સાંત્વનાનો હાથ

10 April 2021 03:29 AM
Health World
  • સાંત્વનાનો હાથ

કોરોનાના સંક્રમણે પરિવારોને અલગ કરી દીધા છે અને સંક્રમીત વ્યક્તિને અલગ કરવામાં આવતા હોવાથી સ્વજનની સાંત્વનાથી પણ દૂર રહે છે. આ સમયે દર્દીને તેના સ્વજનના સાથની અનુભૂતી થાય તે માટે બ્રાઝીલમાં એક અફલાતૂન આઈડીયા અપનાવાયા છે. ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝમાં ગરમ પાણી ભરીને તેને દર્દીના હાથ પર રાખવામાં આવી છે જેથી હુંફાળો અનુભવ દર્દીને થાય છે.


Related News

Loading...
Advertisement