Morbi News

27 November 2023 01:45 PM
ટંકારાના ઓટાળા ગામે ઘરમાં ગેસનો ચૂલો કરતાં દાઝી ગયેલ યુવતીનું સારવારમાં મોત

ટંકારાના ઓટાળા ગામે ઘરમાં ગેસનો ચૂલો કરતાં દાઝી ગયેલ યુવતીનું સારવારમાં મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27 : ટંકારા તાલુકાના ઓટાળા ગામે યુવતી ઘરમાં ગેસના ચૂલાની ઝાળે દાઝી જતાં તે યુવતીનું મોત નીપજયું છે. ઓટાળા ગામે રહેતા કિશોરભાઈ ગોરાભાઇ પરમાર જાતે અનુ. જાતીની 19 વર્ષની દીકરી મિત...

27 November 2023 01:42 PM
મોરબી: અકસ્માત કરી યુવાનનું મોત નિપજાવનારા ટ્રક ચાલકની ધરપકડ

મોરબી: અકસ્માત કરી યુવાનનું મોત નિપજાવનારા ટ્રક ચાલકની ધરપકડ

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.27 : મોરબી માળિયા હાઇવે ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે ઉમિયા હોટલની સામેના ભાગમાંથી બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું ટીંબા...

27 November 2023 01:41 PM
મોરબી સબજેલમાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ

મોરબી સબજેલમાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ

ભારતના બંધારણને 26 મી નવેમ્બર 1949 ના રોજ સ્વીકૃતિ મળેલ હોય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીની સબજેલમાં ઈન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતમાં જેલના તમામ કેદીઓ સ...

27 November 2023 01:40 PM
મોરબીમાં બે જગ્યાએ યુવાનોએ ગળાફાંસો ખાઈને કર્યા આપઘાત

મોરબીમાં બે જગ્યાએ યુવાનોએ ગળાફાંસો ખાઈને કર્યા આપઘાત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27 : ભડીયાદ રોડ ઉપર આવેલ બૌદ્ધનગરમાં રહેતા યુવાને કોઈ કારણસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આવી જ રીતે મોરબીમાં સર્કિટ હાઉસ સામેના ભાગમાં વૃક્ષની ડાળી ...

27 November 2023 01:40 PM
મોરબીના આંદરણા ગામમાં હાર્ટએટેકથી આધેડનું મોત

મોરબીના આંદરણા ગામમાં હાર્ટએટેકથી આધેડનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27 : મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હાર્ટ એટેકના લીધે મૃત્યુના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના આંદરણા ગામે વાડીએ કામ કરતા આધેડ ખેડૂતને હાર્ટ એટેક આવતા...

27 November 2023 01:39 PM
મોરબી જીલ્લામાં કારખાનાના છાપરા બદલવા કે રીપેર કરવામાં શ્રમિકોની સલામતી રાખવા કારખાનેદારોને તાકીદ

મોરબી જીલ્લામાં કારખાનાના છાપરા બદલવા કે રીપેર કરવામાં શ્રમિકોની સલામતી રાખવા કારખાનેદારોને તાકીદ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27 : મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ગઈકાલે કરા પડ્યા હોવાથી ઘણા કારખાનામાં શેડના છાપરા તૂટી ગયા છે ત્યારે સિમેન્ટ શિટના છાપરાના રીપેરીંગ કે પતરા બદવાની કામગીરી કરતાં પહેલા ...

27 November 2023 01:38 PM
મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની રચના

મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની રચના

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27 : હાલમાં મોરબીથી વિદેશમાં ફરવા માટે ઘણા પરિવારો જાય છે ત્યારે ટુરિસ્ટો સાથે ઘણી વખત લેભાગુ તત્વો દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે જેથી કરીને મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વા...

27 November 2023 01:37 PM
મોરબી: ગાંજાના કેસમાં આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબી: ગાંજાના કેસમાં આરોપીનો જામીન ઉપર છુટકારો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27 : મોરબી તાલુકા પોલીસે 4 કીલો 450 ગ્રામનો માદક પદાર્થ ગાંજા સાથે આરોપી કરશન ભીખાભાઈ વાઘેલા ને એન. ડી. પી. એસ. એકટ ની કલમ હેઠળ અટક કરી હતી. જે આરોપી કરશન વાઘેલા ને રૂા. 10,000...

