ટંકારાના પીએસઆઈ એમ.જે.ધાધલ અને ટિમ નાઇટ રાઉંડમા હતી ત્યારે તા 23 ના રાત્રીના કલાક બે વાગ્યે લજાઈ ગામેથી એક રખડતો ભટકટો બાળક ખુબ જ દયનીય હાલતમા મળી આવેલ હતી જેની પ્રાથમીક પુછપરછ કરતા માત્ર પોતે ઝારખંડથ...
મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી, બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવી સહિતના પડતર પ્રશ્ને આંદોલન કરવામાં આવૈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ઇમેજિંગ હોલ ખાતે આગામી તા. 30 ને શનિવારના રોજ કાસુન્દ્રા પરિવાર દ્વારા દીકરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન...
મોરબી નગરપાલિકાના કારણે મોરબીના તમામ જાહેર માર્ગો સોસાયટીની શેરીએ શેરીએ વર્ષોથી રાત દિવસ ચોવીસ કલાક સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે, જેના કારણે લાખો રૂપિયાની વિજળીનો વેડફાળ થાય છે, લાઈટો સતત ચાલુ રહેતી હોવા...
મોરબીના રંગપર આરોગ્ય કેન્દ્રના તાબાના વિવિધ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોમાં આયુષ્યમાન ભવ: હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં કોર્ટે પોકસોના કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ...
મોરબીમાં જૈન સમાજ દ્વારા દરવર્ષે યોજાતી રથયાત્રાનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં જૈન સંઘના ભાઈઓ બહેનો જોડાયા હતા આ રથયાત્રા ધર્મનાથ જૈન બેન્ડ પાર્ટીની સૂરાવલિ સાથે દરબાર ગઢથી શરૂ થઈને ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબી મહિલા મંડળના પ્રમાણિક કર્મચારી હીનાબેન પરમારે તેમને મળેલ કિંમતી વીંટી તેઓએ મૂળ માલીકને પરત કરી હતી.જેના માટે સંસ્થાના પ્રમુખ શરદ એમ.સંપટ તથા તમામ ટ્રસ્ટીઓએ ગૌરવની લા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્ક શક્તિધામની પાછળના ભાગમાં રહેતા હરિભાઈ રામાભાઇ ચાવડા જાતે અનુ. જાતિ (90) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા અને ત્યાં જમતા હતા ત્...
મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ વિરાટ પાઉભાજીએ મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવોનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને મારામારી કરી રહેલા શખ્સો દ્વારા ત્યાં મૂ...
મોરબીની માધાપરવાડી કુમાર શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓએ મારી માટી મારા ગણપતિ ના ભાવ સાથે સ્વ હસ્તે સુંદર મજાની,મસ્ત મજાની કલાત્મક ગણેશજીની મૂર્તિ બનાવી હતી અને એક બાળકે હૂબહૂ ગણેશજી જેવી વેશભૂષા ધારણ ક...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ ફરાર આરોપીઓ તેમજ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી છે ત્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્...
મોરબીના ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે અંબિકા ચોક ખાતે અંબિકા ચોક કા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે જેમાં પૂજારી જયસુખભાઇ નિમાવત દ્વારા દરરોજ પૂજા અર્ચના કરી ગણેશજીની આરાધના કરવામાં આવે છે અંબિકા...
વાંકાનેર પાલિકાના રોજમદાર સફાઈ કામદારો પડતર પ્રશ્નોને ઉકેલ માટે હડતાળ ઉપર છે તો પણ પ્રશ્નો ઉકેલાયેલ નથી જેથી કામદારોએ રેલી યોજીને આવેદનપત્ર આપેલ છે તેઓને કાયમી કરવા, લઘુતમ વેતન આપવામાં આવે, ભરતી કરવામ...
હળવદના માલણીયાદ સીઆરસી કક્ષાનો રણમલપુર પ્રાથમિક શાળા ખાતે બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023-24 યોજાયું હતું જેમાં 12 પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ કરવ...