અમરેલી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે કોઠીવાળની નિમણુંક

13 April 2021 12:34 AM
Amreli
  • અમરેલી જિલ્લા પંચાયતમાં
વિરોધ પક્ષના નેતા તરીકે  કોઠીવાળની નિમણુંક

અમરેલી, તા. 12
તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં શાસન આવતા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના વિપક્ષ નેતા તરીકે પ્રભાતભાઈ દાદાભાઈ કોઠીવાળ, દંડક તરીકે ઉપેન્દ્રભાઈ બોરીસાગર તથા ઉપનેતા તરીકે ચંદુભાઈ વાગડીયાની જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે. રૈયાણીએ નિમણૂંક કરી હતી.


Loading...
Advertisement