ગાડીમાં પેટ્રોલ ભરાવવુ તે પણ એક પરીક્ષા છે : મોદીને ખર્ચ પર ચર્ચાનું રાહુલનું આમંત્રણ

09 April 2021 05:55 AM
India Politics
  • ગાડીમાં પેટ્રોલ ભરાવવુ તે પણ એક પરીક્ષા છે : મોદીને ખર્ચ પર ચર્ચાનું રાહુલનું આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે વિધાર્થીઓને પરીક્ષા આપવા ચર્ચા કરી હતી. હવે તેના પર કટાક્ષ કરતા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહયુ કે મોદીને ચર્ચા કરવી હોય તો ઘણા બધા છે જેમાં આજે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવુ અથવા તો ઘર માટે એલપીજી મંગાવવો તે પણ એક પરીક્ષા છે. સરકાર અંધાધુંધ ટેકસ વસુલે છે. મોદીને ખર્ચ પર ચર્ચા કરવા આમંત્રણ આપ્યુ હતુ.


Related News

Loading...
Advertisement