(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.10મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમની નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બે યુવાનોને આઇસર જેવા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા 10 : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા અગાઉ નોંધાયેલ હત્યાના ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને હજુ પણ એક આરોપીને પકડવાનો બાકી છે જેથી તેને પકડવા માટે તજવીજ કરવા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા. 10 : મોરબી શહેરની ઘુનડા ચોકડી પાસેથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. હાલમાં સીટી એ ડીવીઝન પોલીસ...
કંડલા બાયપાસ ઉપર રહેતી યુવતી ગુમમોરબી-કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ બાલાજી હોમ્સમાં રહેતા પ્રમોદભાઈ દિનકરભાઇ અત્રી બ્રાહ્મણ (ઉમર 55) નામના આધેડે પોલીસમાં જણાવ્યું હતું કે તેમની પુત્રી રા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા 10 : મોરબીના નાની બજાર વિસ્તારમાં વિશ્વકર્મા મંદિર પાસે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરની અંદરથી મોંઘીદાટ જોની વોકર અને જેક ડેનિયલની...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.10 : મોરબીમાં માતૃશ્રી દયાબેન મહીપતભાઈ શેઠ પરિવાર દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્મશ્રેયાર્થે અંતરાય કર્મની પૂજાનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું. મોર...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.10 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈને ભાજપ દ્વારા તેના ઉમેદવારોના નામ જાહેર કરવા માટે થઈને છેલ્લા ઘણા દિવસોથી કવાયત કરવામાં આવી રહી હતી અને જેના ભાગરૂપે આજે મોટાભાગના ઉમેદવારોન...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.10મોરબીના વોર્ડ નંબર 12 માં આવતા બોરિયા પાટી વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ગત ચૂંટણીમાં રોડ રસ્તા, પાણી સહિતના પ્રશ્ર્નોની રજૂઆતો કરી હતી. આ સુવિધા હજુ સુધી આપવામાં આવી નથી જેથી સ્...
(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા.10મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાનો બનાવામાં પકડાયેલા તમામ આરોપીઓ હાલમાં જેલ હવાલે છે જો કે, ઓરેવા ગ્રૂપના બે કર્મચારીના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તે અરજી કોર્ટે અ...
અમદાવાદ તા.9મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને રાજય સરકાર તથા માનવ અધિકાર પંચ પાસેથી રિપોર્ટ માંગ્યાના બીજા જ દિવસ વડીઅદાલતમાં વધુ એક જાહેર હિતની ...
(વિશાલ જયસ્વાલ/પ્રશાંત જયસ્વાલ ) હળવદ,તા.9 :અમદાવાદ મા ચોરી ના ગુન્હા મા નાસ્તા ફરતા આરોપી ને હળવદ પોલીસે પકડી પાડયો છે. હળવદ પોલીસ ના સર્વલન્સ સ્ટાફ દ્વારા પંચમુખી ઢોરા વિસ્તાર માંથી આરોપી ને જડપી પડ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.9 : મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાછળના વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરી જવામાં આવતા સગીરાના પિતા દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથ...
રાજકોટ,તા.9 : વાંકાનેર લુણાસરીયામાં જુની અદાવતનો ખાર રાખી ભરવાડ યુવક પર શખ્સે પાઈપથી હુમલો કરતાં યુવકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયો હતો.બનાવ અંગેની વિગત અનુસાર લુણસરીયામાં રહેતાં...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.9 : મોરબીના ભક્તિનગર સર્કલ પાસેના વિસ્તારમાં શેરીમાંથી ઘોડો લઈને નીકળેલ વ્યક્તિને ટપારતા ઝઘડો થયો હતો અને તે દરમિયાન ચાર શખ્સો દ્વારા એક યુવાનને ધમકી આપવામાં આવી હતી તે બનાવમાં...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.9મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી અવારનવાર ગાંજાના જથ્થા સાથે જુદાજુદા શખ્સો પકડાતાં હોય છે અને ગાંજાનું હબ વાંકાનેર હોય તેવો ઘાટ મોરબી જીલ્લામાં જોવા મળતો હોય છે દરમિયાન જિલ્લા એસ...