27 November 2023 01:36 PM
મોરબીમાં વ્યાજખોરી અને ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં વ્યાજખોરી અને ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા. 27 : મોરબીમાં રહેતા વ્યક્તિને પોતે કોન્ટ્રાક્ટના કામ રાખતો હોય કોન્ટ્રાક્ટના મજૂરોને પૈસા દેવા માટે પૈસાની જરૂર પડતા ઊંચા વ્યાજે પૈસા લીધા હતા અને ઉછીના લીધેલ...

27 November 2023 01:35 PM
મોરબીની બાળકલાકાર અનેરી ત્રિવેદી મુંબઇમાં પોતાની કલાના ઓજસ પાથરશે

મોરબીની બાળકલાકાર અનેરી ત્રિવેદી મુંબઇમાં પોતાની કલાના ઓજસ પાથરશે

કલા અને સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સુવિખ્યાત જન્મભૂમિ ગૃપ અને જેવાયએફ ના સંયુકત ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતા તાનારીરી મહોત્સવનો ફાઈનલ આગામી 7 મી ડીસેમ્બરે ભારતીય વિધા ભવન મુંબઈ ખાતે યોજાશે.જેમાં ...

27 November 2023 12:45 PM
વાંકાનેર વિસ્તારમાં કમૌસમી વરસાદથી સિરામીક ઇન્ડસ્ટ્રીઝને કરોડોનું નુકસાન

વાંકાનેર વિસ્તારમાં કમૌસમી વરસાદથી સિરામીક ઇન્ડસ્ટ્રીઝને કરોડોનું નુકસાન

(લિતેશ ચંદારાણા)વાંકાનેર, તા. 27સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ ગઇકાલે તા. ર6ને રવિવારના રોજ સવારે 8.30 કલાકથી ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે બરફ વર્ષા શરૂ થતાં જ નાસભાગ મચી જતા કેટલાક રાહ...

27 November 2023 12:22 PM
વાંકાનેર વિસ્તારમાં કમૌસમી વરસાદ-વાવાઝોડાથી થયેલી નુકસાની અંગે સહાય ચુકવવા માંગણી

વાંકાનેર વિસ્તારમાં કમૌસમી વરસાદ-વાવાઝોડાથી થયેલી નુકસાની અંગે સહાય ચુકવવા માંગણી

(લિતેશ ચંદારાણા)વાંકાનેર, તા. 27વાંકાનેર વિસ્તારમાં ગઇકાલે થયેલા કમોસમી વરસાદ અને બરફના કરા સાથેના વાવાઝોડાના કારણે ઠેર ઠેર નુકસાની થયેલ હોય જે અનુસંધાને વાંકાનેર માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન, વર્ત...

27 November 2023 12:05 PM
વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27વાંકાનેરના જેતપરડા રોડ ઉપર આવેલ કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બીજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું. જેતપરડા રોડ ઉપર આવેલ મલ્ટી સ્ટોન ગ્રેનાઈટો પ્રાઇવેટ લિમિટેડ કારખાનામ...

27 November 2023 11:50 AM
વાંકાનેરના અમરસર પાસે બાઇક હડફેટે લેતા માટેલ જતાં રાજકોટના પદયાત્રી વુદ્ધાનું મોત

વાંકાનેરના અમરસર પાસે બાઇક હડફેટે લેતા માટેલ જતાં રાજકોટના પદયાત્રી વુદ્ધાનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27રાજકોટના કેવડાવાળી વિસ્તારમાં રહેતા વૃદ્ધા પગપાળા ચાલીને માટેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવી રહ્યા હતા ત્યારે વાંકાનેર કૂવડવા રોડ ઉપર આવેલ શીત કેન્દ્ર દૂધની ડેરી અ...

27 November 2023 11:47 AM
તલવારથી કેક કાપનાર ‘રાણીબા’ સામે વધુ એક ગુનો: ફરાર

તલવારથી કેક કાપનાર ‘રાણીબા’ સામે વધુ એક ગુનો: ફરાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.27મોરબીમાં છેલ્લા ઘણા દિવસોથી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે અગાઉ તેનો જન્મ દિવસ તેને જાહેરમાં ટેબલ ઉપર એક કે બે નહીં 30 જેટલા કેક મૂકીને તેનું તલવ...

Advertisement
Advertisement