Morbi News

31 March 2023 12:07 PM
મોરબી પંથકમાં ખનીજચોરીના મામલે દિલીપ બિલ્ડકોનને 1.03 કરોડનો દંડ

મોરબી પંથકમાં ખનીજચોરીના મામલે દિલીપ બિલ્ડકોનને 1.03 કરોડનો દંડ

મોરબી તા.31 : મોરબી પંથકમાં ખનીજ ચોરી મામલે દિલીપ બિલ્ડકોનને રૂા.1.03 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોરબીના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે દિલીપ બિલ્ડકોન લીમીટેડ કંપનીને નોટીસ ફટકારી છે. મહત્વનું છે કે...

30 March 2023 01:16 PM
મોરબીમાં રાજ્ય મહિલા આયોગ તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન યોજાયું

મોરબીમાં રાજ્ય મહિલા આયોગ તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન યોજાયું

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. શાખા મોરબી ઘટક-1/2 ના બાળ વિકાસ યોજના અધિ...

30 March 2023 01:13 PM
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરને આરોગ્ય ક્ષેત્રનુ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરને આરોગ્ય ક્ષેત્રનુ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબી જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહે...

30 March 2023 01:13 PM
માળીયા (મી) નજીક બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતાં વાહનની નીચે રીપેરીંગ કામ કરતાં ડ્રાઈવરનું મોત

માળીયા (મી) નજીક બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતાં વાહનની નીચે રીપેરીંગ કામ કરતાં ડ્રાઈવરનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબી કચ્છ હાઇવે ઉપર સૂરજબારી પાસે આવેલ ચેકપોસ્ટ નજીક રોડ સાઈડમાં ટ્રક ક્ધટેનર ઊભું રાખીને નીચેના ભાગમાં ડ્રાઇવર રીપેરીંગ કામ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવેલ ટ્રક ટેલરના ...

30 March 2023 01:11 PM
મોરબીમાં મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીમાં મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબીના પચીસ વારિયામાં રહેતી મહિલાએ ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાછળના ભાગમાં પચીસ વારિયામાં રહેતા મીનાબેન ગફારભાઈ જેડા...

30 March 2023 01:08 PM
મોરબીમાં નિ:શુલ્ક તાલીમથી સર્ટિફાઇડ યોગ ટ્રેનર બનવા કાલે માર્ગદર્શન સેમિનાર

મોરબીમાં નિ:શુલ્ક તાલીમથી સર્ટિફાઇડ યોગ ટ્રેનર બનવા કાલે માર્ગદર્શન સેમિનાર

(જીગ્નેશ ભટ્ટ દ્રારા) મોરબી તા.30 : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિર માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન મોરબી ખાતે તા.31 ને શુક્રવારના રોજ બપોરે 3:30 થી 5 દરમિયાન વિનય કરાટે...

30 March 2023 01:06 PM
આરટીઇ શિક્ષણ અધિકાર યોજના અન્વયે મોરબી જિલ્લામાં રાજ્ય સરકારે 8,941 બાળકોની 10.27 કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી

આરટીઇ શિક્ષણ અધિકાર યોજના અન્વયે મોરબી જિલ્લામાં રાજ્ય સરકારે 8,941 બાળકોની 10.27 કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.30 : આધુનિક યુગમાં જો માણસ શિક્ષિત ન હોય તો તેને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભણતર માણસના જીવનમાં ખૂબ જરૂરી છે. ગરીબમાં ગરીબ માણસ પણ પોતાના બાળકોને ભણા...

30 March 2023 01:05 PM
મોરબીના પીપળી ગામે જેઠલોજા પરિવાર આયોજીત બહુચરાજી માતાનો યજ્ઞ સંપન્ન

મોરબીના પીપળી ગામે જેઠલોજા પરિવાર આયોજીત બહુચરાજી માતાનો યજ્ઞ સંપન્ન

મોરબી,તા.30 : મોરબી તાલુકાના પીપળી ગામે જેઠલોજા પરીવાર દ્વારા માઁ બહુચરાજી નો યજ્ઞ યોજાયો હતો.જેમા યજ્ઞના આચાર્ય તરીકે સતીસભાઈ ભટ્ટ રહ્યા હતા. જેમા સમસ્ત પીપળી ગામ તેમજ બહાર ગામથી જેઠલોજા પરીવાર પધારે...

30 March 2023 01:04 PM
મોરબી: જુનિયર કલાર્ક અને ગુજકેટની પરીક્ષા માટે જાહેરનામા પ્રસિદ્ધ

મોરબી: જુનિયર કલાર્ક અને ગુજકેટની પરીક્ષા માટે જાહેરનામા પ્રસિદ્ધ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્ક વર્ગ-3ની પરીક્ષા આગામી તા.9-4 ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્ર...

30 March 2023 01:03 PM
હાશ; મોરબીમાં ફરી સીટી બસ દોડતી થઇ ગઇ

હાશ; મોરબીમાં ફરી સીટી બસ દોડતી થઇ ગઇ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબીમાં પાલિકા દ્વારા સિટી બસની સેવા કાર્યરત કરવામાં આવેલ છે પણ, સીટી બસના કોન્ટ્રાક્ટર છ મહિનાથી પાલિકામાંથી બિલ આપવામાં આવ્યું નથી જેથી કરીને અંદાજે એક કરોડ ક...

30 March 2023 12:53 PM
મોરબીના પાનેલી ગામે રામકથામાં બે દીકરીઓના વાસ્તવિક વિવાહ ધામધુમથી યોજાયા: સમસ્ત ગામે આપ્યો કરિયાવર

મોરબીના પાનેલી ગામે રામકથામાં બે દીકરીઓના વાસ્તવિક વિવાહ ધામધુમથી યોજાયા: સમસ્ત ગામે આપ્યો કરિયાવર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબી નજીકના પાનેલી ગામે સમસ્ત ગામ દ્વારા સીતારામ ગૌશાળા લાભાર્થે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામસીતાના લગ્ન પ્રસંગને વાસ્તવિક રીતે ઉજવવામાં આવ્યો હતો અને ગામ...

30 March 2023 12:52 PM
મોરબીમાં જુસબ જામ પર 10 શખ્સોનો ખૂની હુમલો

મોરબીમાં જુસબ જામ પર 10 શખ્સોનો ખૂની હુમલો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબીમાં શોભેશ્ર્વર રોડ ઉપર આવેલ જૂની પોસ્ટ ઓફીસ પાસે યુવાન તેના સાળા તેમજ તેના મિત્રોની સાથે બેઠો હતો ત્યારે 10 શખ્સોએ જૂસબ હબીબભાઈ જામ નામના યુવાન ઉપર જીવલેણ હુમલો છરીથી...

30 March 2023 12:51 PM
વાંકાનેરમાં કાલે ગાયત્રી શકિતપીઠનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે

વાંકાનેરમાં કાલે ગાયત્રી શકિતપીઠનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે

વાંકાનેર,તા.30 : વાંકાનેરની મહાકાળી તળેટી (ટેકરી) ખાતે અને (તત્વાવધાન શાંતિકુંજ હરીદ્વાર પ્રેરીત વાંકાનેર ગાયત્રી શકિતપીઠનો આગામી 31 માર્ચને શુકવારના રોજ (31) પાટોત્સવ ધાર્મિક સેવાકીય થકી ધામધુમથી ઉજવ...

30 March 2023 12:50 PM
મોરબીનાં કાંતીપુર ગામે ખનીજ ચોરી કરનારનેે આખરી નોટીસ: 1.03 કરોડનો દંડ વસુલવા તજવીજ

મોરબીનાં કાંતીપુર ગામે ખનીજ ચોરી કરનારનેે આખરી નોટીસ: 1.03 કરોડનો દંડ વસુલવા તજવીજ

(જીગ્નેશ ભટ્ટ દ્રારા) મોરબી તા.30 : મોરબીના કાંતીપુર ગામ પાસે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી જેથી કરીને ખાણ ખનીજ વિભાગની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે 10 ડમ્પર અને એક એક્સેવેટર મશીન સહિતનો મુદામા...

30 March 2023 12:47 PM
ટંકારાના વિરવાવ ગામે 27 લાખની સોલાર પેનલોની ચોરીમાં બે આરોપીની ધરપકડ: 37.30 લાખનો મુદામાલ કબજે

ટંકારાના વિરવાવ ગામે 27 લાખની સોલાર પેનલોની ચોરીમાં બે આરોપીની ધરપકડ: 37.30 લાખનો મુદામાલ કબજે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાંથી 155 પેનલો, 27.30 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હતી જેના આધારે પોલીસે ચોરીમાં ગયેલ મુદામાલ તેમજ ટ્રક મળીને 37.30 લાખનો મુદામ...

Advertisement
Advertisement