ભાવનગરની સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતાં દર્દીઓ થઇ રહ્યા છે હેરાન પરેશાન

09 April 2021 10:32 PM
Bhavnagar
  • ભાવનગરની સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી
હોવા છતાં દર્દીઓ થઇ રહ્યા છે હેરાન પરેશાન

ભાવનગર : કોરોના વાયરસ વકરી રહ્યો છે ત્યારે ભાવનગરની સરકારી સર ટી. હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખાલી છે છતાં માત્ર વહીવટી કારણે હોસ્પિટલની ઓપીડીની બહાર દર્દીઓ તેમને દાખલ કરવામાં આવે તેની રાહ જોતા કલાકો સુધી જમીન પર પડયા રહે છે તેવો વીડીયો વાઇરસ થયો છે દર્દીઓને વહેલામાં વહેલી તકે સારવાર મળે તેવું આયોજન કરવા માંગ ઉઠી છે.


Loading...
Advertisement