Morbi News

12 July 2023 12:46 PM
હળવદ યાર્ડના વેપારી સાથે સટોડીયા કર્મચારીની 69 લાખની ઠગાઇ

હળવદ યાર્ડના વેપારી સાથે સટોડીયા કર્મચારીની 69 લાખની ઠગાઇ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.12 : વર્તમાન સમયમાં ક્રિકેટ સટ્ટો અને ઓનલાઈન રમાતા જુગારના કારણે ઘણી વખત જુગારમાં લાખો કરોડો રૂપિયા હારી જવાના કારણે ચોંકાવનારા બનાવો સામે આવતા હોય છે આવો જ એક બનાવો મોરબી જિલ્...

12 July 2023 12:24 PM
હળવદના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરવા કાર્યવાહી

હળવદના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરવા કાર્યવાહી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.12મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ 17 જુલાઈ સુધીમાં ઉમેદવારે રૂબરૂ કચેરીના કમકાજના સમયે અરજી ફોર્મ રૂ.5ની ફી સાથે ...

12 July 2023 12:09 PM
વાંકાનેરના માટેલ પાસે બાળકનું  કુતરાએ ફાડી ખાતા મોત

વાંકાનેરના માટેલ પાસે બાળકનું કુતરાએ ફાડી ખાતા મોત

વાંકાનેર તા.12 વાંકાનેર તાલુકાના માટેલ નજીક સીરામીક ફેકટરીમાં એક અઢી વર્ષના બાળકને કૂતરાએ બચકા ભરી ફાડી ખાતામાં આ માસુમ બાળકનું મૃત્ય નિપજયું હતું. આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટે...

12 July 2023 11:44 AM
વાંકાનેર નજીકના રામધામમાં રામેશ્વર મહાદેવના નૂતન મંદિરનું કામ શરૂ

વાંકાનેર નજીકના રામધામમાં રામેશ્વર મહાદેવના નૂતન મંદિરનું કામ શરૂ

(લીતેશ ચંદારાણા દ્વારા)વાંકાનેર તા.12 વાંકાનેર ચોટીલા પાસે નિર્માણાધિન શ્રીરામધામ જાલીડાની પાવનભૂમી પર ઋષીમુનીઓએ જયાં ત્યાગ કર્યો છે તે વર્ષો પુરાણા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં દાદા બીરાજમાન હતા તે ...

11 July 2023 01:04 PM
મોરબીના બેલા (આ)માં ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મહિલાનું મોત

મોરબીના બેલા (આ)માં ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મહિલાનું મોત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.11 : મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતી મહિલાને ઝેરી જનાવર કરડી જતાં ટૂંકી સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું. બેલા આમરણ ગામે રહેતા જયશ્રીબેન હમીરભાઈ જીલરીયા (45) ને ...

11 July 2023 01:03 PM
મોરબીમાં એ ડિવિઝન સામે વોકળાના કાંઠેથી દારૂની 24 બોટલ મળી: બુટલેગરની શોધખોળ

મોરબીમાં એ ડિવિઝન સામે વોકળાના કાંઠેથી દારૂની 24 બોટલ મળી: બુટલેગરની શોધખોળ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.11 : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરીમાં રામદેવપીરના મંદિરની પાછળના ભાગમાં વોકળાના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી જુદી ...

11 July 2023 01:02 PM
મોરબીમાં પરત આપી દીધેલ હાથ ઉછીના રૂપિયા બીજી વખત માંગીને બે સગા ભાઈનોને માર માર્યો

મોરબીમાં પરત આપી દીધેલ હાથ ઉછીના રૂપિયા બીજી વખત માંગીને બે સગા ભાઈનોને માર માર્યો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.11 : મોરબી નજીકના ટિંબડી ગામે રહેતા બે સગા ભાઈઓ બાઈક ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શખ્સે માર મારતા એક રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને હાલમાં યુવાને ફરિયાદ નોંધાવતા...

