મોરબીના નાગડાવાસ ગામે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રીમાળી સોની યુવા સંગઠન દ્વારા વન ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સંગઠનના પ્રમુખ રૂપેશભાઈ રાણપરા તથા તેની ટિ...
મોરબી જિલ્લામાં રવિવારે ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ઘણી જગ્યાએ હોર્ડીંગ જમીન દોસ્ત થઈ ગયા હતા તો માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ આરામ હોટલ પાસે પેટ્રોલપંપની છતનો ભાગ તૂટીને જમીન ઉપર પડ્યો હતો જો કે, ઘટના બ...
મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડના મકાનને ભાડે રાખીને તેમાં ગોડાઉન બનાવવામાં આવ્યું હતું જેમાં અચાનક આગ લાગી હતી અને જોત જોતામાં મકાનમાં લાગેલ આગ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી જેથી ચંપલના વેપારીએ ઘરમાં રાખેલ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબીના માળિયા હાઇવે ઉપર અમરનગર ગામ પાસેથી જતી ઓટોરિક્ષા સાથે ગાય અથડાવાનો બનાવ બન્યો હતો જેમા ત્રણ લોકોને ઈજા થતાં સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.અમરનગર ગામ ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતો રમજાન તૈયબ સુમરા (25) નામનો યુવાન ગામમાં શાળા પાસે વીજ પોલ ઉપર ગત તા 20 ના રોજ ચડી ગયો હતો જેથી ત્યાં તેને ઈલેક્ટ્રીક શોટ લાગતા તે ઉપરથી...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબીના સનાળા રોડ, વાવડી રોડ, ગોલા બજાર, એસપી રોડ વગેરે વિસ્તારમાં ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવનારા શખ્સો તેમજ મોડીફાઇ કરેલા સાઇલેન્સર વાળા વાહનો લઈને નીકળેલા શખ્સોની સામે પોલીસે...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઓમાનો ટાઇલ્સ નામના કારખાનામાંથી એક ઇસમની છેતરપિંડીના ગુનામાં મુળી (સુરેન્દ્રનગર) ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબી તાલુકાના પીલુડી ગામના પાદરમાંથી નંબર પ્લેટ વગરનું બાઈક પસાર થઈ રહયું હતું ત્યારે પોલીસ દ્વારા બાઈક ચાલકને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની 23 બોટલો મળી આવી હતી જેથ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : માળીયા મીયાણા હાઇવે ઉપર આવેલ અવધ ઓનેસ્ટ હોટલ ચેકપોસ્ટ પાસેથી સ્કૂટર લઈને પસાર થઈ રહેલા શખ્સ પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને ચાર કાર્ટિસ મળી આવ્યા હતા જેથી પોલીસે હથિયાર ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા શખ્સ પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ હથિયાર સાથેનો ફોટો તેના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કર્યો હતો જેથી કરીને ફોટો અપલોડ કરનાર તથા પરવાના ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબી જિલ્લામાં માળિયા મીંયાણા વિસ્તારને પછાત ગણવામાં આવે છે અને સતત ઓરમાયુ વર્તન તેની સાથે કરવામાં આવતુ હોય તેવું જોવા મળે છે. દરમ્યાનમાં મોરબીના પ્રતિનિધિઓએ આગેવાનોને સાથ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા યુવાન ગામ પાસે આવેલ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું. વનાળીયા ગામે રહેતા રસિક મનસુખભાઈ કુનસીયા (19) નામના યુવાનનો મૃતદેહ ગામની ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : શનાળા રોડ ઉપર મહેશ હોટલ સામે કાયાજી પ્લોટ શેરી નં-4 માં રહેતા મલયભાઈ સુધીરભાઈ ભગલાણી જાતે બ્રાહ્મણ (38) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમનું રૂા.20 હજારની કિંમતનુ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5મોરબીમાં રોયલ બેકરી ધરાવતા વેપારીએ ઉધારીમાં હોલસેલર પાસેથી માલની ખરીદી કરી હતી અને જેની ઉઘરાણી માટે ત્રણ શખ્સોએ દુકાનદારના દીકરાની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને માર માર્યો હત...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : પર્યાવરણનું રક્ષણ અને જતન દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. આજે ભારત સહિત ગુજરાતમાં અનેક લોકો પર્યાવરણનું રક્ષણ અને જતન કરી રહ્યા છે. નિવૃતી બાદ જેને સંપૂર્ણ સમય અને શક્તિ પર્યા...