દેરડી કુંભાજીમાં ગ્રામજનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન

11 April 2021 01:52 AM
Gondal
  • દેરડી કુંભાજીમાં ગ્રામજનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન

દેરડી (કુંભાજી) તા. 10 : કોરોના વાયરસની મહામારીએ મચાવેલા હાહાકારના પગલે સંક્રમીતોની સંખ્યામાં સતત વધારો થઇ રહયો હોય ગોંડલના દેરડી (કુંભાજી) માં સાવચેતીના પગલારૂપે સ્વૈચ્છીક લોકડાઉન ગ્રામજનો અને વેપારીઓ દ્વારા કરવામાં આવેલ છે.


Loading...
Advertisement