભવ...

16 June 2021 01:58 PM
ઝાલાવાડમાંથી પાણી ચોરી બંધ થાય તો જ માળીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી મળે

ઝાલાવાડમાંથી પાણી ચોરી બંધ થાય તો જ માળીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી મળે

મોરબી તા.16 મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામના ખેડૂતોને સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી જેથી શાખા નહેરમાં છેવાડા સુધી પાણી પહોંચાડવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યો છે જ...

16 June 2021 01:54 PM
મોરબીના ટિંબડી ગામે નડતરરૂપ વીજપોલ ખસેડવાની બબાલમાં કારખાનેદારે ખેડૂત સહિતના ત્રણ ઉપર વળતી ફરીયાદ નોંધાવી

મોરબીના ટિંબડી ગામે નડતરરૂપ વીજપોલ ખસેડવાની બબાલમાં કારખાનેદારે ખેડૂત સહિતના ત્રણ ઉપર વળતી ફરીયાદ નોંધાવી

મોરબી, તા. 16 મોરબી તાલુકાનાં ટિંબડી ગામની સીમમાં ખેતરે જવાના રસ્તે કારખાનામાં વીજ લાઇન લઈ જવા માટે વીજપોલ ઊભો કરવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતો તે મુદે કારખાનેદારને મળવા માટે ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ ...

Advertisement
Advertisement