Morbi News

01 December 2023 11:25 AM
મોરબીના ભરતનગર પાસેથી દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના ભરતનગર પાસેથી દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામના પાટીયા પાસે ભરતવન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી ક...

01 December 2023 11:19 AM
મોરબીના લોહાણા વેપારીને 1.33 કરોડ આપનાર વ્યાજખોરની ધમકી

મોરબીના લોહાણા વેપારીને 1.33 કરોડ આપનાર વ્યાજખોરની ધમકી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા અને બાંધકામનો ધંધો કરતા લોહાણા આધેડને તેમના ધંધા માટે પૈસાની જરૂર પડતા જુના પાડોશીએ તેઓના તથા તેઓની દીકરીના બેન્ક એકાઉન્ટમાં કટકે કટકે કુલ મળીને 1...

01 December 2023 11:16 AM
મોરબીના ઘૂટું ગામે ઘરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા: 3.54 લાખનો મુદામાલ કબજે

મોરબીના ઘૂટું ગામે ઘરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા: 3.54 લાખનો મુદામાલ કબજે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1મોરબી નજીકના ઘુટુ ગામે રહેતા શખ્સનાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિતના કુલ ત્રણ વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા 19800 તથા પાંચ મોબાઇલ ફોન અને ગાડી મળીને 3,54,800 ની...

01 December 2023 11:15 AM
મોરબીમાં જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબીમાં જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા 4 ના રોજ ન્યુ જર્સી-અમેરિકા નિવાસી સર્યુબેન બિમલભાઈ કોટક પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અને અત્યાર સુધીના 26 કેમ્...

01 December 2023 11:13 AM
મોરબીના ઇંદિરાનગરમાં સંકલ્પ યાત્રા કાર્યક્રમ

મોરબીના ઇંદિરાનગરમાં સંકલ્પ યાત્રા કાર્યક્રમ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1દેશના ઘર ઘર સુધી પહોંચી જરૂરિયાત મંદ લોકોને સરકારી યોજનાઓના લાભ અને યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાના હેતુથી સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આય...

01 December 2023 11:10 AM
મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા આયોજિત પદયાત્રા, મહા પંચાયતમાં ચાર જિલ્લામાંથી શિક્ષકો ઉમટી પડશે

મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા આયોજિત પદયાત્રા, મહા પંચાયતમાં ચાર જિલ્લામાંથી શિક્ષકો ઉમટી પડશે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1રાજ્યના શિક્ષકો સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના પુન:લાગુ કરવા સહિતના અનેક પ્રશ્ર્નો માટે લડત ચલાવી રહ્યા છે. છેલ્લે વિધાનસભાની ચૂંટણી પહ...

30 November 2023 03:53 PM
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના: જયસુખ પટેલને ઝટકો: સુપ્રિમ કોર્ટે જામીન અરજી ફગાવી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના: જયસુખ પટેલને ઝટકો: સુપ્રિમ કોર્ટે જામીન અરજી ફગાવી

નવી દિલ્હી તા.30 : મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં મહિનાઓથી જેલવાસ ભોગવી રહેલા ઓરેવા કંપનીના વડા જયસુખ પટેલની મુક્તિ સુપ્રિમ કોર્ટે પણ નકારી કાઢી હતી. જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દઈને સર્વોચ્ચ અદાલતે ...

30 November 2023 03:10 PM
મોરબીમાં પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ બાબતે યુવાન ઉપર ચાર શખ્સનો લાકડી વડે હુમલો: ધમકી

મોરબીમાં પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ બાબતે યુવાન ઉપર ચાર શખ્સનો લાકડી વડે હુમલો: ધમકી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામેથી જોધપર નદી જવાના રસ્તે આવેલા બેઠા નાલા પાસેથી ભરતભાઇ ચકુભાઈ જીતીયા (ઉમર 37) ધંધો મજૂરીકામ રહે.ઇન્દિરાનગર માળિયા ફાટક પાસે થઈ રહ્યો હતો...

30 November 2023 01:38 PM
સુરેન્દ્રનગરમા કૌટુંબિક ભાભીએ દીયરને ધમકી

સુરેન્દ્રનગરમા કૌટુંબિક ભાભીએ દીયરને ધમકી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 30 : હરેના કૃષ્ણનગરમાં કલેક્ટર કચેરી પાછળ રહેતા યુવકને ગાળાગાળી કરી, ધમકી આપી, જોઇ લેવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવકે અગાઉ પ્રેમલગ્ન કરેલ તે બાબતે બોલચાલી થઇ હતી. આ બાબતે યુ...

30 November 2023 01:17 PM
મોરબીના ત્રાજપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગામ લોકો દ્વારા કરાયું સ્વાગત

મોરબીના ત્રાજપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગામ લોકો દ્વારા કરાયું સ્વાગત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : સમગ્ર રાજ્યમાં ગામે ગામ અને ઘર ઘર સુધી જરૂરિયાતમંદ લોકોને સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જે અન્વયે મોરબી તાલુકાના...

30 November 2023 01:15 PM
મોરબીમાં દરબારગઢ પાસે મોટા મંદિરમાં શનીદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહાપ્રસાદ યોજાયો

મોરબીમાં દરબારગઢ પાસે મોટા મંદિરમાં શનીદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહાપ્રસાદ યોજાયો

મોરબીના દરબારગઢ પાસે આવેલુ મોટા પ્રસાદ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હતું જેથી કરીને તે મંદિરના જીર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિરમાં શનિદેવનું પણ સ્થાપના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામા...

30 November 2023 01:14 PM
મોરબીમાં રોડ ઉપર પાણી ઢોળવો બાબતે મહિલાને માર મારીને ધમકી

મોરબીમાં રોડ ઉપર પાણી ઢોળવો બાબતે મહિલાને માર મારીને ધમકી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબીના વીસીપરામાં આવેલ અમરેલી રોડ ઉપર અંબાજી ટાઉનશીપ પાસે આરસીસી રોડ ઉપર પાણી ઢોળવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે મહિલાને ગાળો આપીને છૂટા પથ્થરના ઘા કરીને મા...

30 November 2023 01:14 PM
મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.28 ડિસેમ્બરે યોજાશે

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.28 ડિસેમ્બરે યોજાશે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ડિસેમ્બર-2023 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.28/12 ના રોજ સવારે 11 વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં...

30 November 2023 01:13 PM
મોરબીમાં કાલે શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત-વેશભૂષા અને ડાન્સ સ્પર્ધા

મોરબીમાં કાલે શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત-વેશભૂષા અને ડાન્સ સ્પર્ધા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા તા. 31/12 ના રોજ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે લોહાણા વિદ્યાર્થી ભુવન મો...

30 November 2023 01:11 PM
મોરબીના લાલપર ગામે માનસિક અસ્વસ્થ સગીરાનું માતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ

મોરબીના લાલપર ગામે માનસિક અસ્વસ્થ સગીરાનું માતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબી અભયમની ટીમને એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે લાલપર નજીકથી એક સગીર વયની દિકરી મળી આવેલ છે જેના માટે મદદની જરૂર છે.તેથી 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્...

Advertisement
Advertisement