11 July 2023 01:00 PM
હળવદ યાર્ડના કમિશન એજન્ટને.રૂ।.69.64 લાખનું બુચ મારી દેનારા કર્મચારીની ધરપકડ

હળવદ યાર્ડના કમિશન એજન્ટને.રૂ।.69.64 લાખનું બુચ મારી દેનારા કર્મચારીની ધરપકડ

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા.11 : હળવદ યાર્ડમાં જુદી જુદી પેઢીઓ પાસેથી તલની ખરીદી કરીને તેમજ ખેડૂતો પાસેથી તલની ખરીદી કરવામાં આવી હતી અને જે પેઢી દ્વારા તલની ખરીદી કરવામાં આવી હતી તેના કર્મચારી દ્વ...

11 July 2023 12:57 PM
મોરબી રોટરી ક્લબના નવા પ્રમુખ સોનલબેન શાહ-સેક્રેટરી રવિનભાઇ આશર

મોરબી રોટરી ક્લબના નવા પ્રમુખ સોનલબેન શાહ-સેક્રેટરી રવિનભાઇ આશર

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર નજીક કમ્ફર્ટ રિસોર્ટ ખાતે રોટરી ક્લબના પ્રમુખ સહિતના હોદ્દેદારોની શપથ વિધિના ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી યસ રાઠોડ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા રો...

11 July 2023 12:56 PM
ટંકારા આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું

ટંકારા આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ગઢવાળી મેલડી માતાના નજીક નદી કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે સોનામાં સુગંધ ભળે એમ ખેતરની જગ્યાએ ટંકારાના નાંમકિત આર્ય સમાજના પ્રખર વિદ્વાન અને સમર્થ કાર્યકર સ્મૃતિ શેષ મેહુલ ...

11 July 2023 12:55 PM
મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ, નઝરબાગ પ્લસ, લીયો ક્લબ ઓફ નઝરબાગ રોયલની નવી ટીમ જાહેર

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ, નઝરબાગ પ્લસ, લીયો ક્લબ ઓફ નઝરબાગ રોયલની નવી ટીમ જાહેર

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, નઝરબાગ પ્લસ, લીયો ક્લબ ઓફ નઝરબાગ રોયલની નવી ટીમનો શપથગૃહણ સમારોહ યોજાતા નઝરબાગમાં પ્રમુખ પદે પિયુષ સાણજા, સેક્રેટરી પદે વિપુલ આદ્રોજા અને ટ્રેઝરર તરીકે દીપક મારવણીયાની વરણ...

11 July 2023 12:54 PM
મોરબી શહેરને કચરા મુક્ત કરવા આપ દ્વારા પાલિકામાં લેખિત રજૂઆત

મોરબી શહેરને કચરા મુક્ત કરવા આપ દ્વારા પાલિકામાં લેખિત રજૂઆત

મોરબી પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે જુદાજુદા વિસ્તારના ફોટો સાથે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી અને મોરબી શહેર આમ આદમી પાર્ટીની ટિમ દ્વારા પાલિકામાં લેખિત આવેદનપત્ર આપવા...

11 July 2023 12:54 PM
ટંકારાના ધુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીનું ઝાડા ઉલ્ટી બાદ મોત: વીસેરા લેવાયા

ટંકારાના ધુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીનું ઝાડા ઉલ્ટી બાદ મોત: વીસેરા લેવાયા

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.11 : ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીને ઝાડા ઉલટી થઈ મૃતક યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વિસેરા લઈને ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી...

11 July 2023 12:53 PM
મોરબી નજીક સર્જાયેલ અકસ્માતના પગલે ભાજપના આગેવાનો તંત્ર સાથે ખડેપગે ઊભા રહ્યા

મોરબી નજીક સર્જાયેલ અકસ્માતના પગલે ભાજપના આગેવાનો તંત્ર સાથે ખડેપગે ઊભા રહ્યા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.11 : મોરબી માળીયા હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે ડીસ્પલે બોર્ડની એંગલ ડમ્પર ઉપર પડતા ઘટનાસ્થળે જ ડ્રાઈવરનુ મોત નીપજયું હતું અને ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે કચ્છથી પરત ...

11 July 2023 12:52 PM
મોરબી જીવરાજ પાર્ક સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા

મોરબી જીવરાજ પાર્ક સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરથી રહીશો ત્રાહીમામ થઈ ગયા છે અનેક રજુઆત છતાં પ્રશ્ર્નનું સમાધાન નથી થઈ રહ્યું પ્રજાના જોરે ચૂંટાયેલા નેતાઓ પણ ગાયબ ...

Advertisement
Advertisement