(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.9વાંકાનેર નજીક આવેલ સીરામીક કારખાનામાં મશીન સાથે માથું અથડાતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું રાજકોટ ખાતે મોત નીપજયું હતું. વાંકાનેર નજીક આવેલ બ્લીઝાર્ડ સીરામીક નામના કારખાનામાં મજૂર...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.9 : મોરબી સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે શાંતિ પૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તેના માટે પોલીસ સહિતન વિભાગો કામ કરી રહ્યા છે. મોરબી જિ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.9મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને એક શખ્સે તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ તેના દીકરાને ઉપાડી જઈને...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્ણાટક બેંગ્લોર ખાતે તા.11 થી 13 નવેમ્બરના રોજ યોજાનાર આઠમા અખિલ અધિવેશનમાં ભારતને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં શિક્ષકોની ભૂમિકા, સંગઠનમાં કાર્યકર્તાઓએ કે...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.9 : મોરબીના રવાપર ગામે પંચાયત દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારી અને વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશ બોરિચા ત્યાં આવ્ય...
બી ડિવિઝનના જગદિશભાઇ જીવણભાઇ ડાંગર, લાલભા રધુભા ચૈાહાણ, મનોજભાઇ નારણભાઇ ગોખરૂ બધા લખધીર બીટ વિસ્તારમાં સર્કીટ હાઉસ તરફથી ઉમાટાઉનશીપ રોડ તરફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ભારતી ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.9 : મોરબી એસઓજીના સ્ટાફને મળેલ બાતમીને આધારે રવીરાજ ચોકડી પાસેથી નીકળેલ પાસેથી હાથ બનાવટનો એક દેશી તમંચો તેમજ જીવતા કાર્ટીઝ નંગ બે મળી આવ્યા હતા જેથી હાલમાં હથિયાર અને કાર્ટીઝ ...
ચુંવાડીયા કોળી ઠાકોર સમાજ મોરબી જિલ્લા ટીમ મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઝુલતા પુલની દુર્ધટના સ્થળ પર શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્ર...
મોરબીમાં 30 તારીખે ઝૂલતો પુલ તૂટી પડતાં ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી જેથી 135 નિર્દોષ લોકોના મોત થયા છે ત્યારે અને ઠેરઠેર શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના દરબાર ગઢ ચોક ખાતે અખંડ શ્...
ટંકારા ધારાસભા સામાન્ય ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી પોલીસે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. ટંકારા પોલીસ મથકના અધિકારી એચ.આર. હેરભાની હાજરીમા...
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો તેને ગણતરીના દિવસો જ થયા છે ત્યારે મોરબીમાં સીંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની ધામધુમથી ઉજવણી કરવાના બદલે આ વર્ષે ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ...
(લિતેશ ચંદારાણા) વાંકાનેર, તા. 9દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર (બંધુ સમાજ દવાશાળા) ખાતે કાન, નાક, ગળાના દર્દીના નિદાન, સારવાર તથા ઓપરેશન માટે રાહતદરની સુવિધાઓ પૂરી પાડતા નવા...
હળવદ,તા.9હળવદ મા નગરપાલિકા ની કામગીરી છેલ્લા ઘણા સમય થી ચર્ચા મા છે છેલ્લા ઘણા સમય થી સાફ સફાઈ ની કામગીરી યોગ્ય ન થતી હોવાથી ગંદકીનું સામ્રાજય ખજકાયું રહ્યું છે. હળવદ વાસીઓ મા ભારે આક્રોશ જોવા મળે છે ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.8મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના મોત થયા છે તો પણ જવાબદારોની સામે આકરા પગલાં લેવાના બદલે તેને છાવરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે ત્યારે મોરબીમાં ભારે આક...
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.8 : વાંકાનેર શહેરમાં મુખ્ય ચોક ગણાતા માર્કેટચોકમાં પોસ્ટ ઓફીસની બાજુમાં આવેલ વર્ષો પુરાણા સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દરેક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા હો...