કોર્પોરેશન ચોક પાસે અજાણ્યા વૃઘ્ધનું બેભાન હાલતમાં મોત : લુ લાગી ગયાની શંકા

13 April 2021 08:12 AM
Rajkot
  • કોર્પોરેશન ચોક પાસે અજાણ્યા વૃઘ્ધનું
બેભાન હાલતમાં મોત : લુ લાગી ગયાની શંકા

રાજકોટ તા.12
ઢેબર રોડ કોર્પોરેશન ચોક પાસે ફુટપાથ પર બેભાન પડેલા અજાણ્યા વૃઘ્ધ (ઉ.વ.60)ને 108નાં ઇએમટી રાજુભાઇએ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતાં. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. ઉપરોકત તસવીરમાં દેખાતા વૃઘ્ધના વાલી વારસે એ-ડીવીઝન પોલીસ મથકનાં નંબર (0281-2226059)માં સંપર્ક કરવા જણાવાયું છે. વૃઘ્ધનું લુ લાગવાથી મોત નિપજયાનું શંકા સેવાઇ રહી છે.


Related News

Loading...
Advertisement