ફરી એકવાર ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટસએપ ડાઉન: યુઝર્સ પરેશાન

10 April 2021 05:40 AM
India Technology
  • ફરી એકવાર ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટસએપ ડાઉન: યુઝર્સ પરેશાન

નવી દિલ્હી તા.9
સોશ્યલ મીડીયા એપ્સ- ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટસએપ ગઈકાલે મોડી રાત્રે ફરી એકવાર ડાઉન થઈ ગયા હતા, જેથી યુઝર્સ આ એપ્સથી મેસેજ મોકલવા મેળવવામાં પરેશાનીનો સામનો કરવો પડયો હતો. અલબત, હવે આ સોશ્યલ મીડીયાની એપ્સે બીજીવાર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે લગભગ ત્રણ સપ્તાહ પહેલા પણ આ એપ્સ ડાઉન થઈ હતી.


Related News

Loading...
Advertisement