Morbi News

30 November 2023 12:53 PM
મોરબીમાં રમતા રમતા પડી ગયા બાદ રાજકોટ ખસેડાયેલી ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ

મોરબીમાં રમતા રમતા પડી ગયા બાદ રાજકોટ ખસેડાયેલી ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા લુમેન સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં મજુર પરિવારની સુભાશ્રી ઉર્ફે શ્રુતિ ચંદનભાઈ કડૈયા ધડક નામની ત્રણ વર્ષન...

30 November 2023 12:52 PM
મોરબી જિલ્લામાં માવઠાને કારણે ખેતીમાં વિવિધ પાકો ઉપર થયેલી સંભવિત અસરો માટેના ઉપાયો તંત્રએ જારી કર્યા

મોરબી જિલ્લામાં માવઠાને કારણે ખેતીમાં વિવિધ પાકો ઉપર થયેલી સંભવિત અસરો માટેના ઉપાયો તંત્રએ જારી કર્યા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : રાજયના વિવિધ વિસ્તારો સાથે મોરબી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પણ 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે હળવાથી મધ્યમ તેમજ છુટાછવાયા જગ્યાએ કરા ...

30 November 2023 12:51 PM
મોરબી જીલ્લામાં ફળદ્રુપ જમીનનો નાશ કરીને બની રહેલા નવો નેશનલ હાઇવે ખેડૂતોને નામંજૂર

મોરબી જીલ્લામાં ફળદ્રુપ જમીનનો નાશ કરીને બની રહેલા નવો નેશનલ હાઇવે ખેડૂતોને નામંજૂર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબી અને માળીયા તાલુકાના ગામમાંથી નવો નેશનલ હાઇવે રોડ નીકળી રહ્યો છે ત્યારે આ ગામના ખેડૂતોએ અગાઉ આ હાઈવેનો વિરોધ કરેલ હતી દરમ્યાના હાલમાં મોરબીના લૂંટાવદર ગામના જે ખેડૂતો...

30 November 2023 12:47 PM
મોરબીના લાલપર પાસે નર્મદાની કેનાલમાં મહારાષ્ટ્રના બે મજૂરના ડૂબી જવાથી મૃત્યુ

મોરબીના લાલપર પાસે નર્મદાની કેનાલમાં મહારાષ્ટ્રના બે મજૂરના ડૂબી જવાથી મૃત્યુ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર પાસેથી પસાર થતી નર્મદની કેનાલમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે જે બંને યુવાનની ડેડબોડીને ફાયરની ટીમે પાણીમાંથી બહાર કાઢી હતી અન...

30 November 2023 12:15 PM
વાંકાનેરમાં પૂર્વ ધારાસભ્ય સ્વ.જયોત્સનાબેનના આત્મકલ્યાણ અર્થે કાલે ભકિતસંધ્યા યોજાશે

વાંકાનેરમાં પૂર્વ ધારાસભ્ય સ્વ.જયોત્સનાબેનના આત્મકલ્યાણ અર્થે કાલે ભકિતસંધ્યા યોજાશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા.30વાંકાનેર લોહાણા સમાજના સર્વેસર્વા તેમજ રામધામના સ્વપ્ન દ્રષ્ટા અને ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીના પત્ની સ્વ.જયોત્સનાબેન સોમાણીના આત્મકલ્યાણ અર્થે તા.1-12ને શુક્રવા...

30 November 2023 11:45 AM
મોરબીના ઘૂંટુના અપહરણ-ખંડણી કેસમાં મધ્યપ્રદેશનો શખ્સ ઝબ્બે

મોરબીના ઘૂંટુના અપહરણ-ખંડણી કેસમાં મધ્યપ્રદેશનો શખ્સ ઝબ્બે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી,તા.30મોરબી નજીકના ઘંટુ ગામની સીમમાંથી યુવાનનું અપહરણ કરી તેની પાસેથી ખંડણી વસૂલવામાં આવી હતી જે ગુન્હાના છ માસથી ફરાર આરોપીની મોરબી તાલુકા પોલીસે લાલપર બસ સ્ટેન્ડ પાસેથી ધરપકડ કરે...

29 November 2023 01:35 PM
માળિયા તાલુકાના નાનાભેલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ઉત્સાહભેર આવકાર

માળિયા તાલુકાના નાનાભેલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ઉત્સાહભેર આવકાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના નાનાભેલા ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવા...

29 November 2023 01:34 PM
વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી આધેડનું મોત

વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી આધેડનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં રહેતા આધેડ પોતાના ઘરે હતા ત્યારે અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા તેઓ પડી ગયા હતા જેથી તે વૃદ્ધનું મોત નિપજયું હતું. દિવાનપરા રણ...

29 November 2023 01:33 PM
મોરબીમાં કારે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીમાં કારે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : મોરબીના કંડલા બાયપાસ ઉપર નેક્ષસ સિનેમા સામે અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત નીપજયું છે. કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટકથી આગળ ઓવરબ્રિજના છેડે નેક્ષસ સિનેમા સ...

29 November 2023 01:32 PM
ટંકારા તાલુકાના ગ્રામ્ય-અંતરિયાળ વિસ્તારના લોકો માટે એસબીઆઇ બેન્ક કાર્યરત કરવા માંગણી

ટંકારા તાલુકાના ગ્રામ્ય-અંતરિયાળ વિસ્તારના લોકો માટે એસબીઆઇ બેન્ક કાર્યરત કરવા માંગણી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : વિકાસ કરવા માટે વ્યવસાય, વ્યવહાર અને વ્યવસ્થા સુદ્રઢ બને એ માટે બેન્કિંગ સેક્ટર ખુબ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે ત્યારે સરકાર પણ સહાયક બની લાયકાત મુજબ લોન આપી પ્રોત્સાહિત કરવા...

29 November 2023 01:31 PM
મોરબીના રફાળેશ્વર પાસે સર્વિસ રોડ ઉપર અકસ્માત: યુવાન સારવારમાં

મોરબીના રફાળેશ્વર પાસે સર્વિસ રોડ ઉપર અકસ્માત: યુવાન સારવારમાં

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે સર્વિસ રોડ ઉપર વાહન અકસ્માતમાં ઘવાયેલા સજનપર ગામના રબારી યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રફાળેશ્વર ગામ પાસે આવ...

29 November 2023 01:30 PM
મોરબીમાંથી ગુમ થયેલી યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું ખુલ્યું

મોરબીમાંથી ગુમ થયેલી યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું ખુલ્યું

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : મોરબીના કેનાલ રોડ ઉપર આવેલી કપુરીની વાડી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી થોડા સમય પહેલા ગુમ થઈ ગઈ હતી અને તેને જામનગરના કોઈ યુવાન સાથે પ્રેમ સંબંધ હોય તેની સાથે ચાલી ગઈ હો...

29 November 2023 01:27 PM
ટંકારા તા.પંચાયતમાં તા.30 ના કારોબારી સમિતિની બેઠક મળશે

ટંકારા તા.પંચાયતમાં તા.30 ના કારોબારી સમિતિની બેઠક મળશે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : ટંકારા તાલુકા પંચાયતના ખુબ ચકચાર જગાવી શાશક પક્ષ તરીકે રહેલ ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરી કારોબારી સમિતિની અઠી વર્ષની મુદત પૂરી થતાં નવી સમીતીની રચના વખતે મેન્ડેટ મુજબની...

29 November 2023 01:25 PM
મોરબીમાં કોવિડની સારવાર લેનારા દર્દીને વ્યાજ સાથે 1.65 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ

મોરબીમાં કોવિડની સારવાર લેનારા દર્દીને વ્યાજ સાથે 1.65 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29 : મોરબીના વતની જયદિપસિંહ બનેસિંહ જાડેજાએ કોરાનાના સમયમાં મેડીકલ કલેમ જે કોવિડને કવચ આપતી પોલીસી ઓરીએન્ટલ વિમા કંપનીમાંથી લીધેલી હતી અને વિમા કંપનીએ કલ્મ નામંજુર કરતા તેઓએ મો...

29 November 2023 01:22 PM
વાંકાનેરમાં સ્વ.મંચ્છાબેન રાજવીરના આત્મકલ્યાણ અર્થે આજે રામધુન: આવતીકાલે નાતજમણ

વાંકાનેરમાં સ્વ.મંચ્છાબેન રાજવીરના આત્મકલ્યાણ અર્થે આજે રામધુન: આવતીકાલે નાતજમણ

વાંકાનેર,તા.29 : વાંકાનેરના અગ્રણી વેપારી શ્રેષ્ઠી સ્વ.ગોવિંદજીભાઈ ભગવાનજીભાઈ રાજવીરના ધર્મપત્ની સ્વ.મંચ્છાબેન જી.રાજવીરનું ગત તા.12-11-23ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમના આત્મ કલ્યાણ અર્થે દિવાનપરા ખ...

Advertisement
Advertisement