કર્ણાટકમાં કોરોના સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરતા રાજયપાલ વજુભાઈ વાળા, અધિકારીઓને સમન્સ કર્યા

13 April 2021 08:23 AM
India
  • કર્ણાટકમાં કોરોના સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરતા રાજયપાલ વજુભાઈ વાળા, અધિકારીઓને સમન્સ કર્યા
  • કર્ણાટકમાં કોરોના સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરતા રાજયપાલ વજુભાઈ વાળા, અધિકારીઓને સમન્સ કર્યા

કર્ણાટકના રાજયમંત્રી શ્રી વજુભાઈ વાળાએ રાજયમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેના પર ચિંતા વ્યક્ત કરશે. રાજયના ચીફ સેક્રેટરી રવિકુમાર તથા એડી. ચીફ સેક્રેટરી જાવેદ અખ્તર આરોગ્ય વિભાગને સમન્સ કરીને રાજય સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાની ચર્ચા કરી હતી તથા મહત્વના સૂચનો કર્યા હતા.


Related News

Loading...
Advertisement