(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.3 : મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે આવેલ માળિયા ફાટક ઓવરબ્રિજ પાસેથી પસાર થતી વરના ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી દારૂની 120 બોટલ મળી આવી ...
(હર્ષદરાય કંસારા) ટંકારા, તા.3 : દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (CEDA) દ્વારા નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના સહયોગથી દિવ્યાંગજનો નો આજીવિકા તાલીમ કાર્યક્રમ તારીખ:-27/12 થી 31/12 ફુલીયા હનુમાનજી મંદિર ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.3 : મોરબી નજીકના ભરતનગર ગામ પાસે આવેલ હોટલની બહારના ભાગમાં યુવાન સાથે પૈસા લેવા બાબતે એક શખ્સે માથાકૂટ કરી બેઝબોલના ધોકા વડે મારીને ઇજા કરી હતી અને ગાળો આપી હતી જેથી કરીને યુવા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.3 : મોરબી નજીકના મહેન્દ્રનગર દંપતિને ધમકી આપનાર મહીલાના પુર્વપતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મુળ હળવદ તાલુકાનાં ધનાળા રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.3 : પ્રદેશ ભાજપ સિસ્ત સમિતિના અધ્યક્ષ અને સભ્યના નામ જાહેર કરવામાં આવેલ છે જેમાં સભ્ય તરીકે મોરબી જિલ્લાના હળવદમાં રહેતા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના માજી પ્રમુખ અને કચ...
મોરબીમાં 33 વર્ષ પહેલા વી.સી. ટેકનીકલ હાઇસ્કુલના સોનેરી દિવસોમાં બનેલા રુપેરી મીત્રોનું સ્નેહમિલન એ-ટોપ ફાર્મ ખાતે યોજાયુ હતું ત્યારે શાળામાં બનેલા મીત્રો સાથે ખાટી મીઠી યાદો તાજી કરી હતી 1989 ની બેચન...
(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.3 : મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નવા નાગડાવા ગામના પાટીયા પાસે બંધ ઊભેલા ટ્રકની પાછળ ઇકો કાર અથડાઈ હતી જે બનાવમાં રાજકોટના ત્રણ લોકોને ઈજા થતાં સારવારમાં મોરબી બાદ વધુ ...
(પ્રશાંત જયસ્વાલ/વિશાલ જયસ્વાલ ) હળવદ,તા.3મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગર દ્વારા હળવદ તાલુકાના પે. સેન્ટર શાળા મયુરનગર ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્...
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા મોરબી પત્રકાર એસોસિએશનના નવા હોદ્દેદારોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી પત્રકાર એસોસિએશનન...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.3 : મોરબી શ્રી લોહાણા મહાજન, રઘુવંશી ક્રાંતિ મંચ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, રઘુવંશી યુવક મંડળ, રઘુવંશી મહિલા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ,...
(પ્રશાંત જયસ્વાલ / વિશાલ જયસ્વાલ) હળવદ, તા. 3હળવદ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની દ્રષ્ટીએ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયં સેવક એવા શ્રી બીપીનભાઈ દવે ને ભારતીય જનતા પાર્ટી-ગુ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.3 : મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના મોરબી જિલ્લા, શહેર અને ગ્રામ્યના બજરંગદળના નેજા હેઠળ તા. 3/1/2023 અને મંગળવારના રોજ શૌર્ય સંચાલનનું આયોજન કરેલ છે સાંજે 5:30 કલાકે નરસંગ મહાદેવ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.3 : મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રમેશભાઈ શીવાભાઈ ઇટોદરા નામનો 32 વર્ષનો યુવાન સાદુરકા ગામ અને સાદુરકા ગામના પાટીયા વચ્ચેથી પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને વાહન અ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.3 : ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલપલા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.3 : મોરબીની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે, વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે, પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત ...