માંગરોળ સિન્ધી નવયુવક મંડળ દ્વારા ઝુલેલાલ જયંતિ ની અનોખી ઉજવણી

16 April 2021 02:34 AM
Junagadh Dharmik
  • માંગરોળ સિન્ધી નવયુવક મંડળ દ્વારા ઝુલેલાલ જયંતિ ની અનોખી ઉજવણી

માંગરોળમાં સિન્ધી સમાજના ઈષ્ટ દેવ શ્રી ઝુલેલાલ જન્મોત્સવ નિમિત્તે સિન્ધી નવયુવક મંડળ ના યુવાનો દ્વારા માંગરોળ ની વસ્તી વિસ્તારમાં રહેતા તમામ લોકો ને ભોજન પ્રસાદ તેમજ નાના બાળકો ને કેક અને બિસ્કીટ ના પેકેટ વિતરણ કરી ઝુલેલાલ જયંતિ (ચેટીચાંદ) ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement