ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા વશરામ સાગઠીયા

16 April 2021 07:05 AM
Rajkot Dharmik
  • ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને
પુષ્પાંજલી અર્પણ કરતા વશરામ સાગઠીયા

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા આજરોજ વિશ્ર્વવિભૂતિ મહામાનવ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે કોંગ્રેસના આગેવાનો વશરામભાઇ ચાડપા, હીરાલાલ પરમાર, કે.જી.કર્નલ, હીરાભાઇ ચાવડા, નરેશભાઇ પરમાર, અરવિંદભાઇ મૂછડીયા, પરેશભાઇ સોલંકી સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Related News

Loading...
Advertisement