બ્રિટિશ રાજ પરિવારના પ્રિન્સ ફિલિપનું નિધન : 99 વર્ષીય પ્રિન્સે વિંડસર કાસલમાં લીધા અંતિમ શ્વાસ

10 April 2021 05:49 AM
World
  • બ્રિટિશ રાજ પરિવારના પ્રિન્સ ફિલિપનું નિધન : 99 વર્ષીય પ્રિન્સે વિંડસર કાસલમાં લીધા અંતિમ શ્વાસ

બ્રિટનની રાણી ક્વીન એલિઝાબેથ - ધી સેકન્ડ સાથેનો 73 વર્ષનો સાથ છૂટ્યો : યુકેમાં 8 દિવસનો રાષ્ટ્રીય શોક

લંડન : આજે સવારે બ્રિટિશ રાજ પરિવારના 99 વર્ષીય પ્રિન્સ ફિલિપ નું રોયલ ફેમિલીના વિંડસર કાસલમાં અંતિમ શ્વાસ લેતા નિધન થયું છે.  બકિંગહામ પેલેસએ આ બાબતે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે યુકેના મહારાણી ક્વીન એલિઝાબેથ - ધી સેકન્ડના પતિ, ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપનું આજે સવારે નિધન થયું છે. તેઓ શાંતિ થી તેમના નિન્દ્રવસ્થામાં જ દેહ છોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિન્સના અવસાનથી રાણીએ 73 વર્ષના સાથીદાર ગુમાવ્યા. આ સાથે જ યુકેમાં 8 દિવસનું રાષ્ટ્રીય શોક જાહેર થયું છે. નવેમ્બર 2020માં ક્વીન અને પ્રિન્સે સાદગીપૂર્ણ વર્ષગાંઠ ઉજવી હતી. તાજેતર ફેબ્રુઆરી 2021માં જ તેઓને ટુંકી બીમારી બાદ હોસ્પિટલમાં રજા મળી હતી.

Related News

Loading...
Advertisement