અમરેલી માર્કેટ યાર્ડમાં ઘઉં, ધાણા, જીરૂના ઢગલા

13 April 2021 12:13 AM
Amreli
  • અમરેલી માર્કેટ યાર્ડમાં ઘઉં, ધાણા, જીરૂના ઢગલા
  • અમરેલી માર્કેટ યાર્ડમાં ઘઉં, ધાણા, જીરૂના ઢગલા

અમરેલીમાર્કેટીંગ યાર્ડમાં રવિ પાકોની મબલખ આવક છે. પ્રથમ નંબરે ઘઉં, ચણા, ધાણા, જીરૂના ઢગલા જોવા મળે છે. મગફળી અને કપાસની આવક બીજા નંબરે છે. ઓણ સાલ સારા વરસાદને લઈ ખેડૂતો પિયત કરી શકયા છે. જેને લઈ રવિપાકોનું સારૂ ઉત્પાદન થયું હોવાના સમાચારો ખેડૂતોમાંથી મળી રહયા છે. ચાલુ સાલ અમરેલી માર્કેટીંગ યાર્ડ ખેડૂતોથી ધમધમી રહયું છે. ખેડૂતોના ચહેરા પર રોનક જોવા મળી રહી છે. (તસ્વીર : મિલાપ રૂપારેલ - અમરેલી)


Loading...
Advertisement