બોટાદ ન.પા.ના પ્રમુખને જાહેર અનુરોધ : કામ વગર બહાર ન નીકળશા

13 April 2021 12:30 AM
Botad
  • બોટાદ ન.પા.ના પ્રમુખને જાહેર
અનુરોધ : કામ વગર બહાર ન નીકળશા

બોટાદ, તા. 12
બોટાદ નગરપાલિકાના પ્રમુખ રાજેશ્રીબેન આર. વોરા દ્વારા બોટાદ શહેરની જનતાને અનુરોધ કરવામાં આવેલ છે કે હાલ કોરોનાના કેસો રોજ બ રોજ વધી રહ્યા છે ત્યારે પોતાના પરિવારોની સુરક્ષા માટે બીનજરૂરી ઘરની બહાર ન નીકળવું જો જરૂર હોય તો મોઢા ઉપર માસ્ક પહેરીને જ બહાર નીકળવું તથા સેનીટાઇઝરનો ઉપયોગ કરવા જણાવ્યું છે.


Loading...
Advertisement