(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.28 : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શિશુ મંદિરની પાછળના ભાગમાં કૈલાસ સોસાયટી બ્લોક નં-8 ખાતે રહેતા કાંતિલાલ ડાયાભાઈ માકાસણા પટેલ (63)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ...
મોરબી જિલ્લા યુવા ભાજપની કારોબારીની બેઠક તેમજ શક્તિ કેન્દ્ર કાર્યશાળાનું આયોજન શનાળા રોડે આવેલા હરભોલે હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, મોરબી...
મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે ગુરુનાનક ભગવાનની જન્મજયંતીની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે અખંડ પાઠ સાહેબનો ભોગ સાહેબ આયોજન ક...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.28 : મોરબી તાલુકાના બરવાળા ગામે વાડે રહેતા અને ત્યાં મજૂરીકામ કરતાં મહિલાને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.28 : હાલમાં કરા સાથે વરસાદ પડેલ છે જેનાથી સીરામીક ઉદ્યોગ તથા અન્ય નાના મોટા ઉદ્યોગોને તથા ખેડુતના પાકને નુકશાન થવાની શકયતા વધારે છે. ત્યારે વીમા કંપની આવા સમયે વિમો આપવામાં હાથ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.28 : હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી હળવદ તરફ જતા રસ્તા ઉપરથી યુવાનના બાઇકને રિક્ષા ચાલકે ટક્કર મારી હતી જેથી યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું. બનાવની જાણવા મળતી ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.28 : મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર મારી મોઢામાં પગરખું લેવડાવતા લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સ...
રાજકોટ, તા. 28વાંકાનેર રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે અમદાવાદના યુવાનનો પગ ફસાતા ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા અહીં સારવારમાં તેનું મોત નિપજયુ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.28વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને દારૂ પીવાની ટેવ હતી જેથી તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતા યુવાનને લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી જેથી રાજ...
રિક્ષાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27 : મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ લોહીદાસપરામાં રહેતા રમેશભાઈ જેઠાભાઈ ચૌહાણ (36) નામના યુવાનને રફાળેશ્વર ગામ પાસે ખોડીયાર ...
કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર જે.ના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. નોંધાયેલા કુલ મતદારો, જેન્ડર રેશિયો, મહિલા તથા યુવા મતદારોની નોંધણી, ઇ.પી.રેશિયોમા...
(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.27 : મોરબીની અવની ચોકડી પાસે વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને મોર...
વાંકાનેરથી અમદાવાદ તરફ એક આઈસર ગાડીમાં કતલખાને પશુઓને લઈ જવાના છે તેવી માહિતી મળી હતી જેના આધારે મોરબી અને ચોટીલાના ગૌરક્ષકો હિંદુ યુવા વાહિની ટીમના કાર્યકરો અને આગેવાનોએ ગાડીને રોકી અબોલ જીવોને બચાવી...
સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે મોરબી તાલુકાના પાનેલી ગામે રથનું આગમન થયું હતું. પાનીલેના અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં બાળાઓએ કુમ કુમ કરી રથનું સ્વ...
મોરબી શહેર અને જીલ્લામાં માંગો તે દારૂ મળે તેવો હાલમાં ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે તા 28 ને મંગળવારના રોજ સવારે 10 થી બપોરના 1:30 સુધી મોરબીના બૌધ્ધનગર પાસે આવેલ શ્રી હરિપાર્ક સોસાયટીમાં દારૂનું વેચા...