આજે રમઝાનુલ મુબારકનો ચાંદ દેખાવાની સંભાવના : એદાર-એ-શરિયા

13 April 2021 08:01 AM
Rajkot Dharmik
  • આજે રમઝાનુલ મુબારકનો ચાંદ
દેખાવાની સંભાવના : એદાર-એ-શરિયા

રાજકોટ તા.12
સમસ્ત મુસ્લિમ સમાજમાં આજે રાત્રે ચાંદના દિદાર થાય તો આવતીકાલથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થશે. આ વર્ષે પણ મુસ્લિમ સમાજના બિરાદરો ઘરમાં રહીને બંદગી કરશે. આજે શાઅબાનુલ મોઅજજમની 29મી તારીખ છે. તેમાં રમઝાનુલ મુબારકનો ચાંદ નજરે આવવાની સંભાવના છે.
એદાર-એ-શરિયાના પદાધિકારીઓએ ચાંદ જોવા માટે 52 કેન્દ્રો બનાવ્યા છે. તે કેન્દ્રો પર આધુનિક દૂરબીનથી ચાંદ જોવાની કોશિષ